Saturday, March 30, 2013

અષ્ટાંગ યોગ

અષ્ટાંગ યોગ
યોગ ફક્ત એક કસરત નથી જે એક કલાક કરી ભૂલી જાઓ. યોગ જીવન ની એક કળા છે , જેને અપનાવી આપણે માનવ જન્મ સાર્થક કરી શકીએ. પતંજલિ ઋષિ અનુસાર યોગનાં  આઠ અંગ છે જેને આપણે એક એક અપનાવાનો પ્રયાસ કરવો જોઈએ, એ છે :
૧. યમ  -  એમાં .....
*સત્ય - આપણે ક્યારેય જુઠું બોલવાનો વિચાર પણ મનમાં લાવવો જોઈએ નહિ. 
*અહિંસા - કોઈને માટે ખરાબ વિચારવું એજ માત્ર હિંસા નથી.  કોઈને  માટે ખરાબ બોલવું પણ હિંસા છે, અને કોઈને મારવું એ તો મોટું પાપ છે. યાદ રહે એક સુક્ષ્મ વિચાર ઘણોજ શક્તિશાળી હોર્મોન બનાવી શકે છે. 
*અસ્તેય (ચોરી) - બીજાની કોઈ વસ્તુ લઇ લેવાનો વિચાર પણ મન મેં આવી જાય તો એ વિચાર અમુક રસાયણ લોહીમાં બનાવે છે જે સંપૂર્ણ પદ્ધતિને બગાડી નાખે છે.
* બ્રહ્મચર્ય _ સદા બ્રહ્મ નું આચરણ કરવું. એટલે આપણે સદૈવ એ યાદ રાખવું જોઈએ કે આપણે શરીર નહિ આત્મા છીએ અને પરમાત્માએ આપણને સૃષ્ટિ માં એક ખાસ ઉદ્દેશ્ય થી બનાવ્યા છે. ખરાબ વિચાર મનમાં ન આવે અને નાં તો એવા દ્રશ્યો જોવા, જે આજના માહોલ માં થોડું અસંભવ જેવું લાગે છે, પણ  અસંભવ નથી.
* અપરિગ્રહ - આપણે આપણી જરૂરત જેટલુજ ધન રાખી બાકી જરુરાત્વાલા લોકોને આપી દેવું જોઈએ. પરમાર્થ એજ માનવ જન્મ ને અર્થપૂર્ણ બનાવે છે. આજે જીવન ભાર મનુષ્ય ફક્ર જાત માટે જીવે છે અને ભેગું કરતો જાય છે.
૨ . નિયમ - એમાં :
* શૌચ - શારીરિક અને માનસિક સ્વચ્છતા.
* સંતોષ - આપણે જે મેળવ્યું એને પહેલા જીવી લઈએ .
* તાપ - જીવનમાં કંઇક મેળવવા કંઇક ખોવું પડે કંઇક ત્યાગ કરવો પડે.
* સ્વાધ્યાય - રોજ કાઈ સારું સાહિત્ય વાંચવું એના પર વિચાર કરવો અને એને જીવનમાં ઉતારવું.
* ધ્યાન - આપણે જીવનમાં જે પણ કોઈ કાર્ય કરીએ એકાગ્રતા થી કરીએ, એવી નહિ આપણે કરીએ કાઈ અને વિચારીએ કઈ.
૩. આસન - યોગાસનો વિષે સહુ કોઈ જાણોજ છો.
૪. પ્રાણાયામ - રોજ ૮૦% પ્રાણાયામ કરો અને ૨૦% આસન કરો. પ્રાણ એજ જીવનનો આધાર છે એના નિયંત્રણ એજ જીવન પર નિયંત્રણ છે.
૫. પ્રત્યાહાર - આપણે શું જોવું, શું સાંભળવું, શું બોલવું, શું ખાવું, શું પહેરવું, એના પર આપનું નિયંત્રણ રહે, આપણે કોઈના વશમાં ન રહેવું જોઈએ.
૬. ધારણા - કોઈ આસન કરતી વખતે, અથવા કોઈ કામ કરતી વખતે  કોઈ એક અંગ કે એ કામ પરજ ધ્યા રહેવું એને ધારણા કહેવાય. 
૭. ધ્યાન - કોઈ મંત્ર ઉચ્ચારણ ની સાથે આજ્ઞા ચક્ર પર ધ્યા લગાવવું એ ધ્યાન કહેવાય છે.
૮. સમાધી - હવે આપણે સુખ કોઈ બાહરી સ્ત્રોતો દ્વારા શોધી રહ્યા છે, પણ આપણને  એ નથી ખબર કે આપણેજ આનંદ સ્વરૂપ આત્મા છીએ. જ્યારે ધ્યાન પૂરી રીતે સફળ થાય છે, અને એ વાત આપણે પૂરી રીતે જીવનમાં ઉતારી લઈએ કે આપણે શરીર નહિ આનંદ સ્વરૂપ આત્મા છે અને પરમાત્મા સાથે  આપણે રોજ સંપર્ક કરી શકીએ છીએ ત્યારે કલાકો સમાધી માં નીકળી જાય છે. એજ દરેક મનુષ્ય નું વાસ્તવિક લક્ષ્ય હોય છે, જેનાથી એ ભટકો રહે છે. 
 
अष्टांग योग     
  योग सिर्फ एक कसरत नहीं जो एक घंटे कर के भूल जाए . योग जीवन की एक कला है , जिसे अपना कर हम मानव जन्म को सार्थक बना सकते है .पतंजलि ऋषि के अनुसार योग के आठ अंग है जिन्हें हमें एक एक अपनाने का प्रयास करना चाहिए .ये है
१. यम --इसमें आते है
* सत्य -हमें कभी भी झूठ बोलने का विचार भी मन नहीं आने देना है
* अहिंसा .किसी के लिए बुरा सोचना मात्र ही हिंसा होती है .उसके लिए बुरा बोलना भी हिंसा है और मारना तो बहुत बड़ा पाप है . स्मरण रहे एक सुक्ष्म विचार बहुत शक्ति शाली होरमोन बनाता है .
* अस्तेय -- दुसरे की कोई वस्तु ले लेने का विचार भी मन आ गया तो यह विचार कुछ रसायन रक्त में बनाता है , जो पूरी सिस्टम को गड़बड़ कर सकता है .
* ब्रम्हचर्य - सदा ब्रम्ह में आचरण करना . अर्थात हमें सदैव ये स्मरण रहना चाहिए की हम शारीर नहीं आत्मा है और परमात्मा ने हमें इस सृष्टि में किसी उद्देश्य से बनाया है . बुरे विचार मन में ना आने पाए और ना ही ऐसे दृश्य देखें , जो आज के माहौल में कुछ असंभव सा लगता है ; पर है नहीं .
* अपरिग्रह --हमें अपने ज़रुरत के जितना धन रख कर बाकी ज़रूरतमंद लोगों को दे देना चाहिए .परमार्थ ही मानव जन्म को अर्थपूर्ण बनाता है .आज जीवन भर मनुष्य सिर्फ खुद के लिए जीता है और इकट्ठा करते जाता है .
२.नियम --इसमें आते है
* शौच -शारीरिक और मानसिक स्वच्छता
* संतोष -हमने जो प्राप्त किया पहले उसको जी ले .
* तप जीवन में कुछ पाने के लिए त्याग करें .
* स्वाध्याय --रोज़ कुछ अच्छा साहित्य पढ़ें और उसे सोचे और उसे जीवन में उतारे .
* ध्यान - हम जो भी काम करे ध्यान से करें . मन कही और हम कहीं ये सही नहीं .
३. आसन--योगासनों के बारे में सभी जानते है .
४. प्राणायाम रोज़ ८० % प्राणायाम करें २० % आसन . प्राण ही जीवन का आधार है . इस पर नियंत्रण ही जीवन पर नियंत्रण है .
५. प्रत्याहार - हमें क्या देखना है ; क्या सुनना है ; क्या बोलना है ; क्या खाना है , क्या पहनना है , इस पर हमारा नियंत्रण रहे . हम किसी और के वश में ना रहे .
६. धारणा - कोई आसन करते समय , या कोई काम करते समय किसी एक अंग या उस काम पर ही ध्यान रहना धारणा कहलाता है .
७ .ध्यान - किसी मंत्र उच्चारण के साथ आज्ञा चक्र पर ध्यान लगाना ही ध्यान है .
८. समाधि -अभी हम सुख किसी बाहरी स्त्रोत से तलाशते है ; पर हमें यह नहीं मालूम के हम ही आनंद स्वरूप आत्मा है .जब ध्यान पुर्णतः सफल हो जाता है ; और यह बात हम पूर्णतः जीवन में उतार ले के हम शरीर नहीं आनंद स्वरूप आत्मा है और परमात्मा से हम रोज़ संपर्क कर सकते है तो घंटों समाधि में निकल जाते है . यही हर मनुष्य का वास्तविक लक्ष्य होता है ; जिससे वह भटकता रहता है

No comments:

Post a Comment