Tuesday, March 12, 2013

શિવલિંગ નો શાસ્ત્રસંમત પ્રતીકાત્મક અર્થ -

શિવલિંગ નો શાસ્ત્રસંમત પ્રતીકાત્મક અર્થ - 
==================== 
લિંગ શબ્દ નાં ઘણા અર્થ થાય છે ------પ્રસિદ્ધ અર્થ છે ======ચિન્હ કે પ્રતિક . "લિંગી ગતૌ" આ ધાતુ "જાણવું" એ અર્થ માટે પણ પ્રયુક્ત થાય છે . જેના દ્વારા જાની શકાય, ઓળખી શકાય, એને "લીન્ગ " કહેવાય છે . ન્યાય ની ભાષા માં કહીએ તો ધુમાડો જોઇને અગ્નિનું અનુમાન કરી સહાય છે, એ ધુમાડાને "લીન્ગ"કહેવાય છે, કારણ એનાથી અગ્નિ ને જાણી શકાય છે . એજ પ્રમાણે યોગદર્શન ની ભાષા માં બુદ્ધિ ને લિંગ  કહેવાય છે, કારણ એનાથી બધું જાણી શકાય અથવા એને આપણે બધા દ્વારા જાણી  શકીએ છે, જ્યારે એની કારણભુતા પ્રકૃતિ ને નથી જાણી  શકાતું, એને "આલિંગ" અથવા અજ્ઞેય કહી દેવાય છે . નિર્ગુણ નિરાકાર વેદ્પ્રતીપાદિત શિવતત્વ ને જે ચિન્હ અથવા પ્રતિક દ્વારા જાણી  શકે, ધ્યાન માં બેસી શકાય, ઉપાસના નો વિષય બનાવી શકાય, એનેજ "શિવ લિંગ" કહેવાય છે .
આ શિવલિંગ વાસ્તવ માં એ સર્વવ્યાપી ચેતન્તત્વ નું પ્રતિક છે, જે આપના શરીર માં વિદ્યમાન છે તથા બધા ચેતાનાત્મિકા માંનોવૃત્તિઓ નાં રૂપે અભિવ્યક્ત થઇ રહી છે,  ઋગ્વેદ નાં ઉપનીષદ "પ્રજ્ઞાનમ બ્રહ્મ"  કહી દેવાય છે . આ અર્થ સ્કંદ પૂરાણ (યજ્ઞવૈભવ)ખંડ માં 28 મુ શિવલિંગ સ્વરૂપ કથાન નામક અધ્યાય) અને એના પર વેદાંત નાં વિશ્વ પ્રસિદ્ધ વિદ્વાન શ્રી વિદ્યાચરણ મુની (ઈસા ની 12 મી સદી માં દક્ષીણ માં વિજય નગર હિંદુ સામ્રાજ્ય નાં સંસ્થાપક તથા શૃંગેરી શંકરાચાર્ય પીઠ નાં 12 માં શંકરાચાર્ય, પંચદશી વગેરે વેદાંત નાં પ્રસિદ્ધ ગ્રંથો નાં રચયતા, તથા વેદો નાં પ્રસિદ્ધ ભાષ્યકાર સાયણાચાર્ય નાં માર્ગદર્શક અને મોટા ભાઈ) ની તાત્પર્યદીપીકા ટીકા નાં આધારે પ્રસસ્ત કરવામાં આવે છે .  
આ અર્થ ઉપરાંત પુરુષ નાં ગુપ્તાંગ જેવો કોઈજ શાસ્ત્રીય આધાર નથી, એ તો આધુનિક લોકો દ્વારા ફેલાવવામાં આવતી ભ્રાંતિ અને દુષિત કુધારણા છે, જેનો તિરસ્કાર પ્રત્યેક પ્રબુદ્ધ સનાતન ધર્માવાલામ્બીએ કરવો જોઈએ .
 નિર્ગુણ નિરાકાર શિવતત્વ નું કોઈ લીન્ગ  કે ચિન્હ નથી, પર છતાં ઉપાસના ધ્યાન આડી શાસ્ત્રીય વ્યવહારો ની સિદ્ધિ માટે અનેક ચક્રો માં શિવલિંગ ની સ્થાપના તથા એની ઉપાસના આગમ ગ્રંથો માં બતાવી છે .
===============================================
 – શિવસ્ય લીન્ગ કથાયંતિ  કેચીદ બહુપ્રકારમ વ્યવહારદૃસ્ટયા પરમેશ્વરસ્ય સ્વયંપ્રભસ્યાસ્ય ન ચાસ્તિ  લિન્ગમ।। (સ્કન્દ્પુરાણ સંહિતા )   
===============================================
શિવલિંગ ની નીચેનો જે ભાગ છે, જેને યોની પણ કહે છે, એનો અર્થ છે - માનવ-ગુપ્તાંગ તથા ગુદા માર્ગ નો મધ્ય નો હીરાના આકાર નો ભાગ, જે ધ્યાન કરવા માટે બેસતી વેળા શરીર નો આધાર હોય છે, એનેજ આગમશાસ્ત્રો માં મૂલાધાર ચક્ર પણ કહે છે . (શિવસંહિતા 5.57) સાધના ની અવસ્થા માં સર્વપ્રથમ શિવતત્વ ની અવસ્થીતી નું ધ્યાન મૂલાધાર ચક્ર માં પ્રતિષ્ઠિત કરીને કરાય છે, એ ઉપરાંત ઉદરસ્થ મણીપુર ચક્રમાં, અનાહત ચક્રમાં તથા ભ્રુમાંધ્ય માં અવસ્થિત આજ્ઞાચક્ર માં પ્રતિષ્ઠિત કરીને ધ્યાન કરાય છે . આ રીતે આખું શરીરજ શિવસ્વરૂપ થઇ જાય છે .
શિવલિંગ ને કુંડળી મારી લપેટાયેલ સર્પ કુંડલીની શક્તિ (માયા, પ્રકૃતિ) નું પ્રતિક છે, જે પરમાત્મા ની આદ્ય શક્તિ તથા આ સંપૂર્ણ બ્રહ્માંડ નું સૃજન કરનારી શક્તિ છે, આ પ્રકારે યોની નહિ, પણ સર્પ "શક્તિ" નું પ્રતિક છે . આપના શરીર માં આ મૂલાધાર ચક્ર થી નીકળી ને રિધ નાં હાડકામાં અને મેરુતંત્ર નાં રૂપે માથામાં વિદ્યમાન મગજ સુધી જાય છે .
સર્પ નાં સહસ્ત્ર ફેન વાસ્તવમાં એજ સહસ્રાર ચક્ર કે માનવીય મસ્તિષ્ક નું પ્રતિક છે, જેમાં ચૈતન્ય તત્વ ની ચેતના (ચિત્ત) નાં રૂપે અભિવ્યક્ત થાય છે . અજ્ઞાનીઓ માં અજ્ઞાન નાં ગાઢ અંધકાર નાં પ્રભાવ થી એ સુપ્ત અવસ્થામાં રહે છે, શિલિંગ ની ઉપાસના એજ શક્તિ ને જાગૃત કરવા માટે કરવામાં આવે છે .
આજ શીવલીન્ગોપાસના નું શાસ્ત્રસંમત સાર રૂપ નિરૂપણ છે . જે રીતે પાણી રેડવાથી બીજ ની પ્રસુપ્ત અંકુરણ શક્તિને જાગૃત કરવામાં આવે છે, એજ પ્રકારે શિવલિંગ ની ઉપાસના એ પ્રસુપ્ત શક્તિને જાગૃત કરી આઓઅના જીવન માં અદ્ભુત આધ્યાત્મિક શક્તિ તથા દિવ્ય ચેતના નો સંચાર કરી દે છે . આજ શીવાલીન્ગોપાસનાનું શાસ્ત્રી રહસ્ય છે। (યજુર્વેદ)।।
 
शिवलिङ्ग का शास्त्रसम्मत प्रतीकात्मक अर्थ -
===================== 
लिङ्ग शब्द के कई अर्थ होते है ------ प्रसिद्ध अर्थ है -======;
चिह्न या प्रतीक। “लिगि गतौ” यह धातु “जानना” इस अर्थ में भी प्रयुक्त होती है। जिसके द्वारा जाना जाये, पहचाना जाये, उसे “लिङ्ग” कहते हैं। न्याय की भाषा में कहा जाये, तो जिस धुएं को देख कर अग्नि का अनुमान किया जाता है, उस धुएं को “लिङ्ग” कहा जा सकता है, क्योंकि उससे अग्नि को जाना जाता है। इसी प्रकार योगदर्शन की भाषा में बुद्धि को लिङ्ग कहा जाता है, क्योंकि उससे सब कुछ जाना जाता है या उसको हम सब के द्वारा जाना जाता है, जबकि उसकी कारणभूता प्रकृति को नहीं जाना जा सकता,

उसे “अलिङ्ग” या अज्ञेय कह देते हैं। निर्गुण निराकार वेदप्रतिपाद्य शिवतत्त्व को जिस चिह्न या प्रतीक द्वारा जाना जा सके, ध्यान में बैठाया जा सके, उपासना का विषय बनाया जा सके, उसे ही “शिव लिङ्ग” कहते हैं।

यह शिवलङ्ग वास्तव में उस सर्वव्यापी चेतनतत्त्व का प्रतीक है, जो हमारे शरीर में विद्यमान है तथा सभी चेतनात्मिका मनोवृत्तियों के रूप में अभिव्यक्त हो रहा है, जिसे ऋग्वेद के उपनिषद् “प्रज्ञानं ब्रह्म” कह देते हैं। यह अर्थ स्कन्द पुराण (यज्ञवैभव खण्ड में २८ वां शिवलिङ्ग स्वरूप कथन नामक अध्याय) तथा उस पर वेदान्त के विश्व प्रसिद्ध विद्वान् श्री विद्यारण्य मुनि (ईसा की १२वीं शताब्दी में दक्षिण में विजय नगर हिन्दू साम्राज्य के संस्थापक तथा शृङ्गेरी शंकराचार्य पीठ के १२ वें शंकराचार्य, पंचदशी आदि वेदान्त के प्रसिद्ध ग्रन्थों के रचयिता, तथा वेदों के प्रसिद्ध भाष्यकार सायणाचार्य के मार्गदर्शक व बड़े भाई) की तात्पर्यदीपिका टीका के आधार पर प्रस्तुत किया जा रहा है।

इस अर्थ के अतिरिक्त पुरुष के गुप्ताङ्ग परक अर्थ में कोई भी शास्त्रीय आधार नहीं है, वह आधुनिक लोगों द्वारा फैलायी जा रही भ्रान्त व दूषित कुधारणा है, जिसका तिरस्कार प्रत्येक प्रबुद्ध सनातन धर्मावलम्बी को करना चाहिये।
निर्गुण निराकार शिवतत्त्व का कोई लिंङग अर्थात् चिह्न नहीं, पर फिर भी उपासना ध्यान आदि शास्त्रीय व्यवहारों की सिद्धि के लिये अनेक चक्रों में शिवलिङ्ग की स्थापना तथा उसकी उपासना आगम ग्रन्थों में बतलायी गयी है
=======================================
– शिवस्य लिङ्गं कथयन्ति केचिद् बहुप्रकारं व्यवहारदृष्ट्या। न तत्त्वदृष्ट्या परमेश्वरस्य स्वयंप्रभस्यास्य न चास्ति लिङ्गम्॥ (स्कन्दपुराण संहिता)
=======================================
शिवलिङ्ग के नीचे का जो भाग है, जिसे योनि भी कहते हैं, उसका अर्थ होता है – मानव-गुप्ताङ्ग तथा गुदा-मार्ग के मध्य का हीरे के आकार का भाग, जो ध्यान करने के लिये बैठते समय शरीर का आधार होता है, इसी को आगमशास्त्रों में मूलाधार चक्र भी कहते हैं। ( शिवसंहिता ५.५७) साधना की अवस्था में सर्वप्रथम शिवतत्त्व की अवस्थिति का ध्यान मूलाधार चक्र में प्रतिष्ठित करके ही किया जाता है, उसके उपरान्त उदरस्थ मणिपूर चक्र में, अनाहत चक्र में तथा भ्रूमध्य में अवस्थित आज्ञाचक्र में प्रतिष्ठित करके ध्यान किया जाता है। इस प्रकार पूरा शरीर ही शिवस्वरूप हो जाता है।

 शिवलिङ्ग को कुण्डली मार कर लपेटा सर्प कुण्डलिनी शक्ति (माया, प्रकृति) का प्रतीक है, जो परमात्मा की आद्या शक्ति तथा इस सम्पूर्ण ब्रह्माण्ड का सृजन करने वाली शक्ति है, इस प्रकार योनि नहीं, अपितु सर्प “शक्ति” का प्रतीक है। हमारे शरीर में यह मूलाधार चक्र से निकल कर रीड़ की हड्डी व मेरुतन्त्र के रूप में सिर के अन्तर्गत विद्यमान मस्तिष्क तक जा रही है।

सर्प के सहस्र फण वास्तव में उसी सहस्रार चक्र या मानवीय मस्तिष्क का प्रतीक हैं, जिसमें चैतन्य तत्त्व (चित्) की चेतना (चित्त) के रूप में अभिव्यक्ति होती है। अज्ञानियों में अज्ञान के गहन अन्धकार के प्रभाव से यह सोयी रहती है, शिवलिङ्ग की उपासना इसी शक्ति को जागृत करने के लिये की जाती है।

यही शिवलिङ्गोपासना का शास्त्रसम्मत सार-रूप निरूपण है। जिस प्रकार जल डालने से बीज की प्रसुप्त अङ्कुरण शक्ति को जागृत किया जाता है, उसी प्रकार शिवलिङ्ग की उपासना इस प्रसुप्त शक्ति को जागृत करके हमारे जीवन में अद्भुत आध्यात्मिक शक्ति तथा दिव्य चेतना का संचार कर देती है। यही शिवलिङ्गोपासना का शास्त्रीय रहस्य है॥नमस्ते (यजुर्वेद)॥

No comments:

Post a Comment