Saturday, March 9, 2013

ઓછા લોકોને ખબર છે શિવપુરાણ માં બતાવેલ બિલ્વપત્ર નાં અચૂક ઉપાય :
-----------------------------------------------------------------------------------
વેદ, પ્રકૃતિ રૂપ ઈશ્વર ની અપાર મહિમા અને શક્તિઓ ઉજાગર કરે છે . ધર્મગ્રંથો માં વેદ ભગવાન શિવ નું સ્વરૂપ કહેવાયા છે . એટલે પ્રકૃતિ નો કાન કાન શિવ સ્વરૂપ જ મનાય છે . અ કડી માં બિલ્વપત્ર કે બીલ્લીપત્ર એ સાક્ષાત શિવ નુજ રૂપ મનાયું છે . 
શિવપુરાણ  માં તો બિલ્વવૃક્ષ ની જાડો માં બધા તીર્થસ્થાનો હોવા નું માનવામાં આવ્યું છે . માટે બિલ્વવૃક્ષ ની પૂજા શિવ ઉપાસના હોવાનું માનીને ઘણા દેવતાઓ ની પૂજા નું પૂણ્ય આપનારી મનાઈ છે . ખાસ કરીને હિંદુ ધર્મ પરંપરાઓ માં મહાશિવરાત્રી એ ભગવાન શિવ ની ઉપાસના ની શુભ ઘડીએ બિલ્વવૃક્ષ પૂજા નાં આ ખાસ ઉપાય કેટલીએ ઈચ્છાઓ ની પૂરતી કરે છે:
- બિલ્વવૃક્ષ ની નીચે શિવલિંગ પૂજા થી બધી મનોકામનાઓ પૂર્ણ  થાય છે।
- બિલ્વ નાં જડ  નું જળ આપના માથે લગાવવાથી બધા તીર્થોની યાત્રા નું પૂણ્ય મળી જાય છે . (બિલ્વ ની જડ એટલે બિલ્વ પત્ર ના ડીચું) 
- ગંધ (અગરબત્તી કે અત્તર), ફૂલ ધન્તુરો થી જો બિલ્વવૃક્ષ નાં જડ ની પૂજા કરીએ તો, સંતાન સુખ અને અન્ય બીજા સુખો પ્રાપ્ત થાય.
- બિલ્વવૃક્ષની   કે બિલ્વપત્ર થી પૂજા કરવાથી બધા પાપો થી મુક્તિ મળે છે .
-બિલ્વવૃક્ષ ની જડ પાસે ઉભા રહી કોઈ શિવભકતને ઘી સહીત અન્ન કે ખીર નું દાન દેવું જોઈએ, એ ક્યારેય ધન્હીન કે દરિદ્ર નથી થતો . કારણ એ શ્રી વૃક્ષ પણ કહેવાય છે . એટલે એમાં દેવી લક્ષ્મી નો પણ વાસ હોય છે .
कम ही लोगों को पता है शिवपुराण में बताए बिल्वपत्र के ये अचूक उपाय -----
______________________________________________________

वेद, प्रकृति रूप ईश्वर की अपार महिमा व शक्तियां उजागर करते हैं। धर्मग्रंथों में वेद भगवाव शिव का स्वरूप भी पुकारे गए हैं। यानी प्रकृति का कण-कण शिव रूप ही माना गया है। इसी कड़ी में बिल्व वृक्ष साक्षात शिव का ही रूप माना गया है।
शिवपुराण में तो बिल्ववृक्ष की जड़ में सभी तीर्थस्थान माने गए हैं। इसलिए बिल्ववृक्ष की पूजा शिव उपासना ही मानकर कई देवताओं की पूजा का पुण्य देने वाली मानी गई है। खासतौर पर हिन्दू धर्म परंपराओं में महाशिवरात्रि (10 मार्च) को भगवान शिव की उपासना की शुभ घड़ी में बिल्ववृक्ष पूजा के कई अचूक उपाय सांसारिक जीवन की कई इच्छाओं को पूरा करने वाले माने गए हैं। जानिए शिवपुराण में बताए बिल्ववृक्ष पूजा के ये खास उपाय किन-किन मुरादों को पूरा करते हैं-

- बिल्ववृक्ष के नीचे शिवलिंग पूजा से सभी मनोकामना पूरी होती है।
- बिल्व की जड़ का जल अपने सिर पर लगाने से उसे सभी तीर्थों की यात्रा का पुण्य पा जाता है।
- गंध, फूल, धतूरे से जो बिल्ववृक्ष की जड़ की पूजा करता है, उसे संतान और सभी सुख मिल जाते हैं।
- बिल्ववृक्ष के बिल्वपत्रों से पूजा करने पर सभी पापों से मुक्त हो जाते हैं।
- बिल्व की जड़ के पास किसी शिव भक्त को घी सहित अन्न या खीर दान देता है, वह कभी भी धनहीन या दरिद्र नहीं होता। क्योंकि यह श्रीवृक्ष भी पुकारा जाता है। यानी इसमें देवी लक्ष्मी का भी वास होता है।

No comments:

Post a Comment