Wednesday, March 27, 2013

ત્રિકાળ સંધ્યા

સંધ્યાનો સમય અને આવશ્યકતા
સંધ્યા નો સમય  - સૂર્યોદય પહેલા જ્યારે આકાશમાં તારા દેખાતા હોય, એ સમયે સંધ્યા ઉત્તમ માનવામાં આવી છે .તારાઓના સંતાવા થી સૂર્યોદય સુધી માધ્યમ અને સૂર્યોદયના પછીની સંફ્હ્યા અધમ હોય છે .સાંજની સંધ્યા સૂર્યના રહેતા કરી લેવામાં આવે તો ઉત્તમ, સુર્યાસ્ત પછી અને તારાઓ નીકળવા પહેલા માધ્યમ અને તારા નીકળ્યા પછી અધમ મનાઈ છે .

સંધ્યા ની આવશ્યકતા -
નિયમપૂર્વક જે લોકો રોજ સંધ્યા કરે છે, તેઓ પાપરહિત થઈને સનાતન બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે.
સંધ્યામુપાસતે એ તું સતતં સંશીતવ્રતા: |
વિધુતપાપાસ્તે યાન્તિ બ્રહ્મલોકં સાનાતનમ || (અત્રી)
આ પૃથ્વી પર જેટલા પણ સ્વકર્મ રહિત દ્વિજ (બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય) છે, એમને પવિત્ર કરવા માટે બ્રહ્માએ સંધ્યાની ઉત્પત્તિ કરી છે. રાતે અથવા દિવસે જે પણ અજ્ઞાનવશ વિકર્મ થઇ જાય, એ ત્રિકાલ સંધ્યા કરવાથી નષ્ટ થઇ જાય છે.
યાવાન્તોસ્યાં હિ વિકર્મસ્યાતું વૈ દ્વિજાઃ |
તેષાં વૈ પાવનાર્થાય સંધય સૃષ્ટ સ્વયમ્ભુવા ||
નિશાયાં વ દીવા વાપિ યદજ્ઞાન કૃતં ભાવેત્ |
રૈકાલ્યસંધ્યાકરણાત્ તત્સર્વં વિપ્રણશ્યતી || (યાજ્ઞવલ્ક્યસ્મ્રુ. પ્રાયશ્ચીતાધ્યાય ૩૦૭) 

સંધ્યા ન કરવાથી દોષ : 
જેને સંધ્યાનું જ્ઞાન નથી લીધું, જેને સંધ્યાની ઉપાસના નથી કરી, એ દ્વિજ જીવિત રહીને પણ શુદ્ર સમાન રહે છે અને મૃત્યુ પછી કુતરા વગેરે યોનીમાં જન્મ લે છે.
સંધ્યા યેન ન વિજ્ઞાતા સંધ્યા યેનાનુપાસીતા |
જીવામાનો ભાવેચ્છુદ્રો મૃતઃ સ્વા ચાભીજાયતે || (દે . ભા. ૧૧/૧૬/૭)
બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય વગેરે સંધ્યા નથી કરતા તેઓ અપવિત્ર છે, તો એ અપવિત્ર છે અને એમને કોઈ પણ પુણ્ય કારમાં કર્યાનું ફળ નથી મળતું.
સંધ્યાહીનો શુચિર્નીત્ય મનર્હ: સર્વકર્મસુ |
યાદન્યત્ કુરુતે કર્મ ન તસ્ય ફલભાગ્ભવેત્ || (દક્ષ સ્મ્રુ. ૨/૨૭)
સંધ્યા કાલ ની વ્યાખ્યા -  
સૂર્ય અને તારાઓથી રહિત દિવસ-રાતની સંધીને તત્વ દર્શી મુનિઓએ સંધ્યાકાળ માન્યો છે.  
અહોરાત્રસ્ય યા સંધિ: સુર્યનક્ષત્રવર્જિતા  |
સા તું સંધ્યા સ્માખ્યાતા મુનીભીસ્તત્વદર્શીભી: || (આચારભૂષણ ૮૯)

સંધ્યા સ્તુતિ  
બ્રાહ્મણ રૂપી વૃક્ષ નું મૂળ સંધ્યા છે, ચારો વેદ ચાર શાખાઓ છે, ધર્મ અને કર્મ પાંડાઓ છે. માટે મુલની રક્ષા એક્દામ કાળજીથી કરાવી જોઈએ. મૂળના છિન્ન થઇ જવાથી વૃક્ષ અને શાખાઓ કઈ પણ નહિ રહી શકે.
વિપ્રો વૃક્ષો મુલકાન્યત્ર સંધ્યા વેદાઃ શાખા ધર્મકર્માણી પત્રમ્ |
તસ્માન્મુંલં યત્નતો રક્ષણીય છિન્ને મુલે નૈવ વૃક્ષો ન શાખા || (દેવીભા. ૧૧/૧૬/૬)
સમયપત્ર કરાયેલ સંધ્યા ઈચ્છા અનુસાર ફળ આપે છે અને  વિના સમયની કરાયેલ સંધ્યા વાંઝણી સ્ત્રી ને સમાન હોય છે.
સ્વકાલે સેવિતા સંધ્યા નિત્ય કામદુઘા ભાવેત્।   
અકાળે સેવિતા સા ચ સંધ્યા વંધ્યા વધુરિવ।। (મીત્રકલ્પ)
પ્રાતઃ કાળે  તારાઓને રહેતા, મધ્યાન્હ કાળમાં જ્યારે સૂર્ય આકાશમાં મધ્યમાં હોય, સાયંકાળે સુત્યાસ્ત પહેલાજ આમ ત્રણ પ્રકારની સંધ્યા કરાવી જોઈએ .
પ્રાતઃ સંધ્યા સનાક્ષત્રામ મધ્યાહને મધ્ય ભાસ્કરામ્।
સસુર્યા પશ્ચિમાં સંધ્યામ તીસ્ત્ર: સંધ્યા ઉપાસતે।।    (દે . ભા . 11/16/2-3)
સાયં કાળે  પશ્ચિમ તરફ મોઢું કરીને જ્યાં સુધી તારોનો ઉદય નહિ થાય અને પ્રાતઃ કાળે  પૂર્વ તરફ મુખ કરીને જ્યાં સુધી સૂર્યના દર્શન ન થાય, ત્યાં સુધી જપ કરતા રહેવું .
જપન્નાસિત સાવિત્રીમ્પ્રત્યગાતારકોદયાત્।
સંધ્યા પ્રાક્ પ્રાતરેવં હિ  તીષ્ઠેદાસુર્યદર્શનાત્।। (યા . સ્મરું . 2/24-26)  
ગૃહસ્થ તથા બ્રહ્મચારી ગાયત્રીની આગળ 'ॐ' નો ઉચ્ચારણ કરીને જપ કરે, અને અંતમાં 'ॐ' નું ઉચ્ચારણ ન કરવું . કારણ એવું કરવાથી સિદ્ધિ નથી થતી .
ગૃહસ્થો બ્રહ્મચારી ચ પ્રન્વાદ્યામિમાં જપેત્।
અંતે યઃ પ્રણવં કુર્યાન્નાસૌ સિદ્ધિમવાપ્નુયાત્।। (યાજ્ઞવલ્ક્ય સ્મ્રુ ., આચારાધ્યાય 24-26 બાલમ્ભટ્ટી)  
જપની શરૂઆત ચોસઠ કળા યુક્ત વિદ્યાઓ તથા સંપૂર્ણ ઐશ્વર્યો નો સિદ્ધિદાયક 'ગાયત્રી-હૃદય' નો તથા અંતમાં 'ગાયાતી-કવચ' નો પાઠ કરવો . (આ નિત્ય સંધ્યામાં આવશ્યક નથી, કરે તો શારુ)
ચતુશ્ષષ્ટિકલા વિદ્યા સકલૈશ્વર્યસિદ્ધિદા।
જપારંભે ચ હૃદયં જપાંતે કવચં પઠેત્ ।।  ઘરમાં સંધ્યા વંદન કરવાથી એક, ગોસ્થાનમાં સો, નદી કિનારે લાખ તથા શિવની સમીપે અનંત ગુના માફ થાય છે .
ગૃહેશું તત્સમાં સંધ્યા ગોષ્ઠે  શતગુના સ્મૃતા ।
નદયાં સહતગુના પ્રોક્તા અનંતા શિવ સંનિધૌ ।। (લઘુશાતાતપસૃ  . 114)
પગ ધોવાથી, પીવાથી અને સંધ્યાસંધ્યા કરતા બચેલું પાણી શ્વાનના (કુતરા) નાં મૂત્ર તુલ્ય થઇ જાય છે, એના પીધું હોય તો ચન્દ્રાયણ વ્રત કરવાથી મનુષ્ય પવિત્ર થઇ શકે છે . માટે બચેલું પાણી ફેંકી દેવું .
પાદ્શેષમ પીતશેષમ સંધ્યાશેષમ તથૈવચ ।
સહુનો મુત્રસમં તોયં પીત્વા ચંદ્રાયણં ચારેત્ ।। 

સંધ્યા માટે પાત્ર વગેરે --       
1. લોટો પ્રધાન જળપાત્ર  - 1
2. ઘંટડી અને સંધ્યા નું વિશેષ જળપાત્ર - 1
3. પાત્ર -ચંદન-ફૂલો વગેરે માટે 
4. પંચપાત્ર -2 
5. આચમની -2 
6. અર્ઘા -1 
7. જળ રેડવા માટે તામડી (નાની થાળી) - 1 
8. આસન

સંધ્યોપાસન વિધિ 
સંધ્યોપાસન દ્વીજ્માત્ર માટે ઘનું આવશ્યક કર્મ છે . એની સિવાય પૂજા વગેરે કાર્ય કરવાની યોગ્યતા નથી મળતી . માટે દ્વીજ્માત્ર માટે સંધ્યા કરાવી અત્યંત આવશ્યક છે .
સસ્ઞાન પછી વસ્ત્ર ધરાન્કારી, પહેલા ઇશાન ખૂણો અથવા ઉત્તરની બાજુ મુખ કરી આસન પર બેસી જવું . આસનની ગાંઠ ઉત્તર દક્ષીણ તરફ હોવી જોઈએ . તુલસી, રુદ્રાક્ષ વગેરેની કોઈ પણ માલા ધારણ કરવી . બંને અનામીકાઓ માં પવિત્રી (દર્ભની વીંટી અથવા સોનાની વીંટી ને કાઢીને ધોઈ પાછી પહેરવી) ધારણ કરવી . ગાયત્રી મંત્ર બોલીને શિખા (ચોટલી) બાંધવી તથા તિલક કરો અને આચમન કરો -
આચમન -
'ॐ કેશવાય નમઃ', 'ॐ નારાયણાય નમઃ', 'ॐ માધવાય નમઃ'. -
આ ત્રણ મંત્રો થી ત્રણ વાર આચમન કરી 'ॐ હ્રષિકેશાય નમઃ' આ મંત્ર બોલી હાથ ધોઈ લો .
હવે પહેલા વિનિયોગ બોલો, ત્યાર પછી માર્જન કરો (પાણી છાંટવું)
માર્જન - વિનિયોગ મંત્ર -
 'ॐ અપવીત્ર: પવિત્રો વેત્યસ્ય વામદેવ ઋષિ:, વિષ્ણુર્દેવતા, ગાયત્રીછંદ: હ્રદી પવિત્રકરણે વિનિયોગઃ । 
આ રીતે વિનિયોગ બોલી પાણી મુકાવું તથા નિમ્નલિખિત મંત્ર થી માર્જન કરવું (શરીર અને સામગ્રી પર પાણી છાંટવું)
ॐ અપવિત્ર: પવિત્રો વા સર્વાવસ્થાં ગતોપી વા ।
યઃ  સ્મરેત્ પુન્ડારીકાક્ષમ સ બાહ્યાભ્યંતર: શુચિ: ।।
ત્યાર પછી આગળ લખેલ વિનિયોગ બોલાવો -
'ॐ' પૃથ્વીતિ મન્ત્રસ્ય મેરુપૃષ્ઠ ઋષિ:, સુતળ છંદ:, કુર્મો દેવતા આસનપવિત્રકરણે વિનીયોગ: ।'

પછી નીચે લખેલ મંત્ર બોલીને આસંપર પાણી છાંટવું -
ॐ પૃથ્વિ  ! ત્વયા ધ્રુતા લોકા દેવિ  । ત્વં વિષ્ણુના ધ્રુતા ।
ત્વં ચ ધાર માં દેવિ ! પવિત્રં  કુરુ ચાસનમ્  ।। 
સંધ્યાનો સંકલ્પ - 
હાથમાં કુશ (દર્ભ) અને પાણી લઈને સંધ્યાનો સંકલ્પ બોલી પાણી રેડી દેવું-
 'ॐ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ: અદય ...ઉપાત્તદુરીતક્ષયપૂર્વકશ્રીપરમેશ્વરપ્રીત્યર્થ સંધ્યોપાસનં કરિષ્યે ।'
આચમન  - એને માટે નીચે લખેલ વિનિયોગ બોલાવો =
'ॐ ઋતં ચેતિ માધુચ્છંદ સોઘમર્ષણ ઋષૂરનૂષટુપ્ છંદો ભાવવૃત્તમ દૈવતમપામુપસ્પર્શને વિનીયોગ: ।   પછી નીચે લખેલ મંત્ર બોલી આચમન કરવું -
'ॐ ઋતં ચ સત્યં  ચાભીદ્ધાત્તપસોધ્યજાયત । તતો રાત્ર્યજાયત । તતઃ સમુદ્રો અર્ણવ: । સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત । અહોરાત્રાણી  વિદધદવિશ્વસ્ય મીષતો વશી । સૂર્યચન્દ્રમસૌ ધાતા યાથાપૂર્વમકલ્પયત્। દિવં ચ પથિવી  ચાંતરીક્ષમાથો સ્વઃ । (ઋગ્વેદ 10/190/1)

ત્યાર પછી ડાબા હાથમાં પાણી લઈને જમણા હાથે ઢાંકીને 'ॐ' ની સાથે ત્રણ વાર ગાયત્રી  મંત્ર બોલી પોતાની રક્ષા માટે પોતાની ચારો તરફ પાણી ફેરવી દેવું . પછી પ્રાણાયામ કરો .
પ્રાણાયામ નો વિનિયોગ - પ્રાણાયામ કરવા પહેલા એનો વિનિયોગ આ પ્રમાણે બોલો -
'ॐકારસ્ય બ્રહ્મા ઋષિર્દેવી ગાયત્રી છંદ: અગ્નિ: પરમાત્મા દેવતા શુકલો વર્ણઃ  સર્વકર્મારંભે વિનિયોગ: ।
'ॐ સપ્તવ્યાહ્રતીનાં વિશ્વામિત્રજમદગ્નિભારદ્વાજગૌતમાત્રિવશિષ્ઠ-કશ્યપા ઋષયો ગાયત્ર્યુષ્ણીગનુષ્ટુબ્બૃ હતીપન્ક્તિત્રિષ્ટુબ્જગત્યશછંદાન્સ્ય  ગ્નિવાય્વાદિત્યબૃહસ્પતિવરુણેન્દ્રવિષ્ણવો દેવતા અનાદીષ્ટ પ્રાયશ્ચિત્તે  પ્રાણાયામે  વિનીયોગ: । 
'ॐતત્સવિતુરિતી વિશ્વામિત્ર ઋષિર્ગાયત્રી છંદ: સવિતા દેવતા પ્રાણાયામે  વિનિયોગ:।
'ॐઆપો જ્યોતિરિતિ શિરસ: પ્રજાપતિઋષીર્યુંજુશ્છંદો બ્રહ્માગ્નિવાયુસુર્યા દેવતા: પ્રાણાયામે વિનિયોગ: ।

(ક) પ્રાણાયામ નાં મંત્ર
આંખો બંધ કરી નીચે લખેલ મંત્રોને પ્રત્યેક પ્રાણાયામમાં ત્રણ ત્રણ વાર (અથવા પહેલા એક વાર થી આરંભ કરો, ધીરે ધીરે ત્રણ ત્રણ વાર નો અભ્યાસ વધારવો) પાઠ કરવો .
ॐ ભૂ: ॐ ભુવ: ॐ સ્વ: ॐ મહ: ॐ જન: ॐ તપ: ॐ સત્યમ્ । ॐ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહી । ધિયો યો નઃ  પ્રચોદયાત્ । ॐ આપો જ્યોતિ રસોમૃતં બ્રહ્મ ભુર્ભુવ: સ્વ: સ્વરોમ્ । (તૈ . આ . પ્ર . 10 અ . 27)

(ખ) પ્રાણાયામ ની વિધિ - 
પ્રાયામ નાં ત્રણ ભેદ હોય છે - 1. પૂરક , 2. કુંભક, 3. રેચક .
1. અંગુઠા થી નાકના જમાના છિદ્ર ને દબાવી ડાબા છિદ્રથી શ્વાસ ધીરે ધીરે અંદર લેવાનો એને 'પૂરક પ્રાણાયામ' કહે છે . પૂરક પ્રાણાયામ કરતી વેળા ઉપર્યુક્ત મંત્રો ને માંથી ઉચ્ચારણ કરતા નાભિપ્રદેશ માં નીલકમળ નાં દલ સમાન નીલવર્ણ ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવું .
2. જ્યારે શ્વાસ અંદર લેવાનું બંધ થઇ જાય, ત્યારે અનામિકા અને કનિષ્ઠીકા આંગળી થી નાકના બંને છિદ્રો દબાવી દેવા . મંત્ર જપતા રહેવું . એ 'કુંભક પ્રાણાયામ' થયું . આ સમયે હૃદયમાં કામાંલ્પાર વિરાજમાન લાલ વર્ણવાળા ચતુર્મુખ બ્રહ્માનું ધ્યાન કરવું . 
3. અંગુઠા ને ખસેડી જમાના ચિદ્ર થી શ્વાસ ને ધીરે ધીરે છોડવો એને 'રેચક પ્રાણાયામ' કહે છે . આ સમયે લલાટમાં સ્વેત્વર્ણ શંકરનું ધ્યાન કરવું . માંથી મંત્ર ને જપતા રહેવું . (દે . ભા . 11/16/28-36)

(ગ) પ્રાણાયામ પછી આચમન - (પ્રાતઃ કાળ નો વિનિયોગ અને મંત્ર) પ્રાતઃકાળે  નીચે લખેલ વિનિયોગ બોલી પૃથ્વી પર પાણી મૂકી દેવું .
સુર્યશ્ચ નેતિ  નારાયણ ઋષિ: અનુષ્ટુપછન્દ: સૂર્યો દેવતા અપામુપસ્પર્શેન વિનિયોગ: ।
પછી નીચે લખેલ મંત્રો ને બોલી આચમન કરો -
ॐ સુર્યશ્ચ મા  મન્યુશ્ચ મન્યુપતયશ્ચ મન્યુકૃતેભ્ય: પાપેભ્યો રક્ષન્તામ્ । યાદ્રાત્રયા પાપમાં કાર્ષમ્ મનસા  વાચા હસ્તાભ્યામ્ પાદભ્યામુદરેણ શિશ્ન અરાત્રીસ્ત દવલુમ્પતુ । યત્કિંચ દૂરિતં મયી ઇદમહપાપોમૃત્યોનૌ  સૂર્યે જ્યોતિષિ  જુહોમિ  સ્વાહા ।। (તૈ . આ . પ્ર . 10, અ . 25)

માર્જન - 
ત્યાર પછી માર્જન નો નીચે લખેલ વિનિયોગ બોલી ડાબા હાથમાં પાણી લઈને દર્ભથી અથવા જમાના હાથની ત્રણ આંગળીઓ થી 1 થી 7 સુધીના મંત્રને બોલીને માથે છાંટવું . 8 મા મંત્ર થી પૃથ્વી પર તથા 9મા એ ફરી માથે પાણી છાંટવું .
ॐ આપો હિ ષ્ઠેત્યાદિત્ર્યુચસ્ય સિન્ધુદ્વીપ ઋષિર્ગાયત્રી છન્દ: આપો દેવતા માર્જન વિનિયોગ: ।
1. ॐ આપો હી ષ્ઠા મયોભુવ: ।
2. ॐ તા ન ઉર્જે દધાતન ।
3. ॐ મહે રણાય ચક્ષસે ।
4. ॐ યો વઃ શિવતમો રસઃ ।
5. ॐ તસ્ય ભાજયતેહ નઃ ।
6. ॐ ઉશતીરિવ માતર: ।
7. ॐ તાસમાં અરં  ગમય વઃ ।
8. ॐ યસ્ય ક્ષયાય જિન્વથ  ।
9. ॐ આપો જનયથા ચ નઃ । (યજું . 1/50-52)

માથે પાણી છાંટવા વિનિયોગ અને મંત્ર - નીચે લખેલ વિનિયોગ બોલી ડાબા હાથમાં પાણી લઈને જમાના હાથે ઢાંકી દેવું અને નીચે લખેલ મંત્ર બોલી માથે છાંટી દેવું .
વિનિયોગ - 
દ્રુપદાદિવેત્યસ્ય કોકિલો રાજપુત્ર ઋષિરનુષ્ટુપ છન્દ: આપો દેવતાઃ શીરસ્સેકે વિનિયોગ: ।
મંત્ર -  
ॐ દૃપદાદિવ  મુમુચાનઃ સ્વિન્ન: સ્નાતો મલાદિવ ।
પુતં પવિત્રેણેવાજ્યમાપઃ શુન્ધન્તુ મૈનાશ ।। (યજુ . 20/20)
અઘમર્ષણ અને આચામાંન્ના વિનિયોગ અને મંત્ર - નીચે લખેલ વિનિયોગ બોલી જમાના હાથમાં પાણી લઈને એને નાકે લગાડી મંત્ર બોલી અને ધ્યાન કરી સમસ્ત પાપ જમાના નાકથી કાઢી હાથના પાણીમાં આવી ગયા છે . પછી એ પાણીને જોયા વગર ડાબી બાજુએ ફેંકી દેવું .    
અઘમર્ષણસુક્ત્સ્યાઘમર્ષણ ઋષિરનુષ્ટપ્ છન્દો ભાવવૃત્તો દેવતા અઘમર્ષણે  વિનિયોગ: ।
મંત્ર -  ॐ ઋતંચ સત્યં ચાભીધ્ધાત્ત પસોદ્યજાયત । તતો રાત્ર્યજાયત । તતઃ સમુદ્રો અર્ણવઃ । સમુદ્રાદર્ણવાદધિ સંવત્સરો અજાયત । અહોરાત્રાણિ વિદધદ્ વિશ્વસ્ય મીષતો  વશી । સૂર્યચન્દ્રમસૌ ધાતા યથાપુર્વમકલ્પયત્ । દિવંચ  પ્રુથિવી ચાંતરિક્ષમથો સ્વઃ ।। (ઋ .અ .8અ . 8વ . 48)

પાછો નીચે લખેલ વિનિયોગ કરો - 
અન્તશ્ચરસીતિ તીરશ્ચીન ઋષિરનુષ્ટુપ્ છન્દ: આપો દેવતા અપામું પસ્પર્શને વિનિયોગ: ।
પછી આ મંત્ર થી આચમન કરો -
ॐ અન્તશ્ચરસિ  ભૂતેષુ  ગુહાયામ્ વિશ્વાતોમુખ: ।
ત્વં  યજ્ઞસ્ત્વં વષ્ટ્કાર આપો જ્યોતી રસોમૃતમ્  ।। (કાત્યાયન, પરિશિષ્ટ સૂત્ર)  

સુર્યાઘ્ય વિધિ 
એના પછી નીચે લખેલ વિનિયોગ ને બોલી અંજલી થી અંગુઠાને છૂટો રાખીને ગાયત્રી મંત્રથી સૂર્ય ભગવાનને પાણી થી અર્ઘ્ય આપો . અર્ઘ્ય્માં ચંદન અને ફૂલ મેળવો . સવારે અને બપોરે એક એડી ઉઠાવી ઉભા રહી અર્ઘ્ય આપવા જોઈએ . સવારે થોડા ઝૂકીને ઉભા રહેવું અને બપોરે સીધા ઉભા રહીને અને સાંજે બેસીને . સવારે અને સાંજે ત્રણ ત્રણ અંજલી આપો અને બપોરે એક અંજલી આપવી . સવારે અને બપોરે પાણીની  અંજલી ઉછાળો અને સાંજે ધોઈને સ્વચ્છ કરેલ સ્થળ પર દ્જીરે થી અંજલી આપો . એવું નદી તત્પર કરો . અન્ય જગ્યા પર પવિત્ર સ્થળ પર અર્ઘ્ય આપો, જ્યાં પગ ના લાગે . સૌથી સારું છે કે કે એક પાત્રમાં અર્ઘ્ય આપી એ પાણીને કોઈ વૃક્ષના મૂળમાં રેડી દેવું .
સુર્યાર્ઘ્ય નો વિનિયોગ -
સૂર્ય ને  અર્ઘ્ય આપતા પહેલા નીચે લખેલ વિનિયોગ બોલો -
(ક)  'ॐકારાસ્ય બ્રહ્મા ઋષિર્ગાયત્રી છન્દ: પરમાત્મા દેવતા અર્ઘ્યદાને વિનિયોગ: ।
(ખ) 'ॐ ભુર્ભુવ: સ્વરીતિ મહાવ્યાહ્રતીનાં પરમેષ્ઠી પ્રજાપતિ ઋષિર્ગાયત્ર્યુષ્ણીગનુષ્ટુભશ્છન્દ્દાન્સ્યગનિવાયુસુર્યાદેવતા: અર્ઘ્યદાને વિનિયોગ: ।
(ગ) 'ॐ તત્સવીતુરીત્યસ્ય વિશ્વમિત્ર ઋષિર્ગાયત્રી છન્દ: સવિતા દેવતા સુર્યાર્ઘ્યદાને વિનિયોગ: । 
આ રીતે વિનિયોગ કરી નીચે લખેલ મંત્ર બોલી અર્ઘ્ય આપો .
'ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો નઃ પ્રચોદયાત્ ।' (શુક્લયજુ . 36/3)

આ મંત્રો ને બોલી 
'બ્રહ્મસ્વરૂપિણે સુર્યનારાયણાય નમઃ' કહીને અર્ઘ્ય આપો ।       
વિશેષ -
જો સમય (પ્રાતઃ સૂર્યોદયથી અને સુર્યાસ્ત થી ત્રણ ઘડી પછી) નો અતિક્રમણ થઇ જાય તો પ્રાયશ્ચિતરૂપ નીચે લખેલ મંત્ર થી એક અર્ઘ્ય પહેલા આપવું ત્યારે સુધી આપેલ અર્ઘ્ય આપો - 
'ॐ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ । ધિયો યો નઃ પ્રચોદયાત્ । ॐ ભૂર્ભુવ: સ્વ: ॐ।'
ઉપસ્થાન-  
સૂર્યના ઉપસ્થાન માટે પહેલા નીચે લખેલ વિનીયોગને બોલો -
(ક) ઉદ્વાયમિત્યસ્ય પ્રસ્કણ્વ ઋષિરનુષ્ટુપ્ છન્દ: સૂર્યો દેવતા સુર્યોપસ્થાને વિનિયોગ: ।
(ખ) ઉદુ  ત્યમિત્યસ્ય પ્રસ્કણ્વ ઋષિર્નિચૃદગાયત્રી છન્દ: સૂર્યો દેવતા સૂર્યોપસ્થાને વિનિયોગ:।
(ગ) ચિત્રમિત્રસ્ય કૌત્સ  ઋષિ સ્ત્રીષ્ટુપ્ છન્દ: સૂર્યો દેવતા સુર્યોપસ્થાને વિનિયોગ: ।
(ઘ) તચ્ચક્ષુરીત્યસ્ય દધ્યન્ગથર્વણ ઋષિ રક્ષરા તીત પુરઉષ્ણિકછન્દ: સૂર્યો દેવતા સુર્યોપસ્થાને વિનિયોગ:।
એના પછી પ્રાતઃ થોડા ઝૂકીને તથા બપોરે ટટ્ટાર બંને હાથોને ઉઠાવી અને સાંજે બેસીને હાથ જોડીને નીચે લખેલ મંત્રોને બોલતા સુર્યોપસ્થાન કરો ।
સુર્યોપસ્થાન મંત્ર -
(ક) ॐ ઉદ્વયમ્ તમસસ્પરિ સ્વઃ પશ્યન્ત  ઉત્તરમ્ ।
દેવં દેવત્રા સૂર્યમગન્મ જ્યોતિરુત્તમમ્ ।। (યજુ . 20/21)
(ખ) ॐ ઉદુ ત્યં જતાવેદસં  દેવં વહન્તી કેતવ: ।
દશે વિશ્વાય સુર્યમ્ ।। (યજુ . 7/41)
(ગ) ॐ ચિત્રં દેવાનામુદગાદનિકં ચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્ને:।
આપ્રા દયાવા પૃથિવી અંતરિક્ષ સૂર્ય આયમા જગત સ્તાસ્તસ્થુષશ્ચ ।। (યજુ . 7/42)
(ઘ) ॐ તચ્ચકશું ર્દેવહિત પુરસ્તાચ્છુક્રમુચ્ચરત્ । પશ્યેમ શરદ: શતં જીવેમ શરદ: શત શ્રુણુયામ શરદ: શતં પ્રબ્રવામ શરદ: શાતામદીના: સ્યામ શરદ: શતં ભુયસ્ચ શરદ: શતાત્ ।। (યજુ . 36/24)

ગાયત્રી જપ નું વિધાન -     
ષડ્ગન્યાસ - 
ગાયત્રી મંત્ર નાં જપ પહેલા ષડ્ગન્યાસ કરવાનું વિધાન છે . માટે આગળ લખેલ એક એક મંત્રને બોલતા તે તે અંગ ને સ્પર્શ કરો -
1. ॐ હૃદયાય નમઃ (જમાણા  હાથે પાંચેવ આંગળીઓ થી હૃદયનો સ્પર્શ કરો)
2. ॐ ભૂ: શીરસે સ્વાહા (મસ્તક નો સ્પર્શ કરો)
3. ॐ ભુવઃ શિખાયૈ વષ્ટ (શીખાનો અંગુઠાથી સ્પર્શ કરો)
4. ॐ સ્વઃ કવચાય હુમ્ (જમાણા  હાથની આંગળીઓ થી ડાબા ખભા અને ડાબા હાથની આંગળીઓથી જમાણા  ખભા નો સ્પર્શ કરો)
5. ॐ ભૂર્ભુવ: સ્વઃ નેત્રાય વૌષ્ટ (આંખોનો સ્પર્શ કરો)
6. ॐ ભુર્ભુવ: સ્વઃ અસ્ત્રાય ફટ  (ડાબા હાથ ની હથેળી પર જમણા  હાથને માથા પરથી ફેરવી મધ્યમાં અને તર્જનીથી તાળી વગાડવી)   

ગાયત્રી ધ્યાન 
પ્રાતઃકાળે બ્રહ્મરૂપા ગાયાત્રીમાતા નું ધ્યાન -
ॐ બાલાં વિદયાં તું ગાયત્રી લોહિતાં  ચતુરાનનામ્ ।
રક્તામ્બરદ્વયોપેતામક્ષસૂત્રકરાં તથા ।।
કમંડલુ ધરાં  દેવી હંસ વાહન સંસ્થિતામ્ ।
બ્રહ્માણી  બ્રહ્મદૈવત્યાં બ્રહ્મલોક નીવાસિનીમ્ ।।
મંત્રે નાં વાહયેદ્દેવી મયાન્તી સૂર્યમંડલાત્ । 
ભગવતી ગાયત્રી નું મુખ્ય મંત્ર દ્વારા સુર્યમંડળથી આવતા આ રીતે ધ્યાન કરવું જોઈએ કે એની કિશોરાવસ્થા છે અને એ જ્ઞાનસ્વરૂ પિણી  છે . એ રક્તવર્ણા  અને ચતુર્મુખી છે . એમના ઉત્તરી અને મુખ્ય પરિધાન બંને રક્તવર્ણના છે . એમના હાથોમાં રુદ્રાક્ષની માલા છે . હાથ માં કમંડળ ધારણ કરી તેઓ હંસપર  વિરાજમાન છે . એ સરસ્વતી સ્વરૂપા છે, બ્રહ્લોકમાં નિવાસ કરે છે અને બ્રહ્માજી એમના પતીદેવતા છે .'

ગાયત્રીનું આહ્વાન -  
એના પછી ગાયત્રી માતાના આહ્વાન માટે  લખેલ વિનિયોગ કરો -
તેજોસીતિ  ધામના માસીત્યસ્ય ચ પરમેષ્ઠી પ્રજાપતિઋષિર્યજુસ્ત્રિષ્ટુબુષ્ણિહૌ છન્દસી આજ્યં દેવતા ગાયત્ર્યાવાહને વિનિયોગ: ।

પછી નીચે લખેલ મંત્ર થી ગાયત્રીનું આહ્વાન કરો .
'ॐ તેજોસિ શુક્રમસ્યમૃતમસિ । ધામનામાસિ  પ્રિયં દેવાનામના  ધ્રુષ્ટં દેવયજનમસિ ।' (યજુ  . 1/31)

ગાયત્રી દેવીનું ઉપસ્થાન (પ્રણામ) - આવાહન કરવાથી ગાયત્રી દેવી આવી ગયા છે, એવું માનીને નીચે લખેલ વિનિયોગ બોલી આગળના મંત્ર થી એમને પ્રણામ કરો - 
ગાયાત્ર્યસીતિ વિવસ્વાન્ ઋષિ: સ્વરાણ્મહાપન્ક્તિશ્છન્દ: પરમાત્મા દેવતા ગાયાત્ર્યુ પસ્થાને વિનિયોગ:।
ॐગાયત્ર્યસ્યેક્પદી દ્વિપદી ત્રિપદી ચતુષ્પદયપદસિ । ન હિ  પદયસે નમસ્તે તુરીયાય દર્શતાય પડાય પરોજાસેસાવદો માં પ્રાપત્ । (બૃહદા. 5/14/7)

(ગાયત્રી ઉપસ્થાન પછી ગાયત્રી-શાપ્મોચન તથા ગાયત્રી મંત્ર જપ થી પહેલા ચોવીસ મુદ્રાઓ કરવાનું વિધાન છે, પણ નિત્ય સંધ્યાવન્દનમાં અનિવાર્ય ન હોવાથી પણ એને જો વિશેષરૂપે કરવાના ઈચ્છુક હોય, એમને માટે અહી આપવામાં આવે છે)
ગાયત્રી શાપ વિમોચન - 
બ્રહ્મા, વશિષ્ઠ વિશ્વામિત્ર અને શુક્ર દ્વારા ગાયત્રી-મંત્ર શપ્ત છે . માટે શાપ નિવૃત્તિ માટે શાપ વિમોચન કરવું જોઈએ .
1. બ્રહ્મ શાપવિમોચન - વિનિયોગ -
 ॐ અસ્ય શ્રીબ્રહ્મશાપવિમોચનમન્ત્રસ્ય બ્રહ્મા ઋષિર્ભુક્તિ પ્રદા બ્રહ્મશાપવિમોચની ગાયત્રી શક્તિર્દેવતા ગાયત્રી છન્દ: બ્રહ્મશાપવિમોચને વિનિયોગ: ।
મંત્ર- 
ॐ  ગાયત્રી બ્રહ્મેત્યુપાસીત યાદ્રૂપં બ્રહ્મવિદો વિદુ: ।
તાં  પશ્યન્તિ ધીરા: સુમનસો વાચમગ્રત: ।।
ॐ વેદાન્તનાથાય વિદ્મહે  હિરણ્યગર્ભાય ધીમાહિ  તન્નો  બ્રહ્મ પ્રચોદયાત્ । ॐ દેવી ગાયત્રિ  ત્વં  બ્રહ્મશાપાદ્ વિમુક્તા ભવ ।

2. વશિષ્ઠ- શાપ્વીમોચન વિનિયોગ - 
 ॐ અસ્ય શ્રીવશિષ્ઠ શાપવિમોચનમન્ત્રસ્ય નીગ્રહાનુગ્રહ્કર્તા વશિષ્ઠ ઋષિર્વશિષ્ઠાનુગૃહિતા ગાયત્રી શક્તિર્દેવતા વિશ્વોદ્ભવા ગાયત્રી છન્દ: વસિષ્ઠશાપવિમોચનાર્થ  જપે વિનિયોગ: ।
મંત્ર - 
ॐ સોહમર્કમયં જ્યોતીરામજ્યોતીરહં શિવ: ।
આત્મજ્યોતીરહં શુક્ર: સર્વજ્યોતિરસોસ્મ્યહમ્ ।। 
યોનીમુદ્રા દેખાડી ત્રણવાર ગાયત્રી જાપો .     
ॐ દેવી ગાયત્રિ  ત્વં વસિષ્ઠશાપદ્વિમુક્તા ભવ ।

3. વિશ્વામિત્ર શાપવિમોચન - વિનિયોગ-
ॐ અસ્ય શ્રીવિશ્વામીત્રશાપવિમોચનમન્ત્રસ્ય નૂતનસૃષ્ટિકર્તા વિશ્વામિત્રઋષિર્વિશ્વામીત્રાનુગૃહીતા ગાયત્રી શક્તિર્દેવતા વાગ્દેહા ગાયત્રી છન્દ: વિશ્વામિત્રશાપવિમોચનાર્થ જપે વિનિયોગ:।
મંત્ર - 
ॐ ગાયત્રી ભજામ્યગ્નિમુખી વિશ્વગર્ભા યાદુદ્ભવા: ।  
દેવાશ્ચક્રિરે વિશ્વસૃષ્ટિમ તા કલ્યાણીમિષ્ટકરી પ્રપદ્યે ।।
ॐ દેવી ગાયત્રી ત્વં વિશ્વામિત્રશાપાદવિમુક્તા ભવ ।

4. શુક્ર શાપવિમોચન વિનિયોગ -
ॐ અસ્ય શ્રીશુક્રશાપવિમોચનમન્ત્રસ્ય શ્રીશુક્રઋષિ: અનુષ્ટુપછન્દ: દેવી ગાયત્રી દેવતા શુક્રશાપવિમોચાનાર્થ જપે વિનિયોગ:।
મંત્ર -
ॐ સોહમર્કમયં જ્યોતિરાત્મજ્યોતિરહં શિવ ।
આત્મ જ્યોતિરહં શુક્ર:સર્વજ્યોતિ રસો સ્મ્યહમ્ ।।
ॐદેવી ગાયત્રિ ત્વં શ્રશાપાદ્વિમુક્તા ભવ ।

પ્રાર્થના -
ॐ અહો દેવી મહાદેવી સંધ્ય વિદ્યે સરસ્વતી ।
અજરે અમરે ચૈવ બ્રહ્મયોનિર્નમોસ્તુતે ।।
ॐ દેવી ગાયત્રિ ત્વં  બ્રહ્મશાપાદ્વિમુક્તા ભવ, વ વસિષ્ઠશાપાદ્વિક્તા ભવ, વિશ્વામિત્રશાપાદ્વિમુક્તા ભવ, શુક્રશાપાદ્વિમુક્તા ભવ ।

જપના પહેલા ની 24 મુદ્રાઓ -
સુમુખં સંપુટં ચૈવ વિતતં  વિસ્તૃતં  તથા। 
દ્વીમુખં ત્રિમુખં  ચૈવ ચતુષ્પંચમુખં તથા।।
ષણ્મુખાધોમુખં ચૈવ વ્યાપકાન્જલીકં તથા ।
શકટં યમપાશં ચ ગ્રથીતં ચોન્મુખોન્મુખં ।।
પ્રલમ્બં મષ્ટિકં ચૈવ મત્સ્ય: કુર્મો વરાહ્કમ્ ।
સિંહાક્રાન્તં મહાક્રાન્તં મુદગરં  પલ્લવં  તથા ।।
એતા  મુદ્રશ્ચતુર્વિશજ્જપાદૌ  પરીકીર્તિતા: ।। (દેવીભા . 11/17/99-101, યાજ્ઞવલ્કયસ્મૃતિ , આચારાધ્યાય, બાલમ્ભટ્ટી ટીકા)   

1. સુમુખમ્ - બંને હાથોની આંગળીઓને વાળીને પરસ્પર મેળવો .
2. સમ્પૂટમ્ - બંને હાથોને ફુલાવીને મેળવો .
3. વિતતમ્ - બંને હાથની હથેળીઓને પરસ્પર સામે કરો .
4. વિસ્તૃતમ્ - બંને હાથની આંગળીઓને ખોલીને થોડી વધુ અલગ કરો .
5. દ્વીમુખમ્ - બંને હાથની કનિષ્ઠિકાથી કનિષ્ઠિકા અને અનામિકા થી અનામિકા મેળવો .
6. ત્રિમુખમ્ - ફરી બન્ને  માધ્યમાઓને મેળવો .
7. ચતુર્મુખમ્- બંને તાર્જનીઓને મેળવો .
8. પંચ્મુખમ્- બંને અંગુઠાને મેળવો .
9. ષણ્મુખમ્ - હાથ એમજ રાખી બંને કનિષ્ઠિકાઓને ખોલો .
10. અધોમુખમ્ - ઉલટા હાથોની આંગળીઓને વાળો તથા મેળવીને નીચેની તરફ કરો .
11. વ્યાપકાન્જલીકમ્ - એમજ મળેલા હાથોને શરીરની તરફ ફેરવી સીધા કરો .
12. શકટમ્- બંને હાથોને ઉલ્ટાકરી અંગુઠા થી અંગુઠો મેળવી તર્જનીઓ ને સીધી કરી મુઠ્ઠી બાંધવી .
13. યમશામ્ - તર્જની થી તર્જની બાંધી બંને મુઠ્ઠીઓ બાંધો .
14. ગ્રથીતમ્ - બંને હાથોની આંગળીઓને પરસ્પર ગુન્થો .
15. ઉન્મુખોન્મુખમ્ - હાથોની પાંચેવ આંગળીઓને મેળવીને પહેલા દાબાપર જમણો,  પછી જમણા  પર ડાબો હાથ રાખો .
16. પ્રલમ્બમ્ - આંગળીઓને થોડી વાળી હાથને ઉલટાવી નીચેની તરફ કરો .
17. મુષ્ટિકમ્ - બંને અંગુઠા ઉપર રાખીને બંને મુઠ્ઠીઓ બાંધીને મેળવો .
18.  મત્સ્ય - જમણી હથેળીની પીઠપર ડાબી હથેળી ઉલટાવી બંને અંગુઠા હલાવો .
19.કુર્મ: - સીધા ડાબા હાથની મધ્યમા, અનામિકા,તથા કનિષ્ઠિકા ને વાળી ઉલટા જમણા હાથની મધ્યમા, અનામિકાને એ ત્રણે આંગળીઓ ની નીચે રાખી તર્જની પર જમણી કનિષ્ઠિકા અને ડાબા અંગુઠા પર જમણી તર્જની રાખો .
20. વરાહકમ્ - જમણી તર્જની ને ડાબા અંગુઠા સાથે મેળવો, બંને હાથની આંગળીઓ ને પરસ્પર બાંધો .
21. સિંહાક્રાન્તમ્ - બંને હાથ ને કાનો ની નજીક લાવો .
22. મહાક્રાન્તમ્ - બંને હાથો ની આંગળીઓ ને કાન નજીક લાવો .
23. મુદ્ગરમ્ - મુઠ્ઠી બાંધી, જમણી કોણી  ડાબી હથેળી પર મુકો .
24. પલ્લવમ્ - જમણા  હાથની આંગળીઓ ને મોઢાની સામે હલાવો .

ગાયત્રી મંત્ર નો વિનિયોગ -
એના પછી ગાયત્રી મંત્ર જપ માટે વિનિયોગ બોલો -
ॐકારાસ્ય બ્રહ્મા ઋષિર્ગાયાત્રી છન્દ: પરમાત્મા દેવતા, ॐ ભૂર્ભુવ: સ્વરિતિ  મહાવ્યાહ્ગતીનાં પરમેષ્ઠી પ્રજાપતિ  ઋષિર્ગાયત્ર્યુષ્ણિગનુષ્ટુભશ્છન્દાંસિ અગ્નિવાયુસૂર્યા  દેવતા:, ॐ તત્સવિતુરિત્યસ્ય વિશ્વામિત્રઋષિર્ગાયાત્રી છન્દ: સવિતા દેવતા જપે વિનિયોગ: ।
એના પછી ગાયત્રી મંત્ર્મંત્ર નાં 108 વાર જપ કરો . 108 વાર ન થાય તો ઓછામાં ઓછા 10 વાર કરવાજ . સંધ્યામાં ગાયત્રી મંત્રને કરમાળા  (આંગળીને ટેરવે)જપ સારા મનાય છે, ગાયત્રી મંત્રનાં 24 લાખ જપ કરવાથી એક પુરશ્ચરણ થાય છે . જપ માટે બધી માળાઓમાં રુદ્રાક્ષની માલા શ્રેષ્ઠ છે .

મધ્યાન્હ સંધ્યા 
(પ્રાતઃ સંધ્યા પ્રમાણે કરો)
પ્રાણાયામ પછી 'ॐ સૂર્યસ્ચ મેતિ' નાં વિનિયોગ અને આચમન મંત્ર નાં સ્થાને નીચે લખેલ વિનિયોગ તથા મંત્ર બોલો .
વિનિયોગ -
'ॐ આપઃ પુનન્ત્વિત બ્રહ્મા ઋષિર્ગાયાત્રી છન્દ: આપો દેવતા અપામુપસ્પર્શને વિનિયોગ: ।
આચમન - ॐ આપઃ પુનન્તુ પૃથિવી પ્રુથ્વી પૂતા  પુનતુ મામ્ । પુનન્તુ બ્રહ્મણસ્પતિર્બ્રહ્મપૂતા  પુનાતુ મામ્ ।
યાદુચ્છીષ્ટ માંભોજ્યં ચ યદ્વા દુશ્ચરીતં  મમ । સર્વ પુનન્તુ મામા પોસતાં ચ પ્રતીગ્રહ સ્વાહા । (તૈ . આ .પર .10, અ . 23)

ઉપસ્થાન -
બંને હાથ ઉપર કરો .
અર્ઘ્ય - સીધા ઉભા રહી સૂર્યને એક અર્ઘ્ય આપો .
વિષ્ણુરૂપા ગાયત્રીનું ધ્યાન -
'ॐ મધ્યાહને વિષ્ણુરુપાં  ચ તાક્ષર્યસ્થાં પીતવાસસામ્ ।
યુવર્તી ચ યજૂર્વેદાં સુર્યમન્ડલસંસ્થિતામ્ ।।
સૂર્ય મંડળમાં સ્થિત યુવાવાસ્થાવાળી, પીળા વસ્ત્ર, શંખ, ચક્ર, ગાદા તથા પદ્મ ધારણ કરી ગરુડપર બેઠેલી યજુર્વેદ સ્વરૂપા ગાયત્રી નું ધ્યાન કરવું .
સાયં  સંધ્યા  
(પ્રાતઃ સંધ્યા પ્રમાણેજ કરો)
ઉત્તરાભિમુખ (ઉત્તર તરફ મુખ રાખી) થઈને સૂર્ય હોય ત્યારેજ કરવી ઉત્તમ છે . પ્રાણાયામ પછી 'ॐ સુર્યસ્ચ મેતિ .' નાં વિનિયોગ તથા આચમન મંત્ર ને સ્થાને નીચે લખેલ વિનિયોગ અને મંત્ર બોલી આચમન કરવું .
વિનિયોગ -
ॐ અગ્નિસ્ચ મેતિ રુદ્ર ઋષિ: પ્રકૃતિશન્દોગ્નિર્દેવતા અપામુપસ્પર્શને વિનિયોગ: ।

આચમન -
ॐ અગ્નિસ્ચ મા  માન્યુસ્ચ મન્યુપતયસ્ચ માંન્યુકૃયેભ્ય: પાપેભ્યો રક્ષન્તામ્ । યદહના પાપમકાર્ષ મનસા  વાચા હસ્તાભ્યાં પદભ્યામુદરેણ શીશ્ના અહસ્તદવલુમ્પતુ । યત્કિંચ દુરિતં  મયિ ઇદમહમાપો મ્રુતાયોનૌ  સત્યે જ્યોતિષિ  જુહોમિ  સ્વાહા । (તૈ .આ .પ્ર . 10 અ . 24)

અર્ઘ્ય -
પશ્ચિમાભિમુખ રહીને ત્રણ અર્ઘ્ય આપો .

ઉપસ્થાન - 
બંને હાથ બંધ કરીને કમળની  જેમ કરો .

શિવરુપા ગાયત્રી નું ધ્યાન -
ॐ સાયાહને શિવરુપાં  ચ વૃધ્ધામ્ વૃષભ વાહિનીમ્ ।
સૂર્યમંડલમધ્યસ્થાં સામવેદસમાયુતામ્ ।।
સુર્ય મંડળમાં સ્થિત વૃદ્ધ રૂપા ત્રિશુલ, ડમરું, પાશ તથા પાત્ર લઇ વૃષભ પર બેઠેલી સામવેદ સ્વરૂપા ગાયત્રી નું ધ્યાન કરવું .

સંધ્યા વિધિ સમાપ્ત


संध्याका समय एवं आवश्यकता
संध्याका समय - सूर्योदयसे पूर्व जब कि आकाशमें तारे भरे हुए हो, उस समयकी संध्या उत्तम मानी गयी है । ताराओंके छिपनेसे सूर्योदयतक मध्यम और सूर्योअदयके बादकी संध्या अधम होती है ।
सायंकालकी संध्या सूर्यके रहते कर ली जाय तो उत्तम, सूर्यास्तके बाद और तारोंके निकलनेके पूर्व मध्यम और तारा निकलनेके बाद अधम मानी गयी है ।
संध्याकी आवश्यकता नियमपूर्वक जो लोग प्रतिदिन संध्या करते है, वे पापरहित होकर सनातन ब्रह्मलोकको प्राप्त होते है -
संध्यामुपासते ये तु सततं संशितव्रताः ।
विधूतपापास्ते यान्ति ब्रह्मलोकं सनातनम् ॥
(अत्रि)
इस पृथ्वीपर जितने भी स्वकर्मरहित द्विज (ब्राह्मण, क्षत्रिय, वैश्य) है, उनको पवित्र करनेके लिये ब्रह्माने संध्याकी उत्पत्ति की है । रात या दिनमें जो भी अज्ञानवश विकर्म हो जायँ, वे त्रिकाल-संध्या करनेसे नष्ट हो जाते है-
यावन्तोऽस्यां पृथिव्यां हि विकर्मस्थातु वै द्विजाः ।
तेषां वै पावनार्थाय संधय सृष्ट स्वयम्भुवा ॥
निशायां वा दिवा वापि यदज्ञानकृतं भवेत् ।
त्रैकाल्यसंध्याकरणात् तत्सर्वं विप्रणश्यति ॥
(याज्ञवल्क्यस्मृ० प्रायश्चित्ताध्याय ३०७)
संध्या न करनेसे दोष जिसने संध्याका ज्ञान नही किया, जिसने संध्याकी उपासना नही की, वह (द्विज) जीवित रहते शूद्र-सम रहता है और मृत्युके बाद कुत्ते आदिकी योनिको प्राप्त करता है-

संध्या येन न विज्ञाता संध्या येनानुपासिता ।
जीवमानो भवेच्छुद्रो मृतः श्वा चाभिजायते ।
(दे० भा० ११।१६।७)
ब्राह्मण, क्षत्रिय, वैश्य आदि संध्या नही करे, तो वे अपवित्र है और उन्हे किसी पुण्यकर्मके करनेका फल प्राप्त नही होता ।
  संध्याहीनोऽशुचिर्नित्यमनर्हः सर्वकर्म्सु ।
यदन्यत् कुरुते कर्म न तस्य फलभाग्भवेत् ॥
(दक्षस्मृ० २।२७)
संध्या-कालकी व्याख्या सूर्य और तारोंसे रहित दिन-रातकी संधिको तत्त्वदर्शी मुनियोंने संध्याकाल माना है-

अहोरात्रस्य या संधिः सूर्यनक्षत्रवर्जिता ।
सा तु संध्या समाख्याता मुनिभिस्तत्त्वदर्शिभिः ॥
(आचारभूषण ८९)


संध्यास्तुति
ब्राह्मणरूपी वृक्षका मूल संध्या है, चारो वेद चार शाखाएँ है, धर्म और कर्म पत्ते है । अतः मूलकी रक्षा यत्नसे करनी चाहिये । मूलके छिन्न हो जानेपर वृक्ष और शाखा कुछ भी नही रह सकते है-
विप्रो वृक्षो मूलकान्यत्र संध्या वेदाः शाखा धर्मकर्माणि पत्रम् ।
तस्मान्मूलं यत्नतो रक्षणीयं छिन्ने मूले नैव वृक्षो न शाखा ॥
(देवीभा० ११।१६।६।
समयपर की गयी संध्या इच्छानुसार फल देती है और बिना समयकी की गयी संध्या वन्ध्या स्त्रीके समान होती है -
स्वकाले सेविता संध्या नित्यं कामदुघा भवेत् ।
अकाले सेविता सा च संध्या वन्ध्या वधूरिव ॥
(मित्रकल्प)
प्रातःकालमें तारोके रहते हुए, मध्याह्नकालमे जब सूर्य आकाशमें मध्यमें हो, सायंकालमें सूर्यास्तके पहले ही इस तरह तीन प्रकारकी संध्या करनी चाहिये -
प्रातः संध्या सनक्षत्रां मध्याह्ने मध्यभास्कराम् ॥
ससूर्या पश्चिमां संध्यां तिस्त्रः संध्या उपासते ।(दे० भा० ११।१६।२-३।
सायंकालमें पश्चिमकी तरफ मुख करके जबतक तारोंका उदय न हो और प्रातःकालमें पूर्वकी ओर मुख करके जबतक सूर्यका दर्शन न हो, तबतक जप करता रहे-
जपन्नासीत सावित्रीम्प्रत्यगातारकोदयात् ॥
संध्या प्राक् प्रातरेवं हि तिष्ठेदासूर्यदर्शनात् ।(या०स्मृ० २।२४-२५)
गृहस्थ तथा ब्रह्मचारी गायत्रीके आदिमे 'ॐ' का उच्चारण करके जप करे, और अन्तमें'ॐ' का उच्चारण न करे, क्योंकि ऐसा करनेसे सिद्धि नही होती है-


गृहस्थो ब्रह्मचारी च प्रणवाद्यामिमां जपेत् ।
अन्ते यः प्रणवं कुर्यान्नासौ सिद्धिमवाप्नुयात् ॥
(याज्ञवल्क्यस्मृ०, आचाराध्याय २४-२५ बालम्भट्टी)
जपके आदिमे चौंसथ कलायुक्त विद्याओं तथा सम्पूर्ण ऐश्वर्योंका सिद्धिदायक 'गायत्री-ह्रदय' का तथा अन्तमें 'गायत्री-कवच' का पाठ करे । (यह नित्य संध्यामें आवश्यक नही है, करे तो अच्छा है)-
चतुष्षष्टिकला विद्या सकलैश्वर्यसिद्धिदा ।
जपारम्बे च ह्रदयं जपान्ते कवचं पठेत् ॥
घरमें संध्या-वन्दन करनेसे एक, गोस्थानमें सौ, नदी-किनारे लाख तथा शिवके समीमपें अनन्त गुना फल होता है-
गृहेषु तत्समा संध्या गोष्ठे शतगुना स्मृता ।
नद्यां सह्तगुना प्रोक्ता अनन्ता शिवसंनिधौ ॥
(लघुशातातपसृ० ११४)
पैर धोनेसे, पीनेसे और संध्या करनेसे बचा हुआ जल श्वानके मूत्रके तुल्य हो जाता है, उसे पीनेपर चान्द्रायण-व्रत करनेसे मनुष्य पवित्र होता है । इसलिये बचे हुए जलको फेंक दे-
पादशेषं पीतशेषं संध्याशेषं तथैव च ।
शुनो मूत्रसमं तोयं पीत्वा चान्द्रायणं चरेत् ॥
संध्याके लिये पात्र आदि

१. लोटा प्रधान जलपात्र - १
२. घंटी और संध्याका विशेष जलपात्र - १
३. पात्र-चन्दन-पुष्पादिके लिये
४. पञ्चपात्र-२
५. आचमनी-२
६. अर्घा-१
७. जल गिरानेके लिये तामड़ी (छोटी थाली) - १
८. आसन

 
संध्योपासन-विधि
संध्योपासन द्विजमात्रके लिये बहुत ही आवश्यक कर्म है । इसके बिना पूजा आदि कार्य करनेकी योग्यता नही आती । अतः द्विजमात्रके लिये संध्या करना आवश्यक है ।
स्नानके बाद दो वस्त्र धारणकर पूर्व, ईशानकोण या उत्तरकि ओर मुँह कर आसनपर बैठ जाय । आसनकी ग्रन्थि उत्तर-दक्षिणकी ओर हो । तुलसी, रुद्राक्ष आदिकि माला धारण कर ले । दोनों अनामिकाओंमे पवित्री धारण कर ले । गायत्री मन्त्र पढ़्कर शिखा बाँधे तथा तिलक लगा ले और आचमन करे -
आचमन - 'ॐ केशवाय नमः, ॐ नारायणाय नमः, ॐ माधवाय नमः' -
इन तीन मन्त्रोंसे तीन बार आचमन करके 'ॐ ह्रषीकेशाय नमः' इस मन्त्रको बोलकर हाथ धो ले ।
पहले विनियोग पढ़ ले, तब मार्जन करे (जल छिड़के) ।
मार्जन-विनियोग- मन्त्र - 'ॐ अपवित्रः पवित्रो वेत्यस्य वामदेव ऋषिः, विष्णुर्देवता, गायत्रीछन्दः ह्रदि पवित्रकरणे विनियोगः ।
इस प्रकार विनियोग पढ़कर जल छोड़े तथा निम्नलिखित मन्त्रसे मार्जन करे (शरीर एवं सामग्रीपर जल छिड़के)
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थां गतोऽपि वा ।
यः स्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरः शुचिः ॥
तदनन्तर आगे लिखा विनियोग पढ़े-

 'ॐ पृथ्वीति मन्त्रस्य मेरुपृष्ठ ऋषिः, सुतल छन्दः, कूर्मो देवता आसनपवित्रकरणे विनियोगः ।'
फिर नीचे लिखा मन्त्र पढ़कर आसनपर जल छिड़के-
ॐ पृथ्वि ! त्वया धृता लोका देवि । त्वं विष्णुना धृता ।
त्वं च धार मां देवि ! पवित्रं कुरु चासनम् ॥

                
संध्याका संकल्प - इसके बाद हाथमें कुश और जल लेकर संध्याका संकल्प पढ़कर जल गिरा दे -
'ॐ विष्णुर्विष्णुर्विष्णुः अद्य.....उपात्तदुरितक्षयपूर्वकश्रीपरमेश्वरप्रीत्यर्थं संध्योपासनं करिष्ये ।
आचमन - इसके लिये निम्नलिखित विनियोग पढ़े-
ॐ ऋतं चेति माधुच्छन्दसोऽघमर्षण ऋषुरनुष्टुप् छन्दो भाववृत्तं दैवतमपामुपस्पर्शने विनियोगः । फिर नीचे लिखा मन्त्र पढ़कर आचमन करे -
ॐ ऋतं च सत्यं चाभीद्धात्तपसोऽध्यजायत । ततो रात्र्यजायत । ततः समुद्रो अर्णवः । समुद्रादर्णवादधि संवत्सरो अजायत । अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी । सूर्याचन्द्रमसौ धाता यथापूर्वमकल्पयत् । दिवं च पृथिवी चान्तरिक्षमथो स्वः । (ऋग्वेद १०।१९०।१)
तदनन्तर दाये हाथमे जल लेकर बाये हाथसे ढककर 'ॐ' के साथ तीन बार गायत्रीमन्त्र पढ़कर अपनी रक्षाके लिये अपने चारों ओर जलकी धारा दे । फिर प्राणायाम करे ।
प्राणायामका विनियोग - प्राणायाम करनेके पूर्व उसका विनियोग इस प्रकार पढ़े-
'ॐकारस्य ब्रह्मा ऋषिर्दैवी गायत्री छन्दः अग्निः परमात्मा देवता शुक्लो वर्णः सर्वकर्मारम्भे विनियोगः ।'
ॐ सप्तव्याह्रतीनां विश्वामित्रजमदग्निभरद्वाजगौतमात्रिवसिष्ठ-कश्यपा ऋषयो गायत्र्युष्णिगनुष्टुब्बृहतीपङिक्तत्रिष्टुब्जगत्यश्छ्न्दांस्य-ग्निवाय्वादित्यबृहस्पतिवरुणेन्द्रविष्णवो देवता अनादिश्टप्रायश्चित्ते प्राणायामे विनियोगः ।
ॐ तत्सवितुरिति विश्वामित्रऋषिर्गायत्री छन्दः सविता देवता प्राणायामे विनियोगः ।
ॐ आपो ज्योतिरिति शिरसः प्रजापतिऋषिर्यजुश्छन्दो ब्रह्माग्निवायुसूर्या देवताः प्राणायामे विनियोगः ।

    
(क) प्राणायामके मन्त्र - फिर आँखे बंद कर नीचे लिए मन्त्रोंका प्रत्येक प्राणायाममे तीन-तीन बार (अथवा पहले एक बारसे ही प्रारम्भ करे, धीरे-धीरे तीन-तीन बारका अभ्यास बढ़ावे) पाठ करे ।
ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् । ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ।धियो यो नः प्रचोदयात् । ॐ आपो ज्योती रसोऽमृतं ब्रह्म भुर्भुवः स्वः स्वरोम् । (तै० आ० प्र० १० अ० २७)

 (ख) प्राणायामकी विधि - प्राणायामके तीन भेद होते है - १. पूरक, २.कुम्भक और ३. रेचक ।
१. - अँगूठेसे नाकके दाहिने छिद्रको दबाकर बायें छिद्रसे श्वासको धीरे-धीरे खींचनेको 'पूरक प्राणायाम' कहते है । पूरक प्राणायाम करते समय उपर्युक्त मन्त्रोंका मनसे उच्चारण करते हुए नाभिदेशमें नीलकमलके दलके समान नीलवर्ण चतुर्भुज भगवान विष्णुका ध्यान करे ।
२- जब साँस खींचना रुक जाय, तब अनामिका और कनिष्ठिका अँगुलीसे नाकके बाये छिद्रको भी दबा दे । मन्त्र जपता रहे । यह 'कुम्भक प्राणायाम' हुआ । इस अवसरपर ह्रदयमें कमलपर विराजमान लाल वर्णवाले चतुर्मुख ब्रह्माका ध्यान करे ।
३- अँगूठेको हटाकर दाहिने छिद्रसे श्वासको धीरे-धीरे छोड़नेको 'रेचक प्राणायाम' कहते है । इस समय ललाटमे श्वेतवर्ण शंकरका ध्यान करना चाहिये । मनसे मन्त्र जपता रहे । (दे० भा० ११।१६।२८-३६) ।

         
(ग) प्राणायामके बाद आचमन - (प्रातःकालका विनियोग और मन्त्र) प्रातःकाल नीचे लिखा विनियोग पढ़कर पृथ्वीपर जल छोड़ दे -
सूर्यश्च नेति नारायण ऋषिः अनुष्टुप‌छन्दः सूर्यो देवता अपामुपस्पर्शेन विनियोगः । पश्चात नीचे लिखे मन्त्रको पढ़कर आचमन करे -
ॐ सूर्य्श्च मा मन्युश्च मन्युपतयश्च मन्युकृतेभ्यः पापेभ्यो रक्षन्ताम् । यद्रात्र्या पापमकार्षं मनसा वाचा हस्ताभ्यां पद्‌भ्यामुदरेण शिश्न अरात्रिस्तदवलुम्पतु । यत्किञ्च दुरितं मयि इदमहपापोऽमृतयोनौ सूर्ये ज्योतिषि जुहोमि स्वाहा ॥ (तै० आ० प्र० १०, अ० २५)

  
    मार्जन - इसके बाद मार्जनका निम्नलिखित विनियोग पढ़कर बाये हाथमे जल लेकर कुशोंसे या दाहिने हाथकी तीन अँगुलियोंसे १ से ७ तक मन्त्रोंको बोलकर सिरपर जल छिड़के । ८वे मन्त्रसे पृथ्वीपर तथा ९ वेसे फिर सिरपर जल छिड़के ।
ॐ आपो हि ष्ठेत्यादित्र्यृचस्य सिन्धुद्वीप ऋषिर्गायत्री छन्दः आपो देवता मार्जने विनियोगः ।
१. ॐ आपो हि ष्ठा मयोभुवः ।
२. ॐ ता न ऊर्जे दधातन ।
३. ॐ महे रणाय चक्षसे ।
४. ॐ यो वः शिवतमो रसः ।
५. ॐ तस्य भाजयतेह नः ।
६. ॐ उशतीरिव मातरः ।
७. ॐ तस्मा अरं गमम वः ।
८. ॐ यस्य क्षयाय जिन्वथ ।
९. ॐ आपो जनयथा च नः । (यजु० ११।५० - ५२)
मस्तकपर जल छिड़कनेके विनियोग और मन्त्र -
निम्नलिखित विनियोग पढ़कर बाये हाथमे जल लेकर दाहिने हाथसे ढक ले और निम्नलिखित मन्त्र पढ़कर सिरपर छिड़के ।
विनियोग - द्रुपदादिवेत्यस्य कोकिलो राजपुत्र ऋषिरनुष्टुप छन्दः आपो देवताः शिरस्सेके विनियोगः ।
मन्त्र - ॐ द्रुपदादिव मुमुचानः स्विन्नः स्नातो मलादिव ।
पूतं पवित्रेणेवाज्यमापः शुन्धन्तु मैनश ॥
(यजु० २०।२०)
अघमर्षण और आचमनके विनियोग और मन्त्र - नीचे लिखा विनियोग पढ़कर दाहिने हाथमे जल लेकर उसे नाकसे लगाकर मन्त्र पढ़े और ध्यान करे कि 'समस्त पाप दाहिने नाकसे निकलकर हाथके जलमें आ गये है । फिर उस जलको बिना देखे बायी ओर फेंक दे ।
               अघमर्षणसूक्तस्याघमर्षण ऋषिरनुष्टप् छन्दो भाववृत्तो देवता अघमर्षणे विनियोगः ।
मन्त्र - ॐ ऋतञ्च सत्यं चाभीद्धात्तपसोऽध्यजायत । ततो रात्र्यजायत । ततः समुद्रो अर्णवः । समुद्रादर्णवादधि संवत्सरो अजायत । अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी । सूर्याचन्द्रमसौ धाता यथापुर्वमकल्पयत् । दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॥
(ऋ० अ० ८ अ० ८ व० ४८)
पुनः निम्नलिखित विनियोग करे -
अन्तश्चरसीति तिरश्चीन ऋषिरनुष्टुप् छन्दः आपो देवता अपामुपस्पर्शने विनियोगः । फिर इस मन्त्रसे आचमन करे -
ॐ अन्तश्चरसि भूतेषु गुहायां विश्वतोमुखः ।
त्वं यज्ञस्त्वं वषट्कार आपो ज्योती रसोऽमृतम् ॥
(कात्यायन, परिशिष्ट सूत्र)


सूर्यार्घ्य-विधि
इसके बाद निम्नलिखित विनियोगको पढ़कर अञ्जलिसे अँगूठेको अलग हटाकर गायत्री मन्त्रसे सूर्य भगवानको जलसे अर्घ्य दे । अर्घ्यमे चन्दन और फूल मिला ले । सबेरे और दोपहरको एक एड़ी उठाये हुए खड़े होकर अर्घ्य देना चाहिये । सबेरे कुछ झुककर खड़ा होवे और दोपहरको सीधे खड़ा होकर और शामको बैठकर । सबेरे और शामको तीन-तीन अञ्जलि दे और दोपहरको एक अञ्जलि । सुबह और दोपहरको जलमें अञ्जलि उछाले और शामको धोकर स्वच्छ किये स्थलपर धीरेसे अञ्जलि दे । ऐसा नदीतटपर करे । अन्य जगहोमे पवित्र स्थलपर अर्घ्य दे, जहाँ पैर न लगे । अच्छा है कि बर्तनमें अर्घ्य देकर उसे वृक्षके मूलमें डाल दिया जाय ।
सूर्यार्घ्यका विनियोग - सूर्यको अर्घ्य देनेके पूर्व निम्नलिखित विनियोग पढ़े -
(क) 'ॐकारस्य ब्रह्मा ऋषिर्गायत्री छन्दः परमात्मा देवता अर्घ्यदाने विनियोगः ।'
(ख) ॐ भूर्भुवः स्वरिति महाव्याह्रतीनां परमेष्ठी प्रजापतिऋषिर्गायत्र्युष्णिगनुष्टुभश्छन्दांस्यग्निवायुसूर्यादेवताः अर्घ्यदाने विनियोगः ।'
(ग) ॐ तत्सवितुरित्यस्य विश्वामित्र ऋषिर्गायत्री छन्दः सविता देवता सूर्यार्घ्यदाने विनियोगः ।'
इस प्रकार विनियोग कर नीचे लिखा मन्त्र पढ़कर अर्घ्य दे -
'ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ।' (शुक्लयजु० ३६।३)
इस मन्त्रको पढ़कर
'ब्रह्मस्वरूपिणे सूर्यनारायणाय नमः' कहकर अर्घ्य दे ।

      
विशेष - यदि समय (प्रातः सूर्योदयसे तथा सूर्यास्तसे तीन घड़ी बाद) का अतिक्रमण हो जाय तो प्रायश्चित्तस्वरूप नीचे लिखे मन्त्रसे एक अर्घ्य पहले देकर तब उक्त अर्घ्य दे -
ॐ भूर्भुव स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमाहि । धियो यो नः प्रचोदयात् । ॐ भूर्भुवः स्वः ॐ। उपस्थान - सूर्यके उपस्थानके लिये प्रथम नीचे लिखे विनियोगोंको पढ़े-
(क) उद्वयमित्यस्य प्रस्कण्व ऋशिरनुष्टुप् छन्दः सूर्यो देवता सूर्योपस्थाने विनियोगः ।
(ख) उदु त्यमित्यस्य प्रस्कण्व ऋषिर्निचृद्‌गायत्री छन्दः सूर्यो देवता सूर्योपस्थाने विनियोगः ।
(ग) चित्रमित्यस्य कौत्स ऋषिस्त्रिष्टुप् छन्दः सूर्यो देवता सूर्योपस्थाने विनियोगः ।
(घ) तच्चक्षुरित्यस्य दध्यङ्डथर्वण ऋषिरक्षरातीतपुरउष्णिक्छन्दः सूर्यो देवता सूर्योपस्थाने विनियोगः ।
इसके बाद प्रातः चित्रानुसार खड़े होकर तथा दोपहरमें दोनो हाथोंको उठाकर और सायंकाल बैठकर हाथ जोड़कर नीचे लिखे मन्त्रोको पढ़ते हुए सूर्योपस्थान करे ।


        सूर्योपस्थानके मन्त्र -
(क) ॐ उद्वयं तमसस्परि स्वः पश्यन्त उत्तरम् ।
देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् ॥
(यजु० २०।२१)
(ख) ॐ उदु त्यं जातवेदसं देवं वहन्ति केतवः ।
दृशे विश्वाय सूर्यम् (यजु० ७।४१)
(ग) ॐ चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः ।
आप्रा द्यावापृथिवी अन्तरिक्ष सूर्य आत्मा जगतस्तस्थुषश्च ॥
(यजु० ७।४२)
(घ) ॐ तच्चक्षुर्देवहित पुरस्ताच्छुक्रमुच्चरत् । पश्येम शरदः शतं जीवेम शरदः शत श्रृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतमदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् । (यजु० ३६।२४)
गायत्री-जपका विधान
षडङ्गन्यास - गायत्री मन्त्रके जपके पूर्व षडङ्गन्यास करनेका विधान है । अतः आगे लिखे एक-एक मन्त्रको बोलते हुए चित्रके अनुसार उन-उन अङ्गोका स्पर्श करे -
१. ॐ ह्रदयाय नमः (दाहिने हाथकी पाँचो अँगुलियोंसे ह्रदयका स्पर्श करे ।)
२. ॐ भूः शिरसे स्वाहा (मस्तकका स्पर्श करे) ।
३. ॐ भुवः शिखायै वषट् (शिखाका अँगूठेसे स्पर्श करे ) ।
४. ॐ स्वः कवचाय हुम् (दाहिने हाथकी अँगुलियोंसे बाये कंधेका और बाये हाथकी अँगुलियोंसे दाये कंधेका स्पर्श करे) ।
५. ॐ भूर्भुवः स्वः नेत्राभ्यां वौषट् (नेत्रोंका स्पर्श करे) ।
६. ॐ भुर्भुवः स्वः अस्त्राय फट् (बाये हाथकी हथेलीपर दाये हाथको सिरसे घुमाकर मध्यमा और तर्जनीसे ताली बजाये) ।


गायत्री ध्यान
प्रातःकाल ब्रह्मरूपा गायत्रीमाताका ध्यान-
ॐ बालां विद्यां तु गायत्रीं लोहितां चतुराननाम् ।
रक्ताम्बरद्वयोपेतामक्षसूत्रकरां तथा ॥
कमण्डलुधरां देवी हंसवाहनसंस्थिताम् ।
ब्रह्माणी ब्रह्मदैवत्यां ब्रह्मलोकनिवासिनीम् ॥
मन्त्रेनावाहयेद्देवीमायान्ती सूर्यमण्डलात् ।
'भगवती गायत्रीका मुख्य मन्त्रके द्वारा सूर्यमण्डलसे आते हुए इस प्रकार ध्यान करना चाहिये कि उनकी किशोरावस्था है और वे ज्ञानस्वरुपिणी है । वे रक्तवर्णा एवं चतुर्मुखी है । उनके उत्तरी तथा मुख्य परिधान दोनो ही रक्तवर्णके है । उनके हाथमें रुद्राक्षकी माला है । हाथमे कमण्डलु धारण किये वे हंसपर विराजमान है । वे सरस्वती-स्वरूपा है, ब्रह्मलोकमें निवास करती है और ब्रह्माजी उनके पतिदेवता है।'

               
गायत्रीका आवाहन - इसके बाद गायत्रीमाताके आवाहनके लिये निम्नलिखित विनियोग करे -
तेजोऽसीति धामनामासीत्यस्य च परमेष्ठी प्रजापतिऋषिर्यजुस्त्रिष्टुबुष्णिहौ छन्दसी आज्यं देवता गायत्र्यावाहने विनियोगः । पश्चात् निम्नलिखित मन्त्रसे गायत्रीका आवाहन करे-
'ॐ तेजोऽसि शुक्रमस्यमृतमसि । धामनामासि प्रियं देवानामना धृष्टं देवयजनमसि।' (यजु० १।३१।)
गायत्रीदेवीका उपस्थान (प्रणाम) - आवाहन करने पर गायत्री देवी आगयी है, ऐसा मानकर निम्नलिखित विनियोग पढ़कर आगेके मन्त्रसे उनको प्रणाम करे-
गायत्र्यसीति विवस्वान् ऋषिः स्वराण्महापङ्क्तिश्छन्दः परमात्मा देवता गायत्र्युपस्थाने विनियोगः ।
ॐ गायत्र्यस्येकपदी द्विपदी त्रिपदी चतुष्पद्यपदसि । न हि पद्यसे नमस्ते तुरीयाय दर्शताय पदाय परोरजसेऽसावदो मा प्रापत् ।
(बृहदा० ५।१४।७)
(गायत्री-उपस्थानके बाद गायत्री-शापविमोचनका तथा गायत्री-मन्त्र-जपसे पूर्व चौबीस मुद्राओंके करनेका भी विधान है, परंतु नित्य-संध्यावन्दनमे अनिवार्य न होनेपर भी इन्हे जो विशेषरूपसे करनेके इच्छुक है, उनके लिये यहाँपर दिया जा रहा है ।)

    गायत्री-शापविमोचन ब्रह्मा, वसिष्ठ, विश्वामित्र और शुक्रके द्वारा गायत्री-मन्त्र शप्त है । अतः शाप-निवृत्तिके लिये शाप-विमोचन करना चाहिये ।
१. ब्रह्म-शापविमोचन - विनियोग - ॐ अस्य श्रीब्रह्मशापविमोचनमन्त्रस्य ब्रह्मा ऋषिर्भुक्तिमुक्तिप्रदा ब्रह्मशापविमोचनी गायत्री शक्तिर्देवता गायत्री छन्दः ब्रह्मशापविमोचने विनियोगः ।
मन्त्र -
ॐ गायत्री ब्रह्मेत्युपासीत यद्रूपं ब्रह्मविदो विदुः ।
तां पश्यन्ति धीराः सुमनसो वाचमग्रतः ॥
ॐ वेदान्तनाथाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् । ॐ देवि! गायत्रि ! त्वं ब्रह्मशापाद्विमुक्ता भव ।
२. वसिष्ठ -शापविमोचन - विनियोग - ॐ अस्य श्रीवसिष्ठ-शापविमोचनमन्त्रस्य निग्रहानुग्रहकर्ता वसिष्ठ ऋषिर्वसिष्ठानुगृहीता गायत्री शक्तिर्देवता विश्वोद्भवा गायत्री छन्दः वसिष्ठशापविमोचनार्थं जपे विनियोगः ।
मन्त्रः-
ॐ सोऽहमर्कमयं ज्योतिरात्मज्योतिरहं शिवः ।
आत्मज्योतिरहं शुक्रः सर्वज्योतीरसोऽस्म्यहम् ॥
योनिमुद्रा दिखाकर तीन बार गायत्री जपे ।
ॐ देवि ! गायत्रि ! त्वं वसिष्ठशापाद्विमुक्ता भव ।
३. विश्वामित्र-शापविमोचन - विनियोग - ॐ अस्य श्रीविश्वामित्रशापविमोचनमन्त्रस्य नूतनसृष्टिकर्ता विश्वामित्रऋषिर्विश्वामित्रानुगृहीता गायत्री शक्तिर्देवता वाग्देहा गायत्री छन्दः विश्वामित्रशापविमोचनार्थं जपे विनियोगः ।
मन्त्र-
ॐ गायत्री भजाम्यग्निमुखी विश्वगर्भां यदुद्भवाः ।

  
    देवाश्चक्रिरे विश्वसृष्टिं ता कल्याणीमिष्टकरी प्रपद्ये ॥
ॐ देवि ! गायत्रि ! त्वं विश्वामित्रशापाद्विमुक्ता भव ।
४. शुक्र-शापविमोचन - विनियोग - ॐ अस्य श्रीशुक्रशापविमोचनमन्त्रस्य श्रीशुकऋषिः अनुष्टुप‌छन्दः देवी गायत्री देवता शुक्रशापविमोचनार्थं जपे विनियोगः ।
मन्त्र -
ॐ सोऽहमर्कमयं ज्योतिरात्मज्योतिरहं शिवः ।
आत्मज्योतिरहं शुक्रः सर्वज्योतीरसोऽस्म्यहम् ॥
ॐ देवि ! गायत्रि ! त्वं शुक्रशापाद्विमुक्ता भव ।

प्रार्थना
ॐ अहो देवि महादेवि संध्ये विद्ये सरस्वति ।
अजरे अमरे चैव ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॥
ॐ देवि गायत्रि त्वं ब्रह्मशापाद्विमुक्ता भव, वसिष्ठशापाद्विमुक्ता भव, विश्वामित्रशापाद्विमुक्ता भव, शुक्रशापाद्विमुक्ता भव ।
जपके पूर्वकी चौबीस मुद्राएँ
सुमुखं सम्पुटं चैव विततं विस्तृतं तथा ।
द्विमुखं त्रिमुखं चैव चतुष्पञ्चमुखं तथा ॥
षण्मुखाऽधोमुखं चैव व्यापकाञ्जलिकं तथा ।
शकटं यमपाशं च ग्रथितं चोन्मुखोन्मुखम् ॥
प्रलम्बं मुष्टिकं चैव मत्स्यः कूर्मो वराहकम् ।
सिंहाक्रान्तं महाक्रान्तं मुद्गरं पल्लवं तथा ॥
एता मुद्रश्चतुर्विंशज्जपादौ परिकीर्तिताः ॥
(देवीभा० ११।१७।९९-१०१, याज्ञवल्क्यस्मृति, आचाराध्याय, बालम्भट्टी टीका)

 १. सुमुखम् - दोनो हाथोंकी अँगुलियोंको मोड़कर परस्पर मिलाये ।
२. सम्पुटम् - दोनो हाथोंको फुलाकर मिलाये ।
३. विततम् - दोनो हाथोंकि हथेलियाँ परस्पर सामने करे ।
४. विस्तृतम् - दोनो हाथोंकी अँगुलियाँ खोलकर दोनोंको कुछ अधिक अलग करे ।
५. द्विमुखम् - दोनों हाथोंकी कनिष्ठिकासे कनिष्ठिका तथा अनामिकासे अनामिका मिलाये ।
६. त्रिमुखम् - पुनः दोनों मध्यमाओंको मिलाये ।
७. चतुर्मुखम् - दोनो तर्जनियाँ और मिलाये ।
८. पञ्चमुखम् - दोनो अँगूठे और मिलाये ।
९. षण्मुखम् - हाथ वैसे ही रखते हुए दोनो कनिष्ठिकाओंको खोले ।
१०. अधोमुखम् - उलटे हाथोंकी अँगुलियोंको मोड़े तथा मिलाकर नीचेकी ओर करे ।
११. व्यापकाञ्जलिकम् - वैसे ही मिले हुए हाथोंको शरीरकी ओर घुमाकर सीधा करे ।
१२.शकटम् - दोनो हाथोंको उलटाकर अँगूठेसे अँगूठा मिलाकर तर्जनियोंको सीधा रखते हुए मुट्ठी बाँधे ।
१३. यमपाशम् - तर्जनीसे तर्जनी बाँधकर दोनो मुट्ठियाँ बाँधे ।
१४. ग्रथितम् - दोनो हाथोंकी अँगुलियोंको परस्पर गूँथे ।
१५. उन्मुखोन्मुखम् - हाथोंकी पाँचो अँगुलियोंको मिलाकर प्रथम बायेंपर दाहिना, फिर दाहिनेपर बायाँ हाथ रखे।
१६. प्रलम्बम् - अँगुलियोंको कुछ मोड़ दोनो हाथोंको उलटाकर नीचेकी ओर करे ।
१७. मुष्टिकम् - दोनों अँगूठे ऊपर रखते हुए दोनों मुट्ठियाँ बाँधकर मिलाये ।
१८. मत्स्यः - दाहिने हाथकी पीठपर बायाँ हाथ उलटा रखकर दोनो अँगूठे हिलाये ।
१९. कूर्मः - सीधे बाये हाथकी मध्यमा, अनामिका तथा कनिष्ठिकाको मोड़कर उलटे दाहिने हाथकी मध्यमा, अनामिकाको उन तीनों अँगुलियोंके नीचे रखकर तर्जनीपर दाहिनी कनिष्ठिका और बायें अँगूठेपर दाहिनी तर्जनी रखे।
२०. वराहकम् - दाहिनी तर्जनीको बाये अँगूठेसे मिला, दोनो हाथोंकी अँगुलियोंको परस्पर बाँधे ।
२१. सिंहाक्रान्तम् - दोनो हाथोंको कानोंके समीप करे ।
२२. महाक्रान्तम् - दोनो हाथोंकी अँगुलियोंको कानोंके समीप करे ।
२३. मुद्‌गरम् - मुट्ठी बाँध, दाहिनी कुहनी बायी हथेलीपर रखे ।
२४. पल्लवम् - दाहिने हाथकी अँगुलियोंको मुखमे सम्मुख हिलाये ।
 

   गायत्री-मन्त्रका विनियोग - इसके बाद गायत्री-मन्त्रके जपके लिये विनियोग पढ़े-
ॐकारस्य ब्रह्मा ऋषिर्गायत्री छन्दः परमात्मा देवता, ॐ भूर्भुव्ह स्वरिति महाव्याह्रतीनां परमेष्ठी प्रजापति-ऋषिर्गायत्र्युष्णिगनुष्टुभश्छन्दांसि अग्निवायुसूर्या देवताः, ॐ तत्सवितुरित्यस्य विश्वामित्रऋषिर्गायत्री छन्दः सविता देवता जपे विनियोगः । इसके पश्चात् गायत्री-मन्त्रका १०८ बार जप करे । १०८ बार जप करे । १०८ बार न हो सके तो कम-से कम १० बार अवश्य जप किया जाय । संध्यामे गायत्री मन्त्रका करमालापर जप अच्छा माना जाता है, गायत्री मन्त्रका २४ लक्ष जप करनेसे एक पुरश्चरण होता है । जपके लिये सब मालाओमें रुद्राक्षकी माला श्रेष्ठ है ।  


मध्याह्न-संध्या 
(प्रातः संध्याके अनुसार करे)
प्राणायामके बाद 'ॐ सूर्यश्च मेति' के विनियोग तथा आचमन-मन्त्रके स्थानपर नीचे लिखा विनियोग तथा मन्त्र पढ़े ।
विनियोग - ॐ आपः पुनन्त्विति ब्रह्मा ऋषिर्गायत्री छन्दः आपो देवता अपामुपस्पर्शने विनियोगः ।
आचमन - ॐ आपः पुनन्तु पृथिवी पृथ्वी पूता पुनतु माम् । पुनन्तु ब्रह्मणस्पतिर्ब्रह्मपूता पुनातु माम् । यदुच्छिष्टमभोज्यं च यद्वा दुश्चरितं मम । सर्वं पुनन्तु मामापोऽसतां च प्रतिग्रह स्वाहा ।
(तै० आ० प्र० १०, अ० २३)
उपस्थान - चित्रके अनुसार दोनों हाथ ऊपर करे ।
अर्घ्य - सीधे खड़े होकर सूर्यको एक अर्घ्य दे ।
विष्णुरूपा गायत्रीका ध्यान -
ॐ मध्याह्ने विष्णुरूपां च तार्क्ष्यस्थां पीतवाससाम् ।
युवतीं च यजुर्वेदां सूर्यमण्डलसंस्थिताम् ॥।
सूर्यमण्डलमें स्थित युवावस्थावाली, पीला वस्त्र, शङ्ख, चक्र, गदा तथा पद्म धारण कर गरुडपर बैठी हुइ यजुर्वेदस्वरूपा गायत्रीका ध्यान करे ।


    सायं-संध्या
(प्रातः संध्याके अनुसार करे)
उत्तराभिमुख हो सूर्य रहते करना उत्तम है । प्राणायामके बाद 'ॐ सूर्यश्च मेति०' के विनियोग तथा आचमन-मन्त्र के स्थानपर नीचे लिखा विनियोग तथा मन्त्र पढ़कर आचमन करे ।
विनियोग - ॐ अग्निश्च मेति रुद्र ऋषिः प्रकृतिशन्दोऽग्निर्देवता अपामुपस्पर्शेन विनियोगः ।
आचमन - ॐ अग्निश्च मा मन्युश्च मन्युपतयश्च मन्युकृतेभ्यः पापेभ्यो रक्षन्ताम् । यदह्ना पापमकार्षं मनसा वाचा हस्ताभ्यां पद्‌भ्यामुदरेण शिश्ना अहस्तदवलुम्पतु । यत्किंच दुरितं मयि इदमहमापोऽमृतयोनौ सत्ये ज्योतिषि जुहोमि स्वाहा ।
(तै० आ० प्र० १० अ० २४)
अर्घ्य - पश्चिमाभिमुख होकर बैठै हुए तीन अर्घ्य दे ।
उपस्थान - चित्रके अनुसार दोनो हाथ बंदकर कमलके सदृश करे ।
शिवरूपा गायत्रीका ध्यान -
ॐ सायाह्ने शिवरूपां च वृद्धां वृषभवाहिनीम् ।
सूर्यमण्डलमध्यस्थां सामवेदसमायुताम् ॥
सूर्यमण्डलमें स्थित वृद्धारूपा त्रिशूल, डमरू, पाश तथा पात्र लिये वृषभपर बैठी हुई सामवेदस्वरूपा गायत्रीका ध्यान करे ।

संध्या-विधि समाप्त

No comments:

Post a Comment