Tuesday, March 5, 2013

સ્વપ્ન.

સ્વપ્ન.
======
એક ગામડા નો માણસ માથા પર એક ટોપલા માં ગામ નાં હત્વાડા માં જી રહ્યો છે. હત્વાદામાં પોતાની ચટાઈ પાથરી બેસી ગયો, ટોપલો કપડાઓ થી ભરેલો છે. એને પોતાની એક નાની દુકાન સજાવી લીધી.
ગ્રાહકો આવે છે, "કપડું કેમ આપ્યું ભાઈ?"
"જેતાલાનું જોઈએ લીલો..."
"ભાવ તો બતાવો ભાઈ?"
કીમત નહિ આપી શકો તમે... તમેજ લીલો.. સમજીને"
"કીમત કેમ નહિ આપી શકીએ?'
"કીમત એટલા માટે નહિ આપી શકો કારણ આ પ્રેમ નાં તાંતણે વણાયેલ છે... તમારે  ભીતરના રામ માટે વણાયેલ છે.."
આ રીતે દંધો કરાતો હતો.... કોઈ મફત માં કાપડ લઇ જતું તો કોઈ એની કીમત ચૂકવીને ....
અને પેલો વ્યક્તિ ચટાઈ પર બેઠા કશુક ગણ ગણી ને અહોભાવ થી ડોલતા જતા હતા... મને થયું કે હું એમને ઓળખું છું.. હું પણ કાપડ લેવા એમની પાસે જાઉં છું....
તેઓ એવી મસ્તીમાં હતા કે આંદોલિત થઈજ જવાય.
એમની નજીક પહોચતાજ, "આવ બેટા..!"
"મને કાપડ જોઈએ...."  તેઓ બોલ્યા, "લઇ લે, કેવું જોઈએ..?" મેં એક ફુલવાળું કાપડ પસંદ કર્યું અને પૂછ્યું, "કેટલા થયા?"
"તું અહી મારી પાસે બેસ " એમને આગ્રહ કર્યો. હું પાસેજ બેસી જાઉં છું અને એક મસ્તીમાં ડૂબી જાઉં છું.
થોડીવારે રથ માં બેઠેલા એક ધનવાન વ્યક્તિ નો કાફલો આવે છે,સંભવતઃ એ આ દેશ નાં રાજા હતા, હીરા ઝવેરાત જડેલા વસ્ત્રો, એમના સેવકો ઘોડા પરથી ઉતારે છે, બધા ઉઠી ઉઠીને સલામ કરે છે. મેં પૂછ્યું "આ કોણ છે બાબા?" તેઓ જવાબ માં આત્મીયતા થી હસી પડ્યા, એ રાજા દુકાન ની તરફ આવે છે, બાબા બોલ્યા,  "આવો ગરીબ ધરમ દાસ" રાજા બોલ્યા "તમે મને ગરીબ કેમ કહ્યો?" બાબા બોલ્યા, "કારણ કે તું ગરીબ છે" રાજા બોલ્યો, "હું આ દેશ નો સૌથી ધનવાન વ્યક્તિ છું, મને લોકો ધની ધરમદાસ કહે છે." બાબા બોલ્યા, "ધન તારું નથી, અને તારા ધન નું તને જ્ઞાન નથી, તું તો ગરીબજ છે." રાજા બોલ્યો "મારા ધન નો વિષે જ્ઞાન કેવી રીતે મળશે?" બાબાએ એના માથા પર હાથ મુક્યો, ધરમદાસ નાચવા લાગ્યો, આખું બજાર જોઇને અચંભિત છે, એના સેવકો અવાક છે, હું પણ સ્તબ્ધ છું.!!બાબાએ એને આશીર્વાદ આપ્યા કે "આ રામ નામ ને સંભાળજે, હવે તું ધની થયો ધરમદાસ."
બાબાએ મારી તરફ જોયું. "બંગલા, ગાડી, ધન, ભીતરનું ખાલીપાના ને નથી ભરી શકતા, ભીતરમાં અખૂટ સંપત્તિ છે, આ બધો એક છળ છે. ધન દોલત, નામ એ ગળા ની ફાંસ છે. એ રામ તરફ જવા નથી દેતી, અને કાળ આવે છે એક ક્ષણ માં અને જન્મો ની મહેનત છીનવીને જાય છે.
 મેં પૂછ્યું "આપ કોણ છો?"
બોલ્યા, "હું બાવરો, મારા રામ ભરથાર..અને ધન તો જોઈએજ જીવન યાપન માટે? 'સાઈ ઇતના દીજીએ...જામે કુટુંબ સમાય... મૈ ભી ભૂખા નાં રહું.. સાધુ ભી ભૂખા ન જાય.....'"
સમજાયું એ તો કબીર છે...
મેં પૂછ્યું, "મને આપશો એ ધન?"
તેઓ બોલ્યા, "તને મળી ચુક્યું છે.... એ બસ વધારતા જાઓ, નાચો ગાઓ, આનંદ માનવો, જાગો અને જગાડો, અને ગુરુ ચરણ માં રહો ..." મારી આંખોમાં થી આંસુ વહેવા લાગ્યા....
સાંજ ઢાળી રહી હતી.. બાબા ઉઠ્યા.. પોતાની દુકાન સમેટી લીધી, ધની ધરમ્દાસે બધું સમેટ્યું અને પોતાને માથે મૂકી દીધું અને પાછળ એનો કાફલો ચાલવા લાગ્યો.ધરમદાસ ગાતા જી રહ્યા હતા, 'મન લાગ્યો મેરો યાર ફકીરી મેં..
સવારે ઊંઘમાંથી જાગી જોયું પેલું કાપડ મારા માથા પાસે પડેલું હતું, એના પર ગુથેલું હતું, "બળે જતન સે બીની ચદરિયા, જ્યું કી ટ્યુ ધાર દીનહી ચદરિયા."
અને મેં એ કાપડ ને હૃદય સરસું ચાપી દીધું......
स्वप्न-
======
एक ग्रामीण व्यक्ति सर पर एक टोकरी लिए गाव के एक हाट में जा रहा है.
हाट पर अपनी चटाई बिछा कर बैठ गया.. टोकरी कपड़ो से भरी है.
अपनी छोटी सी दूकान सजा ली है.
ग्राहक आते हैं- " कपड़ा कैसे दिया बाबा?"
" जितने की लगे ले लो..."
"दाम तो बताओ बाबा?"
"दाम नही दे सकोगे.. आप ही लेलो.. समझ कर"
"दाम क्यों नही दे सकेंगे?"
" दाम इसलिए न दे सकोगे क्यूँ की यह प्रेम के धागों से बुनी है.. आपके भीतर के राम के लिए बुनी है... "
ऐसे दूकान दारी हो रही है.. कुछ मुफ्त में कपड़े ले जाते और कुछ कुछ चुका कर..
और वह बाबा चटाई पर बैठे गुन गुनाते हुए अहोभाव में डोलते जाते..
मुझे लगा की इन्हें तो मै शायद पहचानती हु..
मै भी कपड़े लेने उनके तरफ बढ़ गयी..
वह ऐसी मस्ती में थे की मै भी आंदोलित होने लगी..
मै करीब पहुंचती हूँ.. " आओ बेटी..!!"
"जी एक दुपट्टा चाहिए..."
"लेलो.. देखो कौन सी..?
मैंने एक चुना.. बूटों वाली..
"कितने हुए...?"
   "तुम यहाँ मेरे पास थोड़ी देर बैठो..."- उन्होंने आग्रह किया..
मै पास ही बैठ जाती हूँ.. और एक मस्ती में डूब जाती हूँ.
थोड़ी देर में एक बड़े ही अमीर व्यक्ति का काफिला आता है.. रथ में बैठे हुए,,
संभवतः यह इस देश के राजा हो.. हीरे जवाहरातों से सजे वस्त्र.. उनके कारिंदे घोड़ो पर से समान उतारने लगते हैं.. सब उठ उठ कर सलाम बजाते हैं. मै पूछती हु " ये कौन है? बाबा?"
बाबा जवाब में आत्मीयता से मुस्कुरा देते हैं.
वह राजा बाबा के दूकान की तरफ आता है.
बाबा बोले- " आओ गरीब धर्म दास..."
"मुझे आपने गरीब क्यूँ कहा?"
"क्यूँ की तुम गरीब हो..."
"मै इस देश का सबसे अमीर व्यक्ति हूँ... मुझे लोग धनी धरमदास कहते हैं.."
"धन तुम्हारा नही है.. और तुन्हारे धन का तुम्हे पता नही है.. तुन तो गरीब ही हो.."
"मेरे धन के पता कैसे मिलेगा?"
बाबा ने उनके माथे पर हाथ रखा... धरम दास नाचने लगे..
सारा बाज़ार देख कर विस्मित है.. उनके कारिंदे आवाक हैं. मै भी स्तब्ध.!!
बाबा ने उन्हें सदा ए आसमानी सूना दी...
बोले- " इस राम नाम को सम्हालना // अब तुम हुए धनी धर्म दास..."
बाबा ने मेरी तरफ देखा..
"बंगले , गाडी, धन, भीतर के खालीपन को नही भरते.. भीतर अजस्श्र संपदा है बेटी.. यह सब भुलावे हैं. शोहरत, दौलत गले की फांस हैं. यह राम की तरफ जाने नही देती.. और काल आता है एक क्षण में जन्मो की मेहनत छीन लेता है.
"आप कौन है?"
" मै बौरी .. मेरा राम भरतार.."
" और धन तो चाहिए ही न जीवन यापन को?"
" साईं इतना दीजिये.. जामे कुटुंब समाय..
मै भी भूखा न रहू.. साधू भी भूखा न जाय.."
मै पहचान गयी... ये तो कबीर है....
"मुझे आप देंगे वह धन?"
" तुन्हें मिल चुका है... वह बस बढाती जाओ... नाचो- गाओ.. आनंद मनाओ// जागो और जगाओ... गुरु के चरणों में रहो... "
मेरी आँखों से आंसू निकलने लगे... मै फफक कर रोने लगी..

शाम ढल रही थी... बाबा उठे.. अपनी दूकान समेटने लगे.. धनी धर्म दास ने सब समेटा.. अपने सर पर रख लिया.. बाबा के पीछी काफिला चलने लगा..
धर्म दास गाते जाते-- मन लाग्यो यार... फकीरी में...
और मै डूबते सूरज की अरुणिमा में काफिले के पीछे उडती धुल में नाचती रही... नाचती रही... नाचती रही......"
सुबह नींद खुली...
वह दुपट्टा मेरे सिरहाने रखा हुआ था..
और उसपर कढाई थी..
" बड़े जतन से बीनी चदरिया..
ज्यूँ की त्यु धर दीन्ही चदरिया.."
मैंने उस दुपट्टे को ह्रदय से लगा लिया..

No comments:

Post a Comment