Saturday, March 16, 2013

સનાતન ધર્મ

સમય સમય પર સનાતન ધર્મ નાં તથાકથિત ઠેકેદારો એ (જેઓ  વેદો નો "વ" પણ નથી જાણતા અને કેવળ પુરાણ પ્રાબલ્ય નાં આશારે પોતાની વિદ્વત્તા બતાવે છે) સ્ત્રી પૌરોહિત્ય નો જોરદાર વિરોધ કર્યો છે . અને એની પાછળ એમનો  કોઈ વૈધ તર્ક પણ નથી હોતો અને ન કોઈ ઉચિત શાસ્ત્ર પ્રમાણ . તેઓ દલિત અને સ્ત્રી પૌરોહિત્ય ને યોગ્ય અને અશાસ્ત્રીય માને છે .
એવા મૂરખા લોકો ભૂલી જાય છે કે આ એવો વૈદિક સનાતન ધર્મ છે જ્યાં સ્ત્રીઓ ને ઋતુ કાળ પછી કોઈ પણ સમયે વૈદિક કર્મ માં પૂર્ણ છે . અગ્નિહોત્ર, જ્યોતિષ્ટોમ, દશપૌર્ણ યજ્ઞાદી ક્રિયાઓ માં સ્ત્રીઓ નો અધિકાર છે .
બ્રહ્મસૂત્રના ભાષ્યકાર ભગવાન શંકરાચાર્ય પ્રથમ સૂત્ર "અથાતો બ્રહ્મજીજ્ઞાસા" ને સંબંધિત ભાષ્ય માં અથ શબ્દ નો અર્થ કરતા કહ્યું છે કે "આ અનુસંધાન પરક શબ્દ છે ." અનુસંધાન પણ કેનું?સ્પષ્ટ છે પ્રથમ ધર્મ જીજ્ઞાસા જે કર્મકાંડ પર ઈર્ભર છે . એ સમ્યક રીતે પ્રાપ્ત કરવા પછી "બ્રહ્મ જીજ્ઞાસા" હવે સ્ત્રી ને બ્રહ્મ જીજ્ઞાસા નો અધિકાર છે  જો એવું નથી તો ક્યાંતો આચાર્ય નું ભાષ્ય ખોટું અથવા થશે અથવા શ્રુતિ અથવા એ સિદ્ધ કરવું પડશે કે સ્ત્રીઓ ને બ્રહ્મવિદ્યા માં પણ અધિકાર નથી . અને એવું સિદ્ધ કરવું અસંભવ છે .
 અને વેદોમાં અનેકાનેક ઉદાહર પ્રાપ્ય છે જ્યાં સ્ત્રી વિદુષી થઇ છે, અને સ્ત્રીઓ અને શુદ્ર એ પૌ રોહિત પદ પ્રાપ્ત કર્યું છે .
 આજે સમય ની માંગ છે કે વૈદિક ધર્મ ને વ્યાપક કરવામાં આવે . સનાતન ધર્મ ની પતાકા દરેક વ્યક્તિ નાં હાથ માં આપવામાં આવે .નહિ તો જ્યારે પણ સનાતન ધર્મ પર સમસ્યા નિર્માણ થતી રહેશે ત્યારે દરેક વર્ગ એ કહીને ભાગતો દેખાશે કે "આ મારી જવાબદારી થોડી છે ...હું તો શુદ્ર છું, હું તો સ્ત્રી છું, હું તો ફલાણા છું ....."
---સમર્પણ ત્રિવેદી 
  समय समय पर सनातन धर्म के तथाकथित ठेकेदारो ने (जिनको वेदो का "व" भी नही पता और जो केवल पुराण प्राबल्य के आधार पर अपनी विद्वत्ता बताते हे) स्त्री पौरोहित्य का जमकर विरोध किया हे. और इसके पीछे उनका कोई वैध तर्क भी नही होता और ना उचित शास्त्र प्रमाण. वो दलित और स्त्री पौरोहित्य को अयोग्य और अशास्त्रीय मानते हे.
यद्यपि अब सनातन धर्म की अनेक शाखाए हे जो स्त्रियो को वैदिक शिक्षण और पौरोहित्य कर्म का ज्ञान दे रही हे. तथापि उसका विरोध करने वाले आज भी कम नही हे. एसे कट्टर वादी लोग हिंदू स्त्रियो को कट्टर पंथी संप्रदाय इस्लाम की स्त्रियो की तरह संकुचित बनाना चाहते हे. जिनको मस्जिद मे प्रवेश तक का अधिकार नही हे.
 ऐसे मूर्ख लोग अक्सर भूल जाते हे यह एसा वैदिक सनातन धर्म हे जहा स्त्रियो को ऋतु काल के बाद के किसी भी समय पर वैदिक कर्म मे पूर्ण अधिकार हे. अग्निहोत्र , ज्योतिष्टॉम , दशपौर्ण यज्ञादि क्रियाओ मे स्त्रियो का अधिकार हे.
  ब्रह्मसूत्र के भाष्यकार भगवान शंकराचार्य प्रथम सूत्र "अथातो ब्रह्मज़िज्ञासा" के संबंधित भाष्य मे अथ शब्द का अर्थ करते हुए कहते हे की "यह अनुसंधान परक शब्द हे."अनुसंधान लेकिन किसका? स्पष्ट हे प्रथम धर्म जिज्ञासा जो कर्म कांड पर निर्भर हे. वह सम्यक तरीके से प्राप्त करने के बाद "ब्रह्म जिज्ञासा" अब स्त्री को ब्रह्म जिज्ञासा का अधिकार हे तो स्पष्ट हे की उसे धर्म जिज्ञासा का अधिकार होना चाहिए. अगर एसा नही हे तो या तो आचार्य का भाष्य ग़लत हो जाएगा वा श्रुति. अथवा यह सिद्ध करना होगा की स्त्रियो को ब्रह्मविद्या मे भी अधिकार नही हे. और एसा सिद्ध करना असंभव हे.

और वेदो मे अनेकानेक उदाहरण प्राप्य हे जहा स्त्री विदुषी हुई हे, और स्त्रियो एवं शूद्र ने पौरोहित पद प्राप्य किया हे.

आज समय की माँग हे की वैदिक धर्म को व्यापक किया जाए. सनातन धर्म की पताका हर व्यक्ति के हाथ मे दी जाए.
नही तो जब भी सनातन धर्म पर समस्या निर्माण होती रहेगी तब हर वर्ग यह कह कर भागता नज़र आएगा की "यह मेरी ज़िम्मेदारी थोड़ी न हे ... मे तो शूद्र हू, मे तो स्त्री हू, मे तो फला हू..."

No comments:

Post a Comment