Monday, March 4, 2013

મધ ખાવામાં જેટલું મીઠું છે એનાથી ઘણું વધારે આપના સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. એમાં રહેલા વિટામીન એ, બી, અને સી આપણને સ્વસ્થ રાખવામાં કારગર સાબિત થાય છે. આજે આપણે મધ ખાના ફાયદા વિષે જાણીશું.
***********
મધ નો પ્રયોગ જ્યાં આંખોનું તેજ વધારવા માટે કફ અને અસ્થમા અને ઉચ્ચ રક્તચાપ ને નિયંત્રિત કરવા માટે ખુબજ અકસીર પુરવાર થયું છે, સાથે રક્ત શુદ્ધિ તથા હૃદય ને મજબુત રાખવામાં પણ સહાયક પુરવાર થયું છે. શીયાળા માં કફ અને ગળા ની સમસ્યા થી બચાવે છે. એના નિયમિત સેવન થી ઊંઘ પણ સારી આવે છે.
* નાના બાળકોને દૂધ પીવડાવતા પહેલા મધ ચટાડો, પછી દુષ પીવડાવવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
*બેસન, મલાઈ માં મધ મેળવી ચામડી પર લગાવો, થોડી વાર પછી ધોઈ નાખો, ચામડી ચમકી ઉઠશે.
*રોજ ૨૫ ગ્રામ મધ દૂધની સાથે જરૂર લો, એનાથી શરીર ને બળ મળે છે.
*ચામડી સંબંધી રોગ હોય કે દાઝ્યા હોય કે કપાયું હોય મધ લગાવવાથી ચમત્કારી અસર જોવા મળશે.
*રાત્રે સુતા પહેલા દૂધ ની સાથે મધ લેવાથી સારી ઊંઘ આવે છે.
*દૂધ માં સાકાર ને બદલે મધ લેવાથી ગેસ નહિ થાય અને પેટ માં કૃમીઓ નીકળી જાય છે.
*સુકી ઉધરસ માં મધ અને લીંબુ નો રસ સમાન માત્રા માં લેવાથી લાભ થાય છે.
*આદુનો રસ અને મધ સમાન માત્રા માં લેવાથી શ્વાસ ની તકલીફ દુર થાય છે અને અટકડીઓ બંધ થઇ જાય છે.
* આદુ નાં રસ માં અથવા અડુંસાના રસમાં મધ મેળવીને લેવાથી ઉધરસ (ખાંસી) માં આરામ મળે છે.
* પાકી કેરીના રસ માં મધ મેળવીને પીવાથી કમળા માં રાહત  મળે છે.
* જે બાળકોને સાકાર (ખાંડ) ખાવાની મનાઈ હોય તેને મધ આપી શકાય.
* ઉલટી (વામન) થતી હોય ત્યારે પુદ્ના નાં રસ સાથે મધ નો પ્રયોગ લાભકારી રહે છે.
* શુષ્ક ત્વચા પર મધ, દુધની મલાઈ અને બેસન મેળવીને ચોપડવું. એનાથી ત્વચા ની શુષ્કતા દુર થશે અને ત્વચા લાવણ્ય મયી થશે.
* એક ગ્લાસ દૂધ માં સાકાર નાંખ્યા વિના મધ ઘોળીને રાત્રે પીવાથી શરીર સુડોળ,  પુષ્ટ અને બળશાળી બને છે.
* મધનું  નિત્ય સેવન  જઠર અને આંતરડા ને બળ પ્રદાન કરે છે.
* કાંદા  નો રસ અને મધ સમાન માત્રા માં મેળવી ચાટવાથી કફ નીકળી જાય છે અને આંતરડા માં જમા થયેલ બેક્ટેરિયા ને નષ્ટ કરે છે.
* હૃદય ની ધમનીઓ માટે મધ ઘણું શક્તિ વર્ધક છે. સુતી વખતે મધ અને લીંબુ નો રસ મેળવી એક ગ્લાસ પાણી પીવાથી કમજોર હૃદય માં શક્તિ નો સંચાર થાય છે.
* પેટ નાં નાના મોટા ઘા અને શરૂઆતી સ્થિતિ નાં અલ્સર માં મધને દૂધ સાથે લેવાથી સારા થઇ શકે છે.
* મધ થી માંસપેશીઓ બળવતી બને છે.
* વધેલા રક્તચાપ માં (હાઈ બ્લડ પ્રેશર) લસણ સાથે મધ નું સેવન કરવાથી લાભ થાય છે.
* સંતરા ની છાલ નું ચૂર્ણ બનાવી એમાં બે ચમચી મધ મેળવીને એનો લેપ તૈયાર કરી ચામડી પર લગાવવાથી ચામડી નીખારીને કાંતિવાન બને છે.
* કબજીયાત  માં ટામેટા અથવા સંતરા ના રસ માં એક ચમચી મધ નાખી સેવન કરવાથી લાભ થશે.
* शहद खाने में जितना मीठा होता है, उससे कहीं ज्यादा ये हमारी सेहत के लिए फायदेमंद होता है. इसमें पाए जाने वाले विटामिन ए, बी और सी हमें सेहतमंद रखने में कारगर साबित होते हैं. आज हम आपको शहद खाने के क्या-क्या फायदे होते हैं, उसके बारे में बताने जा रहे हैं.
***********
शहद का प्रयोग जहां आंखों की रोशनी बढ़ाने तथा कफ एवं अस्थमा और उच्च रक्तचाप को नियंत्रित करने में कारगर सिद्ध हुआ है, वहीं रक्त शुद्धि तथा दिल को मजबूत करने में भी सहायक है
सर्दियों में कफ और गला खराब होने की समस्याओं से निपटने में शहद बहुत मददगार है। खासतौर पर बच्चों के लिए ठंड में शहद का सेवन उन्हें पूरे मौसम में कफ और गले की समस्याओं से बचाकर रखता है। इसके सेवन से नींद भी अच्छी आती है।
*****
1-छोटे बच्चों को दूध पिलाने से पहले शहद चटा दें। फिर दूध पिलाएं ये रोग निरोधक क्षमता बढ़ाता है।

2- बेसन, मलाई में शहद मिलाकर त्वचा पर लगाएं। थोड़ी देर बाद धो लें, चेहरा चमक उठेगा ।

3- प्रतिदिन 25 ग्राम शहद दूध के साथ जरूर लें । इससे शरीर को ताकत मिलती है।

4- त्वचा सम्बन्धी रोग हो या कहीं जल-कट गया हो तो शहद लगाएं। जादू सा असर दिखाई देगा।

5- रात को सोने से पहले दूध के साथ शहद लेने पर बहुत अच्छी नींद आती है।

6- दूध में शक्कर की जगह शहद लेने से गैस नहीं बनती और पेट के कीड़े भी निकल जाते हैं।

7- सूखी खाँसी में शहद व नींबू का रस समान मात्रा में सेवन करने पर लाभ होता है।

8- अदरक का रस और शहद समान मात्रा में लेकर चाटने से श्वास कष्ट दूर होता है और हिचकियाँ बंद हो जाती हैं।

No comments:

Post a Comment