Saturday, March 9, 2013

શિવલિંગ ની ઉત્પત્તિ અને મહિમા

શિવલિંગ ની ઉત્પત્તિ અને મહિમા 
 
સતીના મૃત્યુ પછી એના વિયોગમાં શિવ નાગન રૂપ માં ભટકવા લાગ્યા . વન ફરતા શિવ ને જોઈ મુનીપત્નીઓ આસક્ત બની એમને ચોટી પડી . આ જોઈ મુનિગણ રોષે ભરાયા . એમના શાપ થી શિવ નું લિંગ પૃથ્વી પર પડ્યું . લિંગ પાતાલ પહોંચી ગયું . શિવ ક્રોધ વશ જાત જાત ની લીલાઓ કરવા લાગ્યા, પૃથ્વી પર પ્રલય ના ચિન્હો દેખાયા . દેવતાઓએ શિવ ને પ્રાર્થના  કરી તે લિંગ ને ધારણ કરે . તેઓ એની પૂજાનો કરવાનો આદેશ આપી અંતર્ધ્યાન થઇ ગયા . કાલાંતરે પ્રસન્ન થઇ એમણે  લિંગ ધારણ કર્યું તથા જ્યાંત્યા પ્રતિમા બનાવી પૂજા કરવાનો આદેશ કર્યો . 
શિવલિંગ એ ભગવાન શંકર નું પ્રતિક છે . શિવ નો અર્થ  છે -'કલ્યાણકારી' અને લિંગ નો અર્થ છે 'સૃજન'. સર્જનહાર નાં રૂપમાં ઉત્પાદક શક્તિ ના ચિન્હ રૂપે લિંગ ની પૂજા થાય છે . સ્કંદ પૂરાણ માં લિંગ નો અર્થ 'લય' તરીકે કરવામાં આવ્યો છે . લય (પ્રલય) નાં સમયે અગ્નિ માં બધું ભષ્મ થઈને શિલિંગ માં સમાઈ જાય છે અને સૃષ્ટિ કરતા પહેલા લિંગ થી બધું પ્રકટ થાય છે . લિંગ નાં મૂળ માં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને ઉપર પ્રનાવાખ્ય મહાદેવ સ્થિત છે .
વેદી મહાદેવી અને લિંગ મહાદેવ છે . એકલા લિંગ ની પૂજા થી બધી પૂજા થઇ જાય છે . પહેલાના સમયમાં અનેક દેશો માં શિવલિંગ ની ઉપાસના પ્રચલિત હતી . જળ નો અર્થ થાય પ્રાણ, શિવલિંગ પર જળ ચઢાવવાનો અર્થ છે પરમ તત્વ માં પ્રાણ વિસર્જન કરવા . સ્ફટિક લિંગ સર્વકામપ્રદ છે . પારદ  (પારાનું) લિંગ ધન, જ્ઞાન, ઐશ્વર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરે છે .
આદિ કાળમાં બ્રહ્માએ સૌથી પહેલા મહાદેવજીને સંપૂર્ણ ભૂતો ની સૃષ્ટિ કરવા માટે મહાદેવજીને કહ્યું . સ્વીકૃતિ આપીને શિવ ભુત્ગનો નાં વિવિધ દોષો જોઈઓને જળ માં મગ્ન થઇ ગયા તથા ચિરકાળ સુધી તાપ કરતા રહ્યા . બ્રહ્માએ ઘણી  પછી એમને જળમાં શોધી કાઢ્યા તથા સૃષ્ટિ નો વિકાસ નહિ જોઈ માનસિક બળે બીજા ભુતસ્ત્રષ્ટા ને ઉત્પન્ન કર્યા . એ વિરાટ પુરુષે  કહ્યું , 'જો મારાથી જ્યેષ્ઠ કોઈ નથી તો હું સૃષ્ટિ નું નિર્માણ કરીશ .'
 બ્રહ્માએ એમ કહ્યું એ વિરાટ થી જ્યેષ્ઠ તો માત્ર શિવ છે, તેઓ જલ્માજ ડૂબેલા રહે છે, માટે એમેનેજ સૃષ્ટિ ઉત્પન્ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે . એમણે  ચાર પ્રકાર નાં પ્રાણીઓ નો વિસ્તાર કર્યો .સૃષ્ટિ થતાજ પ્રજા ભૂખ થી પીડિત થઇ પ્રજાપતિ નેજ ખાવા ની ઈચ્છા થી દોડી . ત્યારે આત્મરક્ષા માટે નિમિત્ત પ્રજાપતિ એ બ્રહ્મા પાસે પ્રજા ની આજીવિકા નિર્માણ નો આગ્રહ કર્યો . બ્રહ્માએ અન્ન, ઔષધી, હિંસક પશુ માટે દુર્બળ જંગલ-પ્રાણીઓ વગેરે નાં આહાર ની વ્યવસ્થા કરી . ઉત્તરોત્તર પ્રાણી સમાજ નો વિસ્તાર થતો ગયો. 
 શિવ તપસ્યા સમાપ્ત કરી જળમાંથી નીકળ્યા તો વિવિધ પ્રાણીઓ ને નિર્મિત જોઈ ક્રોધે ભર્યા તથા એમણે પોતાનું લિંગ કાપીને ફેંકી દીધું જે ભૂમિ પર જેવું પડ્યું એવુજ પ્રતિષ્ઠિત થઇ ગયું . બ્રહ્મા એ પૂછ્યું 'આટલો સમય જળમાં રહીને તામે શું કર્યું, અને લિંગ ઉત્પન્ન કરી આ પ્રમાણે કેમ ફેંકી દીધું?'
 શિવે કહ્યું, 'પિતામહ, મેં જળમાં તપસ્યા થી અન્ન તથા ઔષધી પ્રાપ્ત કરી છે . આ લિંગ ની હવે કોઈ આવશ્યકતા નથી રહી, જ્યારે પ્રજા નું નિર્માણ થઇ ચુક્યું છે .' બ્રહ્મા એમના ક્રોધ ને શાંત નહિ કરી શક્યા . સાત યુગ વીતી જવાથી દેવતાઓએ ભગવાન ભજન કરવા માટે યજ્ઞ  ની સૃષ્ટિ કરી . યજ્ઞ ને માટે સાધનો, હવ્યો, દ્રવ્યો ની કલ્પના કરી .તેઓ રુદ્ર નાં વાસ્તવિક રૂપ થી પરિચિત નાતા, માટે એમણે શિવ નાં ભાગની કલ્પનાજ નહિ કરી .
 પરિણામે ક્રોધે ભરાઈ શિવે એમનાં દમન માટે સાધન ભેગા કરવા માંડ્યા . એમણે  ધનુષ ઉઠાવ્યું એ જોઈ પૃથ્વી ભયભીત થઇ કાંપવા લાગી . દેવતાઓ નાં યજ્ઞ માં વાયુ, ની ગતિ ને રોકીને, સમિધા વગેરે ને પ્રજ્વલિત ન થવા દઈ, સૂર્ય, ચંદ્ર વગેરે નાં શ્રીહીન થવાથી અડચણ ઉત્પન્ન થઇ ગઈ . દેવતા ભયાતુર થઇ ઉઠ્યા . રુદ્ર એ ભયંકર બાણ  થી યજ્ઞ નું હૃદય ભેદી નાખ્યું, એ મૃગ નું રૂપ ધારણ કરીને ત્યાંથી ભાગી ગયો . રુદ્ર એ એનો પીછો કર્યો એ મૃગશિરા નક્ષત્ર નાં રૂપે આકાશ માં પ્રકાશિત થવા લાગ્યો .
 રુદ્ર એનો પીછો કરતા આર્દ્રા નક્ષત્રનાં રૂપે પ્રતીભાષિત થયા . યજ્ઞના સમસ્ત અવયવ ત્યાંથી પલાયન કરવા લાગ્યા . રુદ્ર એ સવિતા ની બંને ભુજાઓ કાપી નાખી તથા ભાગ ની આંખો અને પૂષા નાં દાંત તોડી નાખ્યા .ભાગતા દેવતાઓ નો ઉપહાસ કરતા શિવે ધનુષની કોટી નો સહારો લઇ બધાને ત્યાજ રોકી પાડ્યા . ત્યાર પછી દેવતાઓ ની પ્રેરણા થી વાણીએ મહાદેવ નાં ધનુષ ની પ્રત્યંચા કાપી નાખી, માટે ધનુષ ઉછળીને પૃથ્વી પર જઈ  પડ્યું .
 ત્યારે બધા દેવતા મૃગ  રૂપી યજ્ઞ ને લઇ  શિવ ની  શરણમાં આવ્યા શિવે એ બધાનાં ઉપર કૃપા કરી પોતાના કોપ સમુદ્રમાં છોડી દીધા જે વડવાનળ બની નિરંતર એનું જળ શોષે છે . શિવે પૂષા ના દાંત, ભાગની આંખો તથા સવિત ની ભુજાઓ પાછી પ્રદાન કરી તથા જગત એકવાર પાછું સુસ્થિર થઇ ગયું .
 
 शिव लिंग की उत्‍पत्ति और महिमा

सती वियोग में शिव
सती की मृत्यु के उपरांत उनके वियोग में शिव नग्न रूप में भटकने लगे। वन में घूमते शिव को देख मुनिपत्नियां आसक्त होकर उनसे चिपट गयीं। यह देखकर मुनिगण रुष्ट हो उठे। उनके शाप से शिव का लिंग पृथ्वी पर गिर पड़ा। लिंग पाताल पहुंच गया। शिव क्रोधवश तरह-तरह की लीला करने लगे। पृथ्वी पर प्रलय के चिह्न दिखायी दिए। देवताओं ने शिव से प्रार्थना की कि वे लिंग धारण करें। वे उसकी पूजा का आदेश देकर अंतर्धान हो गये। कालांतर में प्रसन्न होकर उन्होंने लिंग धारण कर लिया तथा वहां पर प्रतिमा बनाकर पूजा करने का आदेश दिया।

शिवलिंग भगवान शंकर का प्रतीक है। शिव का अर्थ है - 'कल्याणकारी'। लिंग का अर्थ है - 'सृजन'। सर्जनहार के रूप में उत्पादक शक्ति के चिन्ह के रूप में लिंग की पूजा होती है। स्कंद पुराण में लिंग का अर्थ लय लगाया गया है। लय ( प्रलय) के समय अग्नि में सब भस्म हो कर शिवलिंग में समा जाता है और सृष्टि के आदि में लिंग से सब प्रकट होता है। लिंग के मूल में ब्रह्मा, मध्य में विष्णु और ऊपर प्रणवाख्य महादेव स्थित हैं।
वेदी महादेवी और लिंग महादेव हैं। अकेले लिंग की पूजा से सभी की पूजा हो जाती है। पहले के समय में अनेक देशों में शिवलिंग की उपासना प्रचलित थी। जल का अर्थ है प्राण। शिवलिंग पर जल चढ़ाने का अर्थ है परम तत्व में प्राण विसर्जन करना। स्फटिक लिंग सर्वकामप्रद है। पारा लिंग से धन, ज्ञान, ऐश्वर्य और सिद्धि प्राप्त करता है।

आदिकाल में ब्रह्मा ने सबसे पहले महादेव जी से संपूर्ण भूतों की सृष्टि करने के लिए कहा। स्वीकृति देकर शिव भूतगणों के नाना दोषों को देख जल में मग्न हो गये तथा चिरकाल तक तप करते रहे। ब्रह्मा ने बहुत प्रतीक्षा के उपरांत भी उन्हें जल में ही पाया तथा सृष्टि का विकास नहीं देखा तो मानसिक बल से दूसरे भूतस्त्रष्टा को उत्पन्न किया। उस विराट पुरुष ने कहा- 'यदि मुझसे ज्येष्ठ कोई नहीं हो तो मैं सृष्टि का निर्माण करूंगा।'

ब्रह्मा ने यह बताकर कि उस 'विराट पुरुष' से ज्येष्ठ मात्र शिव हैं, वे जल में ही डूबे रहते हैं, अत: उससे सृष्टि उत्पन्न करने का आग्रह किया है। उसने चार प्रकार के प्राणियों का विस्तार किया। सृष्टि होते ही प्रजा भूख से पीड़ित हो प्रजापति को ही खाने की इच्छा से दौड़ी। तब आत्मरक्षा के निमित्त प्रजापति ने ब्रह्मा से प्रजा की आजीविका निर्माण का आग्रह किया। ब्रह्मा ने अन्न, औषधि, हिंसक पशु के लिए दुर्बल जंगल-प्राणियों आदि के आहार की व्यवस्था की। उत्तरोत्तर प्राणी समाज का विस्तार होता गया।

शिव तपस्या समाप्त कर जल से निकले तो विविध प्राणियों को निर्मित देख क्रुद्ध हो उठे तथा उन्होंने अपना लिंग काटकर फेंक दिया जो कि भूमि पर जैसा पड़ा था, वैसा ही प्रतिष्ठित हो गया। ब्रह्मा ने पूछा-'इतना समय जल में रहकर आपने क्या किया, और लिंग उत्पन्न कर इस प्रकार क्यों फेंक दिया?'

 शिव ने कहा-'पितामह, मैंने जल में तपस्या से अन्न तथा औषधियां प्राप्त की हैं। इस लिंग की अब कोई आवश्यकता नहीं रही, जबकि प्रजा का निर्माण हो चुका है।' ब्रह्मा उनके क्रोध को शांत नहीं कर पाये। सत युग बीत जाने पर देवताओं ने भगवान का भजन करने के लिए यज्ञ की सृष्टि की। यज्ञ के लिए साधनों, हव्यों, द्रव्यों की कल्पना की। वे लोग रुद्र के वास्वविक रूप से परिचित नहीं थे, अत: उन्होंने शिव के भाग की कल्पना नहीं की।

परिणामत: क्रुद्ध होकर शिव ने उनके दमन के लिए साधन जुटाने प्रारंभ कर दिये। उन्हें धनुष उठाए। यह देख पृथ्वी भयभीत होकर कांपने लगी। देवताओं के यज्ञ में, वायु की गति के रुकने, समिधा आदि के प्रज्वलित न होने, सूर्य, चंद्र आदि के श्रीहीन होने से व्‍यवधान उत्पन्न हो गया। देवता भयातुर हो उठे। रुद्र ने भयंकर बाण से यज्ञ का हृदय भेद दिया- वह मृग का रूप धारण कर वहां से भाग चला। रुद्र ने उसका पीछा किया- वह मृगशिरा नक्षत्र के रूप में आकाश में प्रकाशित होने लगा।

रुद्र उसका पीछा रकते हुए आर्द्रा नक्षत्र के रूप में प्रतिभासित हुए। यज्ञ के समस्त अवयव वहां से पलायन करने लगे। रुद्र ने सविता की दोनों बांहें काट डालीं तथा भग की आंखें और पूषा के दांत तोड़ डाले। भागते हुए देवताओं का उपहास करते हुए शिव ने धनुष की कोटि का सहारा ले सबको वहीं रोक दिया। तदनंतर देवताओं की प्रेरणा से वाणी ने महादेव के धनुष की प्रत्यंचा काट डाली, अत: धनुष उछलकर पृथ्वी पर जा गिरा।

 तब सब देवता मृग-रूपी यज्ञ को लेकर शिव की शरण में पहुंचें शिव ने उन सब पर कृपा कर अपना कोप समुद्र में छोड़ दिया जो बड़वानल बनकर निरंतर उसका जल सोखता है। शिव ने पूषा को दांत, भग की आंखें तथा सविता को बांहें प्रदान कर दीं तथा जगत एक बार फिर से सुस्थिर हो गया।

No comments:

Post a Comment