Monday, March 11, 2013

રકાશ નાં કિરણ માં સમાહિત સાત રંગ ની શોધ ન્યુટને નથી કરી,

શું આપ જાણો  છો?
પ્રકાશ નાં કિરણ માં સમાહિત સાત રંગ ની શોધ ન્યુટને નથી કરી, પણ આ તો આપણા વેદો માં લાખો વર્ષો પહેલા લખાઈ ચુક્યું છે . આપણને ભણાવવામાં આવ્યું છે કે પ્રકાશ નાં કિરણ માં સમાહિત સાત રંગ ની શોધ ન્યુટને ઈસ્વી સન 1666 માં પ્રીઝમ નાં માધ્યમ થી કરી હતી . પણ સચ્ચાઈ જુદીજ છે .
જ્યારે વેદ એક ધાર્મિક ગ્રંથ છે માટે, વેદો માં આ વાત ને ધાર્મિક રીતે સમજાવવામાં આવી છે .
1. આધુનિક વિજ્ઞાન કહે છે કે સૂર્ય સ્થિર નથી પણ ગતિમાન છે, આપણા વેદો માં લખ્યું છે કે સૂર્ય દેવતા રથ પર સવાર થઇ ભ્રમણ કરે છે જેના સારથી અરુણ દેવ છે . (એટલે સૂર્ય ગતિમાન છે સ્થિર નથી)
2. ન્યુટને કહ્યું કે સૂર્ય ના કિરણ સાત રંગો ભેગા થઈને બને છે, અપના વેદો માં લખ્યું છે સૂર્ય ના રથમાં સાત ઘોડા છે (એટલે સૂર્ય નાં કિરણ સાત રંગો ભેગા થઇ ને બને છે ). શાસ્ત્રોમાં સૂર્યદેવ નાં સાત ઘોડા છે ત્યાં  સપ્ત રશ્મીઓ શબ્દ આવ્યો છે જેનો અર્થ છે સાત કિરણો, સૂર્ય ને સપ્ત પુત્ર શબ્દ થી પણ વેદ માં પ્રોજાય છે .
અઢારમી સદીમાં શોધાયેલ સ્પેક્ટ્રમ નાં વૈજ્ઞાનિક તથ્ય નું વર્ણન વેદો માં કાવ્યાત્મક રીતે કરાયું છે કે સૂર્યના  એક ચક્રીય રથને સાત રંગો નાં ઘોડા ચલાવે છે . એટલુજ નહિ, સૂર્ય કિરણો નાં હાનીકારક પ્રભાવ પર પણ ચર્ચા કરાઈ છે . ઋગ્વેદમાં એને પુરુસાદ કહેવાય છે, જેનો અર્થ એવા કિરણ થી છે જે વ્યક્તિને ખાઈ જાય છે અને એનાથી સમગ્ર સંસાર ભયભીત રહે છે .    
3.  ન્યુટને કહ્યું કે સૂર્ય નાં કિરણો નાં સાત રંગો જ્યારે એકમેક માં મળે છે છે તો એમનો રંગ સફેદ થઇ જાય છે . અને આપણા વેદ પણ કહે છે કે સૂર્ય દેવતા નાં રથ માં સાત ઘોડા હોય છે અને એનો રંગ ઉજળો (સફેદ) છે ....!
4. સૂર્ય નાં રથ માં બે રાંગ  હોય છે જેમાં એક ઉત્તરાયણ અને એક દક્ષિણાયન હોય છે, બાર પૈંડા હોય છે જે બાર માસ ની નિરંતરતા ને દર્શાવે છે . કોણાર્કનું  સૂર્ય મંદિર તેરમી સદીમાં મુખ્ય સૂર્ય મંદિર , એક મહાન રથ નાં રૂપ માં બન્યું છે, જેની બાર જોડી સુસજ્જિત પૈંડાઓ છે, અને સાત ઘોડા દ્વારા ખેચાય છે .
ઉલ્લેખનીય છે કે વેદ લાખો વર્ષ પૂરાણો ગ્રંથ છે તથા આપણી  સભ્યતા અસાધારણ તથા વિકસિત હતી એ સમયે ન્યુટન તો શું પશ્ચિમી દેશો માં સભ્યતા નો જન્મ પણ થયો નાતો .
સૂર્ય ને વિષે ઋગ્વેદમાં [1.35] તથા [1.164.1-5] માં ઘણા શ્લોક છે . જે બધા અહી લખવા અશક્ય છે .
 
 क्या आप जानते हैं कि…
प्रकाश की किरण में समाहित सात रंगों की खोज न्यूटन ने की है ….. बल्कि, यह तो हमारे वेदों में लाखों बरस पहले से ही लिखा हुआ है….
हम पढाया गया है कि प्रकाश की किरण में समाहित सात रंगों की खोज न्यूटन ने 1666 ईस्वी में प्रिज्म के माध्यम से की थी। पर सच्चाई कुछ और ...
चूँकि वेद एक धार्मिक ग्रन्थ है इसीलिए, वेदों में इस बात को धार्मिक तरीके से समझाया गया है।
1. आधुनिक विज्ञान कहता है कि सूर्य स्थिर नहीं बल्कि गतिमान है और, हमारे वेद में लिखा भी लिखा है कि सूर्य देवता रथ पर सवार होकर भ्रमण करते हैं जिनके सारथी अरुण देव हैं ..( अर्थात सूर्य गतिमान है.. स्थिर नहीं)
2. न्यूटन ने कहा है कि…. सूर्य की किरणें सात रंगों से मिलकर बनी है और, हमारा वेद भी कहता है कि सूर्य के रथ में सात घोड़े हैं.. (अर्थात, सूर्य की किरणें सात रंगों से मिलकर बनी है..)
शास्त्रों में सूर्य भगवान् के सात घोड़े हैं वहां सप्त रश्मियाँ शब्द आया है जिसका अर्थ है सात किरणें,
सूर्य को सप्त पुत्र शब्द से भी वेद में जाना गया है।
अठारहवीं सदी में खोजे गए स्पेक्टम के वैज्ञानिक तथ्य का वर्णन वेदों में काव्यात्मक तरीके से किया गया है कि सूर्य के एकचक्रीय रथ को सात रंगों के घोड़े चलाते हैं। यही नहीं, सर्य की किरणों के हानिकारक प्रभाव पर भी चर्चा की गई है। ऋग्वेद में इन्हें पुरुसाद कहा गया है। जिसका अर्थ ऐसी किरणों से है जो व्यक्ति को खा जाती हैं और इनसे सारा संसार भयभीत रहता है।
3. न्यूटन ने कहा है कि सूर्य की किरणों के सातों रंग जब आपस में मिलते हैं तो उनका रंग सफ़ेद हो जाता है। और, हमारा वेद भी कहता है कि सूर्य देवता के रथ में सात में सात घोड़े हैं और, उनका रंग उजला (सफ़ेद ) है…!
4. सूर्य के रथ में दो जुऐ होते है जिनमे से एक उत्तरायण और एक दक्षिणायन होता है। तथा बारह पहिये होते हैं जो बारह मास कि निरंतरता को दर्शाते हैं।
कोणार्क का सूर्य मंदिर तेरहवीं सदी का मुख्य सूर्य मंदिर, एक महान रथ रूप में बना है, जिसके बारह जोड़ी सुसज्जित पहिये हैं, एवं सात घोड़ों द्वारा खींचा जाता है।
उल्लेखनीय है कि वेद लाखों वर्ष पुराना ग्रन्थ है तथा हमारी सभ्यता असाधारण तथा विकसित थी उस समय न्यूटन तो क्या पश्चिमी देशों में सभ्यता का जन्म भी नहीं हुआ था।
सूर्य के बारे में ऋग्वेद में [1.35] तथा [1.164.1-5] बहुत से श्लोक है। जिन्हें में पूरा नहीं लिख सका।

।। जयतु संस्‍कृतम् । जयतु भारतम् ।।

No comments:

Post a Comment