Friday, March 22, 2013

કઠીન પરિસ્થિતિ ........

કઠીન પરિસ્થિતિ ........
એક ગામમાં એક સુથાર રહેતો  હતો. એ શરીરથી અને મગજથી ઘણો મજબુત હતો. એક દિવસ એને પાસેના ગામના એક અમીર વ્યક્તિએ ફર્નીચર ફીટ કરવા બોલાવ્યો. જ્યારે એ કામ ખતમ કરી પાછા ફરતા સાંજ પડી ગઈ તો એને કામ નાં મળેલ પૈસા ની એક પોટલી બગલમાં દબાવી અને ઠંડી થી બચવા ધાબળો ઓઢી લીધો. એ ચુપચાપ સુમસામ રસ્તા પર થી ઘર તરફ રવાના થયો.

થોડે દુર ગયા પછી અચાનક એને એક લુટારુએ રોક્યો. લુટારુ શરીર થી સુથાર કરતા ઘણો કમજોર હતો પણ એની કમજોરી ને એની બંદુકે ઢાંકી દીધી હતી. હવે સુથારે એને સામે જોયો તો લુટારુ બોલ્યો, "જે પણ કઈ તારી પાસે છે એ બધું મને આપી દે નહિ તો તને ગોળી મારી દઈશ." આ સાંભળી સુથારે પોટલી પેલા લુતારુને આપી દીધી અને બોલ્યો, "ઠીક છે આ રૂપિયા તું રાખી લે પણ હું ઘરે પહોંચી મારી પત્ની ને શું કહીશ. એ તો એમજ સમજશે કે મેં પૈસા જુગારમાં ઉડાવી દીધા હશે. તું એક કામ કર, તારી બંદુકની એક ગોળી મારી ટોપી એક કાણું કરી દે જેથી મારી પત્નીને લુતનો વિશ્વાસ થાય. લુંટારાએ શાન પૂર્વક એમ કર્યું. હવે લુટારુ જવા લાગ્યો તો પેલા સુથારે ફરી બોલાવ્યો અને કહ્યું કે, " તું આ ધાબળામાં પણ ચાર પાંચ કાના કરી દે જેથી મારી પત્ની મને કાયર નાં માને અને કહું કે લુતારાની આખી ગેંગ હતી તો માની જાય." પેલાએ ખુશી ખુશી એમ કર્યું. એના પછી સુથારે પોતાની બંદી કાઢી અને બોલ્યો, "આમાં પણ એક કનું કરી દેને  જેથી બધા ગામ વાલાને વિશ્વાસ થાય કે મેં ઘણો સંઘર્ષ કર્યો હતો."
ત્યારે લુટારુ બોલ્યો, "બસ કર હવે આ બંદુકમાં ગોળીઓ પણ પૂરી થઇ ગઈ છે." આ સાંભળતાજ સુથાર આગળ વધ્યો અને લુતારુને દબોચી લીધો અને બોલ્યો, "હું એજ તો ચાહતો હતો. તારી તાકાત ફક્ત આ બંદુક હતી. હવે એ પણ ખાલી છે, હવે તારી કોઈ દાદાગીરી મારા પર નહિ ચાલે, ચુચાપ મારી પોટલી મને પાછી આપી દે નહિ તો......" એ સાંભળતાજ લુટારુ ની હવા નીકળી ગઈ એને તરતજ પોટલી સુથારને આપી દીધી અને પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગ્યો. આજે સુથાર ની તાકાત ત્યારે કામ આવી જયારે પોતાની અક્કલ નો યોગ્ય ઉપયોગ કર્યો. 
માટે કહેવત છે કે કઠીન પરિસ્થિતિ માં પોતાની અક્કલ નો વિશેષ ઉપયોગ કરવો જોઈએ ત્યારેજ તમે મુસીબતોમાંથી સરતાથી બહાર નીકળી શકો.
 
मुश्किल हालात ......

एक गाँव में एक बढ़ई रहता था। वह शरीर और दिमाग से बहुत मजबूत था। एक दिन उसे पास के गाँव के एक अमीर आदमी ने फर्नीचर फिट करने के लिए बुलाया। जब वहाँ का काम खत्म हुआ तो लौटते वक्त शाम का हो गई तो उसने काम के मिले पैसों की एक पोटली बगल मे दबा ली और ठंड से बचने के लिए कंबल ओढ़ लिया। वह चुपचाप सुनसान रास्ते से घर की और रवाना हुआ।

 कुछ दूर जाने के बाद अचानक उसे एक लुटेरे ने रोक लिया। वह शरीर से तो बढ़ई से कमजोर था पर उसकी कमजोरी को उसकी बंदूक ने ढक रखा था। अब बढ़ई ने उसे सामने देखा तो लुटेरा बोला,'जो कुछ भी तुम्हारे पास है सभी मुझे दे दो नही तो मैं तुम्हें गोली मार दूँगा।'यह सुनकर बढ़ई ने पोटली उस लुटेरे को थमा दी और बोला,'ठीक है यह रुपये तुम रख लो मगर मैं घर पहुँच कर अपनी बीवी को क्या कहुंगा। वो तो यही समझेगी कि मैने पैसे जुए मे उड़ा दिए होंगे। तुम एक काम करो, अपने बंदूक की गोली से मेरी टोपी मे एक छेद कर दो ताकि मेरी बीवी को लूट का यकीन हो जाए।'लुटेरे ने बड़ी शान से बंदूक से गोली चलाकर टोपी मे छेद कर दिया। अब लुटेरा जाने लगा तो बढ़ई बोला,'एक काम और कर दो, जिससे बीवी को यकीन हो जाए कि लुटेरों के गैंग ने मिलकर लुटा हो। वरना मेरी बीवी मुझे कायर समझेगी। तुम इस कंबल मे भी चार-पाँच छेद कर दो।'लुटेरे ने खुशी खुशी कंबल मे गोलियाँ चलाकर छेद कर दिए। इसके बाद बढ़ई ने अपना कोट भी निकाल दिया और बोला,'इसमें भी एक दो छेद कर दो ताकि सभी गॉंव वालों को यकीन हो जाए कि मैंने बहुत संघर्ष किया था।'

इस पर लुटेरा बोला,'बस कर अब। इस बंदूक मे गोलियां भी खत्म हो गई हैं।'यह सुनते ही बढ़ई आगे बढ़ा और लुटेरे को दबोच लिया और बोला,'यही तो मैं चाहता था। तुम्हारी ताकत सिर्फ ये बंदूक थी। अब ये भी खाली है। अब तुम्हारा कोई जोर मुझ पर नही चल सकता है। चुपचाप मेरी पोटली मुझे वापस दे दो वरना .....'यह सुनते ही लुटेरे की सिट्टी पिट्टी गुम हो गई और उसने तुरंत ही पोटली बढई को वापिस दे दी और अपनी जान बचाकर वहाँ से भागा। आज बढ़ई की ताकत तब काम आई जब उसने अपनी अक्ल का सही ढंग से इस्तेमाल किया।

इसलिए कहते है कि मुश्किल हालात मे अपनी अक्ल का ज्यादा इस्तेमाल करना चाहिए तभी आप मुसीबतों आसानी से निकल सकते हैं।

No comments:

Post a Comment