Friday, March 15, 2013

શિવ ધર્મ

પાર્વતીએ અચાનક મહાદેવ ને કહ્યું : 'પ્રભુ જીવ લોકમાં આ પરની દુઃખી કેમ છે? એના દુઃખ દુર કરવા નાં કોઈ ઉપાય કરોને.' પાર્વતી નું આ કહેવું અને મહાદેવજી એ વ્યક્તિના દુઃખ દુર કરવામાં લાગી ગયા. તેઓ દેખાડા માટે નથી કરતા, એ એમનો સ્વભાવ છે.

શિવે કહ્યું છે, 'તમે મને ભીતર, આત્મા ની ભીતર જેટલું ચાહે વધતા જાઓ, પણ બાહરી જગત માં જે થઇ રહ્યું છે, એની ઉપેક્ષા નાં કરશો. કારણ બાહરી જગતની ઉપેક્ષા થી તમારું અંતર જગત પણ પ્રભાવિત થશે. અ રીતે શિવ મત અથવા શિવ ધર્મ બની ગયો ભારતનો પ્રાણ ધર્મ. શિવ ધર્મ ઈશ્વર ની પ્રાપ્તિનો ધર્મ છે.એજ કારણે એમાં યજ્ઞ કરતા ઘી ની આહુતિ આપી, પશુ રક્ત ની આહુતિ આપી તુચ્છ આત્મતૃપ્તિ પામવાનો આ પથ નથી. એમણે ઘોષણા કરી છે કે, 'ધર્મ પરમ શમ્પ્રાપ્તી નો પથ છે, પાશવિક સુખ ભોગ નો પથ નથી.

શિવ વ્યાવહારિક જીવન માં કોમળ છે. શિવ ની નીતિ છે, મનુષ્ય એ ભૂલ ચૂક કરશેજ. જ્યારે વૈદિક દેવતા ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે પણ ભૂલ કરતા હતા તો ભલા સાધારણ મનુષ્ય ભૂલ કેમ નહિ કરી શકે. એજ કારણે તેઓ સાધારણ મનુષ્ય ને પ્રતિ ઉદાર હતા. એમનો વિચાર હતો કે સાધારણ મનુષ્ય એ આજે ભૂલ કરી છે તો કાલે એ સુધારી પણ શકે છે. આજે જો રસ્તે ચાલતા એના કપડા પર ધૂળ કીચડ લાગે તો કાલે એ સાફ કપડા પહેરવાનો સુયોગ કેમ નહિ મેળવી શકે? હા, અન્યાય થી શિવ ને ઘૃણા હતી. જેને અન્યાય કર્યો છે એના પર ત્રિશૂળથી પ્રહાર કર્યો. જે સમયે એણે પોતાની ભૂલને સુધારી લીધી, એજ સમય એણે પ્રેમ થી ખોળામાં બેસાડી દે. અર્થાત એમણે જે પણ કર્યું એ મનુષ્ય માં સુધાર માટે કર્યું. 
 
શિવને પ્રણામ કરતા કહેવાય છે, 'હે પિનાકપાણી, હે વાજ્રાધાર તમને નમસ્કાર કરું છું કારણ તમારું વજ્ર મનુષ્ય ને તકલીફ આપવા માટે નહિ પણ એણે સુધારવા માટે છે. તેઓ મન પ્રાણ થી એના અતીત નું બધું ભૂલી જાય છે.માટે અનુતાપ્ત મનુષ્ય શિવ ની સામે નતમસ્તક થઇ ને કહે છે, તમારી શરણ માં નહિ આવું તો પછી કોની શરણ માં જાઉં, તમને છોડી મને બીજું કોણ શરણ આપશે, તમે ભોલાનાથ છો. મેં એટલા પાપ કર્યા છે, એણે સુધારવા સાથે આપે મને ક્ષમા કરી દીધો. હે ઈશ્વર, તમે એટલી સહજતા થી સંતુષ્ટ થઇ જાઓ છો, તમે આશુતોષ છો.
 

पार्वती ने अचानक महादेव से कहा- 'प्रभु जीव लोक में यह प्राणी दुखी क्यों है? इसके दुख दूर करने का कोई उपाय कीजिए न।' पार्वती का यह कहना भर होता कि महादेव उस व्यक्ति के दुख दूर करने में लग जाते। यह वह दिखाने भर के लिए नहीं करते। यह उनका स्वभाव है।


  शिव कह गए हैं- तुम मन के भीतर, आत्मा के भीतर जितना भी चाहो, बढ़ते चलो, लेकिन बाहरी जगत में क्या हो रहा है, उसकी उपेक्षा मत करो। क्योंकि बाहरी जगत की उपेक्षा से तुम्हारा अंतर जगत भी प्रभावित होगा। इस प्रकार शैव मत या शैव धर्म बन गया भारत का प्राण धर्म। शिव का धर्म ईश्वर की प्राप्ति का धर्म है। इसी कारण इसमें यज्ञ करते हुए घी की आहुति देकर, पशु रक्त की आहुति देकर तुच्छ आत्मतृप्ति पाने का पथ यह नहीं है। उन्होंने बाकायदा घोषणा की है- धर्म परम संप्राप्ति का पथ है, पाशविक सुख भोग का पथ नहीं है।


 शिव व्यावहारिक जीवन में कोमल हैं। शिव की नीति है- मनुष्य है, वह तो भूल चूक करेगा ही। वह मनुष्य है, देवता तो नहीं है। जब वैदिक देवता इंद्र, अग्नि, वरुण इत्यादि भी भूल करते थे तो भला साधारण मनुष्य भूल क्यों नहीं कर सकता। इस कारण वे साधारण मनुष्य के प्रति उदार थे। उनका विचार था कि साधारण मनुष्य ने आज भूल की है तो वह कल सुधर भी सकता है। आज अगर रास्ते पर चलते हुए उसके कपड़ों पर धूल-कीचड़ लग गया तो कल वह साफ कपड़े पहनने का सुयोग क्यों नहीं पा सकता? हां, अन्याय से शिव को घृणा थी। जिसने अन्याय किया है उस पर त्रिशूल से प्रहार करो। जिस समय उसने अपनी भूल को सुधार लिया है, उसी समय उसे प्यार से गोद में बैठा लो। अर्थात् उन्होंने जो भी किया, वह मनुष्य में सुधार के लिए ही किया।

  शिव को प्रणाम करते समय कहा जाता है - हे पिनाकपाणे, हे वज्रधर तुम्हें नमस्कार करता हूं क्योंकि तुम्हारा यह वज्र मनुष्य को तकलीफ देने के लिए नहीं बल्कि उसे सुधारने के लिए है। वे मन-प्राण से अपने अतीत का सब कुछ भूल जाते हैं । इसीलिए अनुतप्त मनुष्य शिव के सामने नतमस्तक होकर कहा करता है- तुम्हारी शरण में नहीं आऊं तो फिर किसकी शरण में जाऊं, तुम्हें छोड़ मुझे और कौन शरण देंगे, तुम भोलेनाथ हो। मैंने इतने पाप किये हैं, उन्हें सुधार देने के साथ ही तुमने मुझे क्षमा कर दिया। हे ईश्वर, तुम इतनी-सहजता से संतष्ट हो जाते हो, तुम आशुतोष हो।

No comments:

Post a Comment