Saturday, March 16, 2013

કેમ પહેરીએ છીએ જનોઈ ....

કેમ પહેરીએ છીએ જનોઈ ....
યજ્ઞોપવીત (જનોઈ) એક સંસ્કાર છે. એના પછી દ્વિજ બનેલ બાળકને યાગ્ય તથા સ્વાધ્યાય કરવાનો અધિકાર મળે છે. યજ્ઞોપવીત ધારણ કરવાના મૂળમાં એક વૈજ્ઞાનિક પૃષ્ઠભુમી પણ છે. શરીર નાં પૃષ્ઠભાગ માં પીઠ પર જતી એક પ્રાકૃતિક રેખા છે જે વિદ્યુત પ્રવાહ ની જેમ કાર્ય કરે છે. અ રેખા જમાના ખભા થી લઈને કટી પ્રદેશ સુધી સ્થિત હોય છે. આ નૈસર્ગિક રેખા અતિ સુક્ષ્મ નસ છે. એનું સ્વરૂપ લાજવંતી વનસ્પતિ જેવું હોય છે. જો એ નસ સંકોચિત અવસ્થામાં હોય તો મનુષ્ય કામ-ક્રોધાડી વિકારો ની સીમા નથી  લાંઘી શકતો.  

પોતાના ખભા પર યજ્ઞોપવીત છે એનો ખ્યાલ રહેવાથી મનુષ્ય ભ્રષ્ટાચાર થી દુર રહેવા માંડે છે. જો એની પ્રાકૃતિક નસ નું સંકોચન થવાને કારણે એનામાં નિહિત વિકાર ઓછા થઇ જાય તો કોઈ આશ્ચર્ય ની વાત નથી. માટે બધા ધર્મો માં કોઈને કોઈ કારણવશ યજ્ઞોપવીત ધારણ કરવામાં આવે છે. સાર્નાથની અતિ પ્રાચીન બુદ્ધ પ્રતિમા નું સુક્ષ્મ નિરીક્ષણ કરવાથી એની છાતી પર યજ્ઞોપવીત ની સુક્ષ્મ રેખા દેખાય છે. યજ્ઞોપવીત ફક્ત ધર્મઆજ્ઞા નથી પણ આરોગ્ય નું પોષક પણ છે, માટે એને સદૈવ ધારણ કરવું જોઈ. શાસ્ત્રોમાં જમણા કાનમાં મહાત્મ્ય નું વર્ણન પણ કરાયું છે. આદિત્ય, વાસુ, રુદ્ર, વાયુ, અગ્નિ, ધર્મ, વેદ, આપ, સોમ અને સૂર્ય વગેરે દેવતાઓ નો નિવાસ જમણા કાનમાં હોવાને કારણે એને જમણા હાથે ફક્ત સ્પર્શ કરવાથી પણ આચમન નું ફળ મળે છે. જો એને પવિત્ર જમણા કાન પર યજ્ઞોપવીત રાખવામાં આવે તો અશુચીત્વ નથી રહેતું નથી. 
યથા-નિવીની દક્ષીણ કરને યજ્ઞોપવીત કૃત્ય્વા મૂત્રપૂરીષે  વિસૃજેત |
 અર્થાત અશૌચ અને મૂત્ર વિશાર્જન ને સમયે જમણા કાન પર જનોઈ રાખવી આવશ્યક છે. પોતાની અશુચિ અવસ્થાને સૂચિત કરવા માટે પણ આ કૃત્ય ઉપયોગી સિદ્ધ થાય છે. હાથ પગ ધોઈને અને કોગળા કરીને જનોઈ કાન પરથી ઉતારવી.
આ નિયમના મૂળમાં શાસ્ત્રીય કારણ એ છે કે શરીરના નભી પ્રદેશ થી ઉપરી ભાગ ધાર્મિક ક્રિયા માટે પવિત્ર અને એની નીચે નો ભાગ અપવિત્ર માનવામાં આવ્યો છે. જમણા કાન ને એટલું મહત્વ આપવાનું વૈજ્ઞાનિક કારણ એ છે આ કાન નિ નસ, ગુપ્તેન્દ્રિય અને અંડકોષ નો આપસી અભિન્ન સંબંધ છે. મુત્રોસર્ગ સમયે સુક્ષ્મ વીર્ય સ્ત્રાવ થવાની સંભાવના રહે છે. જમાને કાને બ્રહ્મસૂત્ર લાપેત્વાથી શુક્ર નાશ થી બચાવ થાય છે. આ વાત આયુર્વેદ  નિ દ્રષ્ટિએ પણ સિદ્ધ થઇ છે. જો વારંવાર  સ્વપ્નદોષ થતું  હોય તો જમણે કાને  બ્રહ્મસૂત્ર બાંધીને સુવાથી રોગ દુર થાય છે. બિસ્તરમાં પેશાબ કરનારા છોકરાને જમણે કાને દોરો બાંધવાથી આ પ્રવૃત્તિ અટકી જાય છે.
કોઈ પણ ઉચ્છંખલ જાનવર નો જમાનો કાન પકડવાથી એજ ક્ષણે નરમ થઇ જાય છે. અંડવૃદ્ધિ નાં સાત કારણો છે.
મુત્રજ અંડવૃદ્ધિ એમાંથી એક છે. જમાનો કાન સુત્રવેષ્ટિત થવા થી મુત્રજ અંડવૃદ્ધિ નો પ્રતિકાર થાય છે. આ બધા કારણો થી મૂત્ર તથા પૂરુંષોત્સર્ગ કરતી વેલા જમણા કાન પર જનોઈ રાખવાની શાસ્ત્રીય આજ્ઞા છે.  
 
क्यों पहनते हैं जनेऊ …

यज्ञोपवीत (जनेऊ) एक संस्कार है. इसके बाद ही द्विज बालक को यज्ञ तथा स्वाध्याय करने का अधिकार प्राप्त होता है. यज्ञोपवीत धारण करने के मूल में एक वैज्ञानिक पृष्ठभूमि भी है. शरीर के पृष्ठभाग में पीठ पर जाने वाली एक प्राकृतिक रेखा है जो विद्युत प्रवाह की तरह कार्य करती है. यह रेखा दाएं कंधे से लेकर कटि प्रदेश तक स्थित होती है. यह नैसर्गिक रेखा अति सूक्ष्म नस है. इसका स्वरूप लाजवंती वनस्पति की तरह होता है. यदि यह नस संकोचित अवस्था में हो तो मनुष्य काम-क्रोधादि विकारों की सीमा नहीं लांघ पाता.
अपने कंधे पर यज्ञोपवीत है इसका मात्र एहसास होने से ही मनुष्य भ्रष्टाचार से परावृत्त होने लगता है। यदि उसकी प्राकृतिक नस का संकोच होने के कारण उसमें निहित विकार कम हो जाए तो कोई आश्यर्च नहीं है. इसीलिए सभी धर्मों में किसी न किसी कारणवश यज्ञोपवीत धारण किया जाता है. सारनाथ की अति प्राचीन बुद्ध प्रतिमा का सूक्ष्म निरीक्षण करने से उसकी छाती पर यज्ञोपवीत की सूक्ष्म रेखा दिखाई देती है. यज्ञोपवीत केवल धर्माज्ञा ही नहीं बल्कि आरोग्य का पोषक भी है, अतएव एसका सदैव धारण करना चाहिए. शास्त्रों में दाएं कान में माहात्म्य का वर्णन भी किया गया है. आदित्य, वसु, रूद्र, वायु, अग्नि, धर्म, वेद, आप, सोम एवं सूर्य आदि देवताओं का निवास दाएं कान में होने के कारण उसे दाएं हाथ से सिर्फ स्पर्श करने पर भी आचमन का फल प्राप्त होता है. यदि इसे पवित्र दाएं कान पर यज्ञोपवीत रखा जाए तो अशुचित्व नहीं रहता.

यथा-निवीनी दक्षिण कर्णे यज्ञोपवीतं कृत्वा मूत्रपुरीषे विसृजेत.

अर्थात अशौच एवं मूत्र विसर्जन के समय दाएं कान पर जनेऊ रखना आवश्यक है. अपनी अशुचि अवस्था को सूचित करने के लिए भी यह कृत्य उपयुक्त सिद्ध होता है. हाथ पैर धोकर और कुल्ला करके जनेऊ कान पर से उतारें.

  इस नियम के मूल में शास्त्रीय कारण यह है कि शरीर के नाभि प्रदेश से ऊपरी भाग धार्मिक क्रिया के लिए पवित्र और उसके नीचे का हिस्सा अपवित्र माना गया है. दाएं कान को इतना महत्व देने का वैज्ञानिक कारण यह है कि इस कान की नस, गुप्तेंद्रिय और अंडकोष का आपस में अभिन्न संबंध है. मूत्रोत्सर्ग के समय सूक्ष्म वीर्य स्त्राव होने की संभावना रहती है. दाएं कान को ब्रह्मसूत्र में लपेटने पर शुक्र नाश से बचाव होता है. यह बात आयुर्वेद की दृष्टि से भी सिद्ध हुई है. यदि बार-बार स्वप्नदोष होता हो तो दाएं कान ब्रह्मसूत्र से बांधकर सोने से रोग दूर हो जाता है. बिस्तर में पेशाब करने वाले लड़कों को दाएं कान में धागा बांधने से यह प्रवृत्ति रूक जाती है.
किसी भी उच्छृंखल जानवर का दायां कान पकडऩे से वह उसी क्षण नरम हो जाता है. अंडवृद्धि के सात कारण हैं.

मूत्रज अंडवृद्धि उनमें से एक है. दायां कान सूत्रवेष्टित होने पर मूत्रज अंडवृद्धि का प्रतिकार होता है. इन सभी कारणों से मूत्र तथा पुरीषोत्सर्ग करते समय दाएं कान पर जनेऊ रखने की शास्त्रीय आज्ञा है.

No comments:

Post a Comment