Thursday, March 14, 2013

દાતા પાસે દાન માંગવાને બદલે સ્વયં દાતા નેજ માંગી લઈએ

એક વાર એક બાદશાહ યુદ્ધ માટે વિદેશ ગયા. જતી વેલા એને પોતાની રાણીઓ ને પૂછ્યું કે એમને માટે શું લાવે? કોઈ રાણીએ વસ્ત્ર, કોઈએ ખાવાના પદાર્થો, કોઈએ હાઈ-શૃંગાર નો સામાન, કોઈએ ઘરેણા, હીરા જ્હાવેરાત માંગ્યા. પણ એની સૌથી નાની રાની જે ખુબજ ભોળી હતી પણ આમ એ સૌથી શાની હતી, એને કહ્યું હે રાજાધિરાજ ! બસ એક તમે સહી સલામત આવી જાઓ, મને તમારા ચરણો મા રાખો, બસ એજ મારી ઈચ્છા છે. 
બાદશાહ જયારે પાછા આવ્યા બધી રાણીઓ ને એમણે મંગાવેલ પદાર્થ મોકલી આપ્યા અને પોતાને નાની રાની ને સોંપી દીધા. રાની નાં ધન્ય ભાગ્ય કે એના પતિદેવ એના ઘરે આવ્યા. બાદશાહનાં હૃદય મા એ ભાવ જાગ્રત થયો કે જે મને દિલથી ચાહે છે એના પર મારું બધુજ કુરબાન કરી દુ. રાની રાજાના ચરણોમાં બેસી બધા દાતા દાતાર નાં ચરણો સ્પર કરી રહી છે. અને એમના પ્રેમ ભરેલ દૃષ્ટિ થી નિહાલ થઇ રહી છે. અને રાનૂ ને તો બસ બે બે કે ચાર પદાર્થ મળ્યા, પણ એ પ્રીતમ વગર વ્યાકુળ થઇ રહી હતી. પ્રીતમ વગર આ બધા  શૃંગાર શું કામના?  
આપણે માલિક / ઈશ્વર પાસે આપણી અલ્પ દૃષ્ટિ ને કારણે ફક્ત અનેક ભોગ પદાર્થો માંગીએ છીએ, જે દુઃખો ને વધારનારા છે. દાતા પાસે દાન માંગવાને બદલે સ્વયં દાતા નેજ માંગી લઈએ તો ભોગ-પદાર્થો ની શું કમી રહી શકવાની છે? 
एक बार एक बादशाह युद्ध करने के लिए विदेश गया | जाते समय उसने अपनी रानियों से पूछा कि वो उनके लिए क्या लाये ? किसी रानी ने वस्त्र, किसी ने खाने के पदार्थ, किसी ने हार- श्रृंगार के सामान, किसी ने गहने, हीरे-ज़वाहरात मांगे | पर उसकी सबसे छोटी रानी जो बहुत ही बाबली पर वैसे सब से सयानी थी, यह माँगा, हे राजाधिराज ! बस एक तुम सही-सलामत आ जाओ, मुझ को अपने चरणों में रखो, बस यही मेरी इच्छा है|  बादशाह जब वापिस आया तो रानियों की फरमाईशों के अनुसार बहुत सारी चीज़ें लाकर आया और हरेक रानी को उनके माँगे हुए पदार्थ भेज दिए और अपने आप को छोटी रानी को सौंप दिया|  रानी के धन्य भाग कि उसके पतिदेव उनके घर आये | बादशाह के ह्रदय में यह भाव जाग्रत हुआ कि जो मुझे दिल से
चाहती है उस पर मैं अपना सब कुछ कुर्बान कर दूँ | रानी राजा के चरणों में बैठ कर सब दातों के दातार के चरण-स्पर्श कर रही है और उनकी प्यार भरी दृष्टी से निहाल हो रही है | और रानियों को तो बस दो-दो या चार-चार पदार्थ मिले, पर वे पिया के बिना अब व्याकुल हो रहीं थी / पिया के बिना ये हार-श्रृंगार किस काम का ? हम मालिक से अपनी अल्प-द्रष्टि के कारण अनेक
भोग-पदार्थो मांगते हैं , जो दुखों को बढ़ाने वाले हैं | दाता से दान माँगने की जगह स्वयं दाता को ही माँग लो तो भोग- पदार्थो की क्या कमी रह सकती है |

No comments:

Post a Comment