Wednesday, March 20, 2013

ભગવાન ને ગોડ  પણ કહેવાય છે, કેમ? :- ધાર્મિક દ્રષ્ટીએ જોવા જઈએ તો બ્રહ્માજી શ્રુષ્ટિ નું નિર્માણ કરે છે એનો અર્થ એ કે જીવોને જીવન આપીને એમને ઉત્પન્ન કરે છે ત્યાજ વિષ્ણુજી એમનું પાલન -પોષણ કરે છે અને અંત સમયે ભગવાન શંકર સંહારક તરીકે ની પોતાની ભૂમિકા નું નિર્વહન કરે છે .
આ રીતે બ્રહ્માજી બનાવનાર થયા, વિષ્ણુજી સંચાલન કરનારા અને શંકરજી નાશ કરનારા થયા . અંગ્રેજીમાં એનેજ ગોડ  કહે છે. 
ગોડ  નાં એકે એક અક્ષર નું વિશ્લેષણ કર્યા થી બ્રહ્મા , વિષ્ણુ અને શિવ નું નામ ઉભરી ને સામે આવે છે . 
ગોડ અંગ્રેજીમાં GOD અક્ષરો થી બને છે ,
G - નો અર્થ થાય જનરેટ . જનરેટ  એટલે  ઉત્પન્ન કરવું , હવે અહી ઉત્પન્ન કરનારા બ્રહ્માજી થયા .
O - નો અર્થ ઓપરેટ . ઓપરેટ એટલે  સંચાલન કરવું , હવે સંચાલન કરનારા વિષ્ણુજી થયા .
D - નો અર્થ ડીસ્ટ્રોય . ડીસ્ટ્રોય એટલે નષ્ટ કરવુ, હવે નાશ (નષ્ટ) કરનારા શંકર થયા .
 
भगवान को गॉड भी कहा जाता है, क्यों? :- धार्मिक दृष्टि से देखा जाए तो ब्रह्माजी सृष्टि का निर्माण करते हैं मतलब जीवों को जीवन देकर उन्हें उत्पन्न करते हैं वहीं विष्णुजी उनका पालन-पोषण करते हैं और अन्त समय में भगवान शंकर संहारक की अपनी भूमिका का निर्वाह करते हैं।
इस तरह ब्रह्माजी बनाने वाले, विष्णुजी संचालन करने वाले और शंकरजी नाश करने वाले हुए। अंग्रेजी में इन्हीं को गॉड कहते हैं।
गॉड के एक-एक अक्षर का विश्लेक्षण करने पर ब्रह्मा,विष्णु और शिव का नाम उभरकर सामने आता है।
गॉड अंग्रेजी के GOD से बना है।
G का अर्थ है जनरेट। जनरेट का मतलब होता है- उत्पन्न करना। उत्पन्न करने वाले ब्रह्माजी हुए।
O का अर्थ है ऑपरेट। ऑपरेट का मतलब होता है- संचालन करना। संचालन करके सृष्टि की रचना करने वाले भगवान विष्णु हुए।
D का अर्थ है डिस्ट्राय। डिस्ट्राय का मतलब होता है- नष्ट करना। नष्ट करने वाले अर्थात संहार करने वाले भगवान शंकर हुए। जय भोलेनाथ
 

No comments:

Post a Comment