Friday, March 15, 2013

નિસ્પૃહ ભાવે

એક ગ્રામીણ વૃદ્ધ ની પાસે એક ખુબજ સુંદર અને શક્તિશાળી ઘોડો હતો . એ ઘોડો તેઓને અતિ પ્રિય હતો . એ ઘોડાને ખરીદવા ઘણા આકર્ષક પ્રસ્તાવો એમની પાસે આવ્યા, પણ એમણે એને વેચ્યો નહિ .
 એક રાતે એમનો ઘોડો તબેલા માંથી ગાયબ થઇ ગયો . ગામવાળા માંથી કોઈએ કહ્યું "સારું થાત તમે એને કોઈને વેચી દીધો હોત . ઘણા બધા એની મોટી રકમ આપતા હતા . ઘણું મોટું નુકશાન થયું ."
 પણ એ વૃદ્ધે એ વાત ને હસીને ઉડાવી દીધી અને કહ્યું "તમે સૌ બકવાસ કરી રહ્યા છો, મારે માટે મારો ફક્ત તબેલા માં નથી . ઈશ્વર ઈચ્છાથી જે થશે તે આગળ જોયું જશે ."
 થોડા દિવસો પછી એમનો ઘોડો તબેલામાં પાછો આવી ગયો, એ પોતાની સાથે ઘણા જંગલી ઘોડા અને ઘોડીઓ ને લઈને આવ્યો હતો . ગામવાળાઓએ એમને અભિનંદન આપ્યા અને કહ્યું કે "તમારું ભાગતા ચમકી ગયું" પણ એ વૃદ્ધે ફરી એ વાતને હસીને ઉડાવી દીધી અને કહ્યું "બકવાસ ! મારે માટે તો આજે મારો ઘોડો પાછો આવ્યો છે . કાલે શું થશે કોને જોયું છે ."
બીજે દિવસે એ વૃદ્ધ નો દીકરો એક જંગલી ઘોડાની સવારી કરતા પડી ગયો અને એનો પગ તૂટી ગયો . લોકોએ વૃદ્ધ ને સહાનુભુતિ સાથે કહ્યું કે એનાથી તોસારું હતું ઘોડો પાછોજ ન આવ્યો હોત . ન એ પાછો આવતે અને ન આવી દુર્ઘટના ઘટતે . વૃદ્ધે કહ્યું, "કોઈને આનો  નિષ્કર્ષ કાઢવાની કોઈજ જરૂર નથી, મારા પુત્રની સાથે એક અકસ્માત માત્ર થયો છે, આવું કોઈની સાથે પણ થઇ શકે છે, બસ".
 થોડા દિવસો પછી રાજા નાં સિપાહીઓ ગામ માં આવ્યા અને ગામ નાં તમામ જુવાન પુરુષોને પોતાની સાથે લઇ ગયા . રાજાને પડોસી દેશ માં યુદ્ધ કરવું હતું, અને એને માટે નવા સિપાહીઓ ની ભરતી જરૂરી હતી . પેલા વૃદ્ધ નો દીકરો જે ઘાયલ હતો અને યુદ્ધ માટે કાસા કામનો ન હોવાથી એને ત્યાજ રહેવા દઈ સૈનિકો ચાલ્યા ગયા .
 ગામના અન્ય વડીલો વૃધધો એ પેલા વૃદ્ધ ને કહ્યું, "અમે તો અમારા પુત્રો ખોઈ દીધા, દુશ્મન ઘણો શક્તિશાળી છે .યુધ્ધમાં હાર નિશ્ચિત છે . તમે ભાગ્યશાળી છો, કામ સે કામ તમારો પુત્ર તમારી સાથે છે ." પેલા વૃદ્ધે કહ્યું, "અભિશાપ કે આશીર્વાદ ની વચ્ચે બસ તમ્નારી જોવાની વૃત્તિ નો ફર્ક હોય છે, માટે કોઈ પણ વસ્તુ ને એવી દ્રષ્ટિ થી ન જુઓ . નિસ્પૃહ ભાવે  જે થાય એને થવા દેશો તો દુનિયા ઘણી સુંદર લાગશે ."
 
एक बुजुर्ग ग्रामीण के पास एक बहुत ही सुंदर और शक्तिशाली घोड़ा था. वह उससे बहुत प्यार करता था. उस घोड़े को खरीदने के कई आकर्षक प्रस्ताव उसके पास आए, मगर उसने उसे नहीं बेचा.
एक रात उसका घोड़ा अस्तबल से गायब हो गया. गांव वालों में से किसी ने कहा “अच्छा होता कि तुम इसे किसी को बेच देते. कई तो बड़ी कीमत दे रहे थे. बड़ा नुकसान हो गया.”

परंतु उस बुजुर्ग ने यह बात ठहाके में उड़ा दी और कहा – “आप सब बकवास कर रहे हैं. मेरे लिए तो मेरा घोड़ा बस अस्तबल में नहीं है. ईश्वर इच्छा में जो होगा आगे देखा जाएगा.”

कुछ दिन बाद उसका घोड़ा अस्तबल में वापस आ गया. वो अपने साथ कई जंगली घोड़े व घोड़ियाँ ले आया था.

ग्रामीणों ने उसे बधाईयाँ दी और कहा कि उसका तो भाग्य चमक गया है.

परंतु उस बुजुर्ग ने फिर से यह बात ठहाके में उड़ा दी और कहा – “बकवास! मेरे लिए तो बस आज मेरा घोड़ा वापस आया है. कल क्या होगा किसने देखा है.”

अगले दिन उस बुजुर्ग का बेटा एक जंगली घोड़े की सवारी करते गिर पड़ा और उसकी टाँग टूट गई. लोगों ने बुजुर्ग से सहानुभूति दर्शाई और कहा कि इससे तो बेहतर होता कि घोड़ा वापस ही नहीं आता. न वो वापस आता और न ही ये दुर्घटना घटती.

बुजुर्ग ने कहा – “किसी को इसका निष्कर्ष निकालने की जरूरत नहीं है. मेरे पुत्र के साथ एक हादसा हुआ है, ऐसा किसी के साथ भी हो सकता है, बस”

कुछ दिनों के बाद राजा के सिपाही गांव आए, और गांव के तमाम जवान आदमियों को अपने साथ लेकर चले गए. राजा को पड़ोसी देश में युद्ध करना था, और इसलिए नए सिपाहियों की भरती जरूरी थी. उस बुजुर्ग का बेटा चूंकि घायल था और युद्ध में किसी काम का नहीं था, अतः उसे नहीं ले जाया गया.

गांव के बचे बुजुर्गों ने उस बुजुर्ग से कहा – “हमने तो हमारे पुत्रों को खो दिया. दुश्मन तो ताकतवर है. युद्ध में हार निश्चित है. तुम भाग्यशाली हो, कम से कम तुम्हारा पुत्र तुम्हारे साथ तो है.”

उस बुजुर्ग ने कहा – “अभिशाप या आशीर्वाद के बीच बस आपकी निगाह का फ़र्क होता है. इसीलिए किसी भी चीज को वैसी निगाहों से न देखें. निस्पृह भाव से यदि चीजों को होने देंगे तो दुनिया खूबसूरत लगेगी.”

No comments:

Post a Comment