Tuesday, March 26, 2013

સંધ્યા વંદન નો મહિમા -

સંધ્યા વંદન નો મહિમા - 

વેદ,  પુરાણ, રામાયણ, મહાભારત, ગીતા અને અન્ય ધર્મગ્રંથોમાં સંધ્યા વંદન  ની મહિમા અને મહત્વ નું વર્ણન કરાયું છે . પ્રત્યેક હિંદુ નું કર્તવ્ય છે સંધ્યા વંદન કરવાજ . સંધ્યા વંદન પ્રકૃતિ અને ઈશ્વર ને પ્રતિ કૃતજ્ઞતા પ્રગટ કરવાનું માધ્યમ છે . કૃતજ્ઞતા  થી સકારાત્મક નો વિકાસ થાય છે . સકારાત્મકતા થી મનોકામના ની પૂર્તિ  થાય છે અને બધીજ પ્રકારના રોગ તથા શોક દુર થાય છે .

સંધ્યા વંદનને સન્ધ્યોપાસના પણ કહે છે, સંધી કાલ માજ સંધ્યા વંદન કરાય છે . એમતો સંધી પાંચ વખત ની હોય છે, પણ પ્રાતઃ કાલ અને સંધ્યા કાલ એ બે વકહ્ત ની સંધી પ્રમુખ છે . એટલે સૂર્ય ઉદય અને અસ્ત નાં સમયે . એને મંદિરના એકાંતમાં શારીરિક શુદ્ધિ, આચમન, પ્રાણાયામ વગેરે કરી ગાયત્રી છંદ થી નિરાકાર ઈશ્વર ની પ્રાર્થના કરાય છે . 


 આ સમય મૌન રહેવાનો પણ છે . આ સમયના દર્શન માત્ર થી શરીર અને મન નાં સંતાપ દુર થઇ જાય છે . ઉપર જણાવેલ કાલ દરમિયાન ભોજન, ઊંઘ, યાત્રા/પ્રવાસ, વાર્તાલાપ અને સંભોગ આદિ નો ત્યાગ કરવામાં આવે છે . સંધ્યા વંદનમાં પવિત્રતા નું  વિશેષ ધ્યાન રખાય છે . એજ વેદ નિયમ છે, એજ સનાતન સત્ય છે, સંધ્યા વંદન નાં નિયમ છે . સંધ્યા વંદનમાં પ્રાર્થાનાજ  માનવામાં આવી છે . વેદજ્ઞ અને ઈશ્વર પારાયણ લોકો આ સમયે પ્રાર્થના કરે છે, જ્ઞાનીજન આ સમયે ધ્યાન કરે છે, ભક્તજન આ સમયે કીર્તન કરે છે .

સન્ધ્યોપાસના નાં ચાર પ્રકાર છે - 1) પ્રાર્થના, 2) ધ્યાન, 3) કીર્તન અને 4) પૂજા-આરતી . વ્યક્તિની જેમાં જેવી શ્રધ્ધા હોય એ તેવું કરશે .

(1) પ્રાર્થના : પ્રાર્થના નો ઉપાસના અને આરાધના પણ કહી શકાય . સમૂહ માં કરાતી પ્રાર્થના તો અતિ  શીઘ્ર ફળ આપે છે . બધા પ્રકારની આરાધનામાં શ્રેષ્ઠ છે પ્રાર્થના . પ્રાર્થના કરવાના પણ નિયમ હોય છે . વેદજ્ઞ પ્રાર્થાનાજ કરે છે . વેદો ની ઋચાઓ પ્રકૃતિ અને ઈશ્વર ને પ્રતિ ઊંડી પ્રાર્થાનોજ તો છે . ઋષિ જાણતા હતા પ્રાર્થના નું રહસ્ય .  

(2) ધ્યાન : ધ્યાન ને જ્ઞાનીઓએ સર્વશ્રેષ્ઠ માન્યું છે . ધ્યાન થી મનોકામનાઓ ની પૂર્તિ  થાય છે અને ધ્યાન થી મોક્ષના દ્વાર ખુલે છે . 

(3) કીર્તન : ઈશ્વર, ભગવાન કે ગુરુ ને પ્રતિ સ્વયં નું સમર્પણ કે ભક્તિ નો ભાવ વ્યક્ત કરવાનો એક શાંતિ અને સંગીતમય રસ્તો છે કીર્તન . એનેજ ભજન કહેવાય છે . ભજન કરવાથી શાંતિ મળે છે . ભજન કરવાના પણ નિયમ હોય છે, ગીતોની લય પર નિર્મિત ભજન, ભજન નથી હોતા . શાસ્ત્રીય સંગીત અનુસાર કરાતા ભજનજ  ભજન હોય છે . સામવેદ માં શાસ્ત્રીય સંગીત નો ઉલ્લેખ મળે છે .

(4) પૂજા-આરતી : પૂજા કોઈ દેવી કે દેવતા ની મૂર્તિ ની સામે કરાય છે ગીલ અને ઘી નો ધૂપ કરાય છે, હળદર, કંકુ, ધૂપ, દીપ અને અગરબત્તી થી પૂજા કરી એ દેવતા કે દેવી ની આરતી ઉતારવામાં આવે છે . માટે પૂજા આરતી ના પણ નિયમ છે .
હિંદુ કર્તવ્યો માં સર્વોપરી છે સંધ્યા વંદન .
સંધ્યા વંદન માં સર્વશ્રેષ્ઠ છે પ્રાર્થના .
પ્રાર્થના ને વૈદિક ઋષિગણ સ્તુતિ કે વંદના કહેતા હતા .


  
संध्या वंदन की महिमा -

वेद, पुराण, रामायण, महाभारत, गीता और अन्य धर्मग्रंथों में संध्या वंदन की महिमा और महत्व का वर्णन किया गया है। प्रत्येक हिंदू का कर्तव्य है संध्या वंदन करना। संध्या वंदन प्रकृति और ईश्वर के प्रति कृतज्ञता प्रकट करने का माध्यम है। कृतज्ञता से सकारात्मकता का विकास होता है। सकारात्मकता से मनोकामना की पूर्ति होती है और सभी तरह के रोग तथा शोक मिट जाते हैं।

संध्या वंदन को संध्योपासना भी कहते हैं। संधि काल में ही संध्या वंदन की जाती है। वैसे संधि पाँच वक्त (समय) की होती है, लेकिन प्रात: काल और संध्‍या काल- उक्त दो समय की संधि प्रमुख है। अर्थात सूर्य उदय और अस्त के समय। इस समय मंदिर या एकांत में शौच, आचमन, प्राणायामादि कर गायत्री छंद से निराकार ईश्वर की प्रार्थना की जाती है।

यह समय मौन रहने का भी है। इस समय के दर्शन मात्र से ही शरीर और मन के संताप मिट जाते हैं। उक्त काल में भोजन, नींद, यात्रा, वार्तालाप और संभोग आदि का त्याग कर दिया जाता है। संध्या वंदन में'पवित्रता'का विशेष ध्यान रखा जाता है। यही वेद नियम है। यही सनातन सत्य है। संध्या वंदन के नियम है। संध्‍या वंदन में प्रार्थना ही सर्वश्रेष्ठ मानी गई है।
वेदज्ञ और ईश्‍वरपरायण लोग इस समय प्रार्थना करते हैं। ज्ञानीजन इस समय ध्‍यान करते हैं। भक्तजन कीर्तन करते हैं।

संध्योपासना के चार प्रकार है- (1)प्रार्थना, (2)ध्यान, (3)कीर्तन और (4)पूजा-आरती। व्यक्ति की जिस में जैसी श्रद्धा है वह वैसा करता है।

(1)प्रार्थना : प्रार्थना को उपासना और आराधना भी कह सकते हैं। समूह में की गई प्रार्थना तो और शीघ्र फलित होती है। सभी तरह की आराधना में श्रेष्ठ है प्रार्थना। प्रार्थना करने के भी नियम है। वेदज्ञ प्रार्थना ही करते हैं। वे‍दों की ऋचाएँ प्रकृति और ईश्वर के प्रति गहरी प्रार्थनाएँ ही तो है। ऋषि जानते थे प्रार्थना का रहस्य।

(2)ध्यान : ध्यान को ज्ञानियों ने सर्वश्रेष्ठ माना है। ध्यान से मनोकामनाओं की पूर्ति होती है और ध्यान से मोक्ष का द्वार खुलता है।

(3)कीर्तन : ईश्वर, भगवान या गुरु के प्रति स्वयं के समर्पण या भक्ति के भाव को व्यक्त करने का एक शांति और संगीतमय तरीका है कीर्तन। इसे ही भजन कहते हैं। भजन करने से शांति मिलती है। भजन करने के भी नियम है। गीतों की तर्ज पर निर्मित भजन, भजन नहीं होते। शास्त्रीय संगीत अनुसार किए गए भजन ही भजन होते हैं। सामवेद में शास्त्रीय सं‍गीत का उल्लेख मिलता है।

(4)पूजा-आरती : पूजा किसी देवता या देवी की मूर्ति के समक्ष की जाती है जिसमें गुड़ और घी की धूप दी जाती है, फिर हल्दी, कंकू, धूम, दीप और अगरबत्ती से पूजा करके उक्त देवता की आरती उतारी जाती है। अत: पूजा-आरती के ‍भी नियम है।

हिंदू कर्तव्यों में सर्वोपरी है संध्या वंदन।
संध्या वंदन में सर्वश्रेष्ठ है प्रार्थना।
प्रार्थना को वैदिक ऋषिगण स्तुति या वंदना कहते थे।

No comments:

Post a Comment