Wednesday, March 20, 2013

ભારતમાં એક કહેવત છે, "મા નથી?  જો તમારી પાસે ત્રિફળા  છે, તો તમારે  ચિંતા કરવાની જરૂર નથી" એનો સાર એ છે કે જે રીતે માં પોતાના બાળક ની દેખરેખ રાખે છે, એજ રીતે ત્રિફળા  શરીર નાં  અંગો ની દેખરેખ રાખી શકે છે . ત્રિફળા  ની ત્રણ જડીબુટ્ટીઓ આંતરિક સફાઈ ને ઉત્તેજિત કરે છે, બંધકોશ, બાદી  ની સ્થિતિ ને ઓછી કરે છે, અને પાચક તત્વો નાં સંમિલન ને સુધારે છે .
એબુ સૂચવાયેલ છે કે તીફાલા માં સંભાવિત રૂપે કેન્સર વિરોધી ગુણ હાજર છે . 
ભારત નાં ઘણી  પ્રમુખ શૈક્ષણિક સંસ્થાનો, જેવી ભાભા પરમાણુ અનુશન્ધાન કેન્દ્ર અને જવાહર નેહરુ વિશ્વ વિદ્યાલય દ્વારા હાલમાંજ કરાયેલ શોધ થી પુરવાર થાય છે કે મહત્વપૂર્ણ વિષનાશક અને કેન્સર વિરોધી નાં રૂપે ત્રિફળા માં અત્યંત ઉપયોગી ઔષધીય ગુણો  છે .
સંયમિત આહાર -વિહાર ની સાથે ત્રિફળા નું સેવન કરવાથી હૃદય રોગ, ઉચ્ચ રક્તચાપ, મધુમેહ, નેત્ર રોગ, પેટના વિકાર, સ્થૂળતા આવવી વગેરે થવાની આશંકા નથી રહેતી . આ 20 પ્રકારના પ્રમેહ, વિવિધ કુષ્ઠ રોગ, ઝેરી તાવ અને સોજા ને નષ્ટ કરે છે . હાડકા, વાળ, દાંત અને પાચન તંત્રને બળવાન બનાવે છે . એનું નિયમિત સેવન શરીર ને નિરામય, સક્ષમ અને ફૂર્તીલું બનાવે છે અને કસમય ગઢપણ ને દુર રાખે છે . આ તમામ આયુ વર્ગ માટે ઉપયોગી છે .
ત્રિફળા ત્રણ ફાળો નું મિશ્રણ છે . આયુષ્ય ને સ્થિર ર્રાખનાર આમળાં, રક્ષા કરનારી હરડે અને શરીર ને નિર્મળ કરનારા બહેડા . આ સ્વાસ્થ્ય સંબંધી તમામ સમસ્યાઓ ની રામબાણ દવા છે .
 હરડે : આ છોડ ને ચિત્ર પ્રમાણે બુદ્ધ ની હથેળીઓ પર દેખાડવામાં આવે છે . સ્વાસ્થ્ય વર્ધક ગુનો ને કારણે એની તુલના માં નાં દૂધ સાથે કરાઈ છે . એ શરીર માં વાયુ (વાત) દોષો માં રાહત આપાવે છે .એ ગ્લુકોમા અને મોતિયાબિંદ થી  બચાવે છે . હરડે ચામડી ની બળતરા અને પડેલા ઘાવો ને પણ રૂઝ લાવે છે .
આમળા : પિત્ત દોષ માં લાભકારી આમળા  પેટ નાં આમ (આમ વાયુ) ને સંતુલિત કરે છે, પાચન ને નિયંત્રીત કરવામાં મદદ કરે છે અને માસિક સ્ત્રાવ ને સંતુલિત કરે છે . આમળા પ્રજનન અંગો, ફેફસાં અને હૃદય માટે શક્તિશાળી ટોનિક રૂપે જાણીતા છે . આમળા ત્વચા ને ચમકદાર અને આકર્ષક બનાવે છે . આમળા માં સંતરાની તુલનામાં 20 ઘણું વધુ વિટામીન સી હોય છે અને ખાસ વાત એ છે કે ઉચા તાપમાન માં પણ આ વિટામીન નષ્ટ નથી થતા .
 બહેડા : કફ ની તકલીફ માં એ ખુબજ લાભકારી છે .આમાં જીવાનુવીરોધી ગુણ હોય છે અને એ લીવર, આંખો ને પોષણ પ્રદાન કરે છે . એ વાળ ને પણ પોષણ દઈને જળ થી મજબુત બનાવે છે .
 આ ત્રણે ફળ ભેગા કરી એનું ચૂર્ણ બનાવી લેવાથી શરીર ને અનેકો લાભ થાય છે .ત્રિફળા  એ અમુક દુર્લભ ફોર્મ્યુલા માં થી એક છે જે વાત (વાયુ), કફ અને પિત્ત ત્રણે દોષો માં સંતુલન સાધે  છે માટે એને ત્રીડોશક રસાયણ પણ કહેવાય છે .
 ત્રિફળા  ચૂર્ણ બનાવવાની વિધિ : સુકા દેસી આમળા, મોટી હરડે અને બહેડા લઈને એની ગોટલીઓ કાઢી નાખવી . ત્રણે ને સમભાગ લઈને ઝીણું પીસી લેવું . કપડાથી ચાલીને કાંચ ની શીશી માં ભરી રાખો .
 
भारत में एक लोकप्रिय कहावत है, "माँ नहीं है? यदि आपके पास त्रिफला है, तो आपको चिंता करने की ज़रूरत नहीं है" इसका सार यह है कि जिस तरह मां अपने बच्चों की देखभाल करती है, उसी तरह त्रिफला शरीर के आंतरिक अंगों की देखभाल कर सकता है. त्रिफला की तीनों जड़ीबूटियां आंतरिक सफाई को बढ़ावा देती हैं, जमाव और अधिकता की स्थिति को कम करती हैं, और पाचन और पोषक तत्वों के सम्मिलन को बेहतर बनाती हैं.

यह सुझाया गया है कि त्रिफला में संभावित रूप से कैंसर विरोधी गुण मौजूद हैं.
भारत के कई प्रमुख शैक्षणिक संस्थानों, जैसे भाभा परमाणु अनुसंधान केन्द्र और जवाहरलाल नेहरू विश्वविद्यालय द्वारा हाल में की गई शोध से यह पता चला है कि एक महत्वपूर्ण विषनाशक और कैंसर विरोधी कारक के रूप में त्रिफला में अत्यंत उपयोगी औषधीय गुण हैं
 संयमित आहार-विहार के साथ त्रिफला का सेवन करने से हृदय रोग, उच्च रक्तचाप, मधुमेह, नेत्र रोग, पेट के विकार, मोटापा आदि होने की आशंका नहीं होती। यह 20 प्रकार के प्रमेह, विविध कुष्ठ रोग, विषम ज्वर व सूजन को नष्ट करता है। अस्थि, केश, दांत व पाचन-संस्थान को बलवान बनाता है। इसका नियमित सेवन शरीर को निरामय, सक्षम व फुर्तीला बनाता है और असमय बुढ़ापे को दूर रखता है। यह हर आयु वर्ग के लिए उपयुक्त है।
 त्रिफला तीन फलों का मिश्रण है। आयुष्य को स्थिर रखने वाला आंवला, रक्षा करने वाली हरड़ व शरीर को निर्मल करने वाला बहेड़ा। यह सेहत संबंधी सभी समस्याओं की रामबाण दवा है।
हरड़ : यह पौधा चित्रों में अक्सर बुद्ध की हथेली पर दिखाया जाता है। स्वास्थ्य वर्धक गुणों के कारण इसकी तुलना मां के दूध से की है। यह शरीर में वात दोषों से राहत दिलाता है। यह ग्लूकोमा और मोतियाबिंद से भी बचाव करता है। हरड़ त्वचा की जलन और जख्मों को भी शांत करता है।
आंवला : पित्त दोषों में लाभकारी आंवला पेट के अम्ल को संतुलित करता है, पाचन को नियंत्रित करने में मदद करता है और माहवारी के प्रवाह को संतुलित करता है। यह प्रजनन अंगों, फेफड़ों और हृदय के लिए शक्तिशाली टॉनिक के तौर पर जाना जाता है। आंवला त्वचा को नमी देकर चमकदार और आकर्षक बनाता है। इसमें संतरे की तुलना में 20 गुना विटामिन-सी होता है और खास बात यह है कि ऊंचे तापमान पर भी यह विटामिन बेकार नहीं होता।
बहेड़ा : कफ की समस्याओं में यह बेहद लाभकारी है। इसमें जीवाणुरोधी गुण होते हैं और यह लिवर व आंखों को पोषण प्रदान करता है। यह बालों को भी पोषण देकर उन्हें जड़ से मजबूत बनाता है।
ये तीनों फल एक ही चूर्ण में मिलकर शरीर को कई प्रकार से लाभ पहुंचा सकते हैं। त्रिफला उन कुछ दुर्लभ फार्मूलों में से एक है, जो वात, कफ और पित्त तीनों दोषों में संतुलन साधते हैं इसीलिए इसे त्रिदोषिक रसायन कहा जाता है।
त्रिफला चूर्ण बनाने की विधि : सूखा देशी आंवला,बड़ी हरड़ व बहेड़ा लेकर इसकी गुठली निकाल दें। तीनों समभाग मिलाकर महीन पीस लें। कपड़े से छानकर कांच की शीशी में भरकर रखें।

No comments:

Post a Comment