Monday, March 18, 2013

બ્રહ્મ

બ્રહ્મ
હિંદુ ધર્મગ્રંથ ઉપનિષદ અનુસાર બ્રહ્મ એજ પરમ તત્વ છે (આને ત્રિમૂર્તિ નાં દેવતા બ્રાહ દેવ સાથે સરખાવશો નહિ) . એજ જગત નો સાર છે, જગતની આત્મા છે . એ વિશ્વા નો આધાર છે . એનાથીજ વિશ્વા ની ઉત્પત્તિ થાય છે અને વિશ્વ નષ્ટ થવા પછી એમજ વિલીન થઇ જાય છે .બ્રહ્મ એક, અને ફક્ત એકજ છે . એ વિશ્વાતીત પણ છે અને વિશ્વા થી પર પણ છે . એજ પરમ સત્ય છે, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ છે .એ કાલાતીત, નિત્ય અને શાસ્વત છે . એજ પરમ જ્ઞાન છે . બ્રહ્મ નાં બે રૂપ છે : પરબ્રહ્મ અને અપરબ્રહ્મ . પરબ્રહ્મ અસીમ, અનંત અને રૂપ શરીર વિહીન છે . એ બધા ગુનો થી પર છે, પણ એમાં અનંત સત્ય, અનંત ચિત અને અનંત આનંદ છે . બ્રહ્મ ની પૂજા નથી કરી શકાતી, કારણ એ પૂજા થી પરે અને અનિર્વચનીય છે . એનું ધ્યાન કરી શકાય છે . પ્રણવ ॐ (ઓમ) બ્રહ્મવાક્ય છે, જેને બધા હિંદુ પરમ પવિત્ર શબ્દ માને છે . હિંદુ એ માને છે કે ઓમ ની ધ્વની પૂરા બ્રહ્માંડ માં ગુંજે છે . ધ્યાન માં ઊંડા ઉતારવાથી એ સંભળાય છે . બ્રહ્મ ની પરિકલ્પના વેદાંત દર્શન નું કેન્દ્રીય સ્તંભ છે, અને સનાતન હિંદુ ધર્મ ની વિશ્વ ને અનુપમ ભેટ છે .
ब्रह्म
*******
हिन्दू धर्मग्रन्थ उपनिषदों के अनुसार ब्रह्म ही परम तत्व है (इसे त्रिमूर्ति के देवता ब्रह्मा से भ्रमित न करें)। वो ही जगत का सार है, जगत की आत्मा है। वो विश्व का आधार है। उसी से विश्व की उत्पत्ति होती है और विश्व नष्ट होने पर उसी में विलीन हो जाता है। ब्रह्म एक, और सिर्फ़ एक ही है। वो विश्वातीत भी है और विश्व के परे भी। वही परम सत्य, सर्वशक्तिमान और सर्वज्ञ है। वो कालातीत, नित्य और शाश्वत है। वही परम ज्ञान है। ब्रह्म के दो रूप हैं : परब्रह्म और अपरब्रह्म। परब्रह्म असीम, अनन्त और रूप-शरीर विहीन है। वो सभी गुणों से भी परे है, पर उसमें अनन्त सत्य, अनत चित् और अनन्त आनन्द है। ब्रह्म की पूजा नही की जाती है, क्योंकि वो पूजा से परे और अनिर्वचनीय है। उसका ध्यान किया जाता है। प्रणव ॐ (ओम्) ब्रह्मवाक्य है, जिसे सभी हिन्दू परम पवित्र शब्द मानते हैं। हिन्दु यह मानते है कि ओम की ध्वनि पूरे ब्रह्मान्द मे गून्ज रही है। ध्यान मे गहरे उतरने पर यह सुनाई देता है। ब्रह्म की परिकल्पना वेदान्त दर्शन का केन्द्रीय स्तम्भ है, और सनातन हिन्दू धर्म की विश्व को अनुपम देन है।

No comments:

Post a Comment