Thursday, March 28, 2013

સંધ્યા પૂર્વેની તૈયારી

તિલક ધારણ - પ્રકાર

ગંગાની માટી અથવા ગોપી ચંદન થી ઉર્ધ્વપુન્ડ્ર, ભષ્મથી ત્રીપુન્દ્ર અને શ્રીખણ્ડચંદનથી બંને પ્રકારના તિલક કરી શકાય છે . પણ ઉત્સવ ની રાત્રીએ સર્વાંગે ચંદન લગાવવું જોઈએ .

ભષ્માદી - તિલક વિધિ -
તિલક વગર સત્કર્મ સફળ નથી થતા . તિલક બેસીને લગાવવું જોઈએ . પોતપોતાના આચાર મુજબ માટી, ચંદન અને ભષ્મ એમાંથી કોઈ પણ એકથી તિલક કરવું જોઈએ . પણ ભગવાન પર ચઢાવવાથી બચેલ ચંદનથી લગાવું જોઈએ . પોતાને માટે ઘસીને નહિ .  અંગુઠાથી નીચેથી ઉપરની  તરફ ઉર્ધ્વપુન્દ્ર લગાવીને ત્યાર બાદ ત્રિપુંડ લગાવવું . બપોરથી પહેલા પાનની મેળવી ભષ્મ લગાવવી જોઈએ . બપોર પછી પાણી નહિ મેળવવું મધ્યાન્હે ચંદન મેળવીને અને સાંજે સુકી ભષ્મ નેજ લગાવવી . પાણીથી પણ તિલક કરી શકાય . અંગુઠાથી ઉર્ધ્વપુન્દ્ર કર્યા પછી મધ્યમાં અને અનામિકા થી ડાબી તરફથી પ્રારંભ કરી જમણી તરફ ભષ્મ લગાવવી .એના પછી અંગુઠાથી જમણી તરફથી પ્રારંભ કરી ડાબી તરફ લગાવવી। આ રીતે ત્રણ રેખાઓ ખેંચવામાં આવે છે . ત્રણે આંગળીઓની વચ્ચે ખાલી જગા રાખવી, નેત્ર રેખાઓની સીમા છે, એટલે ડાબી આંખથી જમણી આંખ સુધીજ ભષ્મ ની રખાઓ હોય . એનાથી અધિક લાંબી કે નાની  હોવી હાનીકારક છે .આ રીતે બ્રાહ્મણો માટે છ આંગળી, ક્ષત્રીઓ માટે ચાર આંગળી, વૈશ્યો માટે બે આંગળી અને શુદ્રો માટે એકજ આંગળી લગાવવી જોઈએ .

(ક) ભષ્મ નું અભીમંત્રણ 

ભષ્મ લગાવવા પહેલા ભષ્મ ને અભિમંત્રિત કરી લેવી જોઈએ . ભષ્મ ને ડાબી હથેળી પર રાખી પાણી વગેરે મેળવી નીચે લખેલ મંત્ર ભણવો -
ॐ અગ્નિરિતિ  ભષ્મ । ॐ વાયુરિતિ ભષ્મ । ॐ  જલમિતિ  ભષ્મ । ॐ  સ્થલમિતિ ભષ્મ । ॐ  વ્યોમિતિ  ભષ્મ " ॐ  સર્વ હ વા ઈદં  ભષ્મ । ॐ  મન એતાનિ  ચક્ષુષિ  ભાસ્માનિતિ ।

(ખ) ભષ્મ લાગાવવાનો મંત્ર-
એના પછી 
'ॐ નમઃ શિવાય' મંત્ર બોલતા બોલતા લલાટ (કપાળ), ગ્રીવા (ગળું), ભુજાઓ અને હૃદયે ભષ્મ લગાવો. અથવા નીચે લખેલ અલગ અલગ મંત્ર બોલતા અલગ અલગ સ્થાનો એ ભાશ લગાવો .
ॐ ત્ર્યાયુષમ્ જમદગ્નોરિતિ લલાટે । ॐ કશ્યપસ્ય ત્ર્યાયુષમિતિ ગ્રીવાયામ્ । ॐ યાદ્દેવેષુ ત્ર્યાયુષમિતિ ભુજાયામ્ । ॐ તનનો અસ્તુ ત્ર્યાયુષમિતિ હૃદયે ।       


પવિત્રી ધારણ 
સ્નાન, સંધ્યોપાસન, પૂજન,જપ, હોમ, વેદાધ્યાન અને પીતૃકર્મ માં પવિત્રી ધારણ કરાવી આવશ્યક છે. એ કુશાથી  (દર્ભ) બનાવાય છે . સોનાની અંગુઠી  (વીંટી) પણ પવિત્રીના કામમાં આવે છે . એની મહત્તા કુશની પવિત્રી કરતા અધિક છે . પવિત્રી પહેરી આચમન કરવા માત્રથી એથી નથી થતી . માટે આચમન કર્યા પછી એનો ત્યાગ નહિ કરવો . હા, પવિત્રા પહેરી ભોજન કરવામાં આવે તો એ એથી થઇ જાય છે, અને એનો ત્યાગ અપેક્ષિત છે . બે કુશો (દર્ભ) થી બનાવેલી પવિત્રી હાથની અનામિકાનાં મૂળમાં 'ॐ ભૂર્ભુવ: સ્વઃ ' મંત્ર ભણી ધારણ કરવી . બંને પવિત્રીઓ દેવ્કર્મ, ઋષિ કર્મ માં ઉપયોગી છે . આ બંને પવિત્રીઓ ને પ્રતિદિન બદલાવી આવશ્યક નથી . સ્નાન, સન્ધ્યોપાસના પછી જો એને પવિત્ર સ્થાન માં મૂકી દેવામાં આવે તો બીજા કામોમાં વારંવાર ધારણ કરી શકાય છે . એથી હોય કે પછી શ્રાદ્ધ ક્રિયા કરી હોય ત્યારે એને ત્યાગી દેવીજ ઉચિત છે . એ સમયે એની ગાંઠ ને ખોલાવી આવશ્યક થઇ જાય છે . યજ્ઞોપવિત  ની જેમ એને પણ શુદ્ધ સ્થાને નાખવી  જોઈએ . પાણીમાં છોડી ડો કે શુદ્ધ ભૂમિમાં ખાડો ખોદી 'ॐ' કહીને માથીથી દબાવી દો. પવિત્રી સિવાય અન્ય કુશ (દર્ભ) જે બીજા કર્મમાં આવી ચુક્યા હોય, એનો બીજા કર્મોમાં પ્રયોગ નિષેધ છે . માટે રોજ નવા નવા કુશ(દર્ભ) નો ઉપયોગ કરવો . જો એવું સમભાવ નહિ થાય તો અમાસને દિવસે કુશોત્પાટન (ઉખેડવું) કરવું .અમાસને દિવસે ઉખેદેલો કુશ (દર્ભ) એક માસ સુધી ચાલે છે . જો ભાદરવા મહિનાની અમાસને દિવસે કુશ (દર્ભ) ઉખેડવામાં આવે તો એ એક વર્ષ સુધી ચાલે છે .


(ક) કુશોત્પાટન  વિધિ 
સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્ર પહેરીને પ્રાતઃકાળ  કુશ (દર્ભ) ઉખેડવું જોઈએ . એખેડતી વખતે મોઢું  ઉત્તર દિશા તરફ અથવા પૂર્વ  દિશા તરફ રાખવું . પહેલા 'ॐ' કહીને કુશનો સોઅર્ષ કરો અને પછી નીચે લખેલ મંત્ર ભણી પ્રાર્થના કરવી -
વિરન્ચિના સહુત્પન્ન પરમેષ્ઠિનિસર્જન ।
નુદ  સર્વાણી  પાપાનિ  દર્ભ: સ્વસ્તિકરો  ભવ ।।
કુશને એકજ ઝાટકે ઉખેડવાનું હોય . માટે પહેલા કોદાળી અથવા ખુરપી થી એની જળને ઢીલી કરી લો, પછી પિતૃતીર્થ (જ્યાં ઉગ્યું હોય) ત્યાંથી 'હું  ફટ્' કહીને ઉખેડી લો .

(ખ) ગ્રહણ કરવા યોગ્ય કુશ (દર્ભ) -
જેનો આગળનો ભાગ કપાયેલો ન હોય, જે બળેલો ન હોય, જે રસ્તા પર કે ગાંડી જગ્યા પર ન હોય, જે ગર્ભિત ન હોય (એના પર દાણા ફૂટેલા ન હોવા જોઈએ), એ કુશ (દર્ભ) ગ્રહણ કરવા યોગ્ય છે .



હાથોમાં તીર્થ 
શાસ્ત્રોમાં બંને હાથોમાં અમુક દેવોના તીર્થોના સ્થાન બતાવેલ છે . ચારેવ આનાગલીઓ નાં અગ્રભાગમાં દેવતીર્થ, તર્જની (પેલ્લી આંગળી) નાં મુળભાગમાં 'પિતૃતીર્થ' કનિષ્ઠિકા નાં મૂળ ભાગમાં 'પ્રજાપતિતિર્થ' અને અંગુઠા નાં મુળભાગમાં 'બ્રહ્મતિર્થ' હોવાનું મનાય છે . એજ રીતે જમાના હાથની વચ્ચે 'અગ્નિતિર્થ' અને ડાબા હાથની વચ્ચે 'સોમતિર્થ' અને આંગળીઓના બધા વેઢાઓ પર અને સાંધાઓમાં 'ઋષિતીર્થ" છે . દેવતાઓના તર્પણ માં જળાંજલિ 'દેવતીર્થ' થી, ઋષિઓને પ્રજાપતિ (કાય) તીર્થ થી અને પિતૃઓ ને 'પિતૃતીર્થ' થી આપવાનું વિધાન છે .


જપ વિધિ 
જપ ત્રણ પ્રકારના હોય છે -
વાચિક, ઉપાંશુ  અને માનસિક . વાચિક જપ ધીરે ધીરે બોલીને થાય છે . ઉપાંશુ જપ એવી રીતે કરાય જેનાથી બીજા સાંભળી ન શકે . માનસિક જપમાં જીભ અને ઓઠ નથી હાલતા . બંને ની અપેક્ષા બીજો અને બીજા ની અપેક્ષા ત્રીજો પ્રકાર શ્રેષ્ઠ છે .
સવારે બંને હાથોને બંને હાથોને નાભી પાસે ઉપર તરફ ખુલા રાખી, મધ્યાન્હે હૃદયની પાસે અને સાંજે મોઢાની સામે રાખી જપ કરવા . જપની ગણના ચંદન, અક્ષત(ચોખા),પુષ્પ, ધાન્ય, હાથના વેઢા અને માટીના ઢેફા થી ના કરવી . જાપાની ગણના માટે લાખ, દર્ભ, સિંદુર અને સુકા છાના ને મેળવી ગોળીઓ બનાવી લો .જપ કરતી વખતે જમાના હાથને જપમાલી (ગૌમુખી) માં નાખીને અથવા કપડાથી ઢાંકી લેવું આવશ્યક છે, પણ કપડું ભીનું ન હોવું જોઈએ .જો સુકું વસ્ત્ર ન મળે તો સાત વાર એને હવા માં ઉછાળી લો એ સુકું માની લેવામાં આવશે . જપ માટે માળાને અનામિકા આંગળી પર રાખી અંગુઠાથી સ્પર્શ કરતા મધ્યમાં આંગળીથી ફેરવવી જોઈએ . સુમેરુનું ઉલ્લંઘન ના કરવું (સુમેરુને ઓળંગવો નહિ), સુમેરુ આવે એટલે માલા ત્યાંથીજ ફેરવી લેવી . તર્જની (પહેલી આંગળી) નો સ્પર્શ ના કરવો . જપ કરતી વખતે હાલવું, ડોલવું, બોલવું નિષેધ છે . જો જપ કરતા સમયે બોલી પડાય કે બોલવું પડે તો ભગવાનનું સ્મરણ કરી પાછેથી જપ શરુ કરવા .
જો માળા  પડી જાય તો એક સો આઠ વાર જપ કરો . જો માળા  પગ પર પડી જાય તો એને ધોઈને બેઘણા  જપ કરો .    


(ક) સ્થાન ભેદથી જપની શ્રેષ્ઠતા નો સબંધ 
ઘરમાં જપ કરવાથી એક ગણું, ગૌશાળામાં સો ઘણું, પુણ્યમય વન કે વાટિકા તથા તીર્થમાં હજાર ઘણું, પર્વત પર દસ હજાર ઘણું, નદી તટપર લાખ ઘણું, દેવાલયમાં કરોડ ઘણું અને શિવલિંગ ની સામે કે નજીક અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે .-
ગૃહે ચૈકગુણ: પ્રોક્ત: ગોષ્ઠે  શતગુણ: સ્મૃતઃ ।
પુણ્યારણ્યે તથા તીર્થે સહસ્ત્રગુણમુચ્યતે ।।
અયુતઃ પર્વતે પુણ્યં નદ્યાં લક્ષગુણો  જપઃ ।
કોટિર્દેવલયે પ્રાપ્તે અનન્તં  શિવ સંનિધૌ ।।
(ખ) માળા  વન્દના  -
નીચે લખેલ મંત્ર થી માળાની વંદના કરો -
ॐ માં માળે મહામાયે સર્વશક્તિસ્વરુપિણી ।
ચતુર્વર્ગસ્ત્વયિ નાયસ્તસ્તેસ્માન્મે સિધિદા  ભવ ।।
ॐ અવિઘ્નં કુરુ માળે ત્વં ગુહ્યામિ દક્ષીણે કરે ।
જપકાલે  ચ સીધ્યર્થં પ્રસીદ મમ સિદ્ધયે ।।  દેવ મંત્ર ની કરમાળા     
અન્ગુલ્યગ્રે  ચ યજ્જપ્તં યજ્જપ્તં મેરુલન્ઘનાત્ ।
પર્વસન્ધિષુ યજ્જપ્તં તત્સર્વં નિષ્ફલં  ભવેત ।।  આંગળીઓના અગ્રભાગ તથા પર્વ ની રેખાઓ પર અને સુમેરુ નું ઉલ્લંઘન કરેલ જપ નિષ્ફળ થાય છે .
યસ્મિન્ સ્થાને જપં કુર્યાદ્ધરેચ્છક્રો ન તત્ફલમ્ ।
તન્મૃદા  લક્ષ્મ  કુર્વીત  લલાટે તિલકાક્રુતિમ્ ।। જે સ્થાનપર જપ કર્યા હોય, એ સ્થાન ની માટી જપ કર્યા પછી માથે લગાવવી નહીતો એ જપ નું ફળ ઇન્દ્ર લઇ લે છે . 





तिलक धारण- प्रकार
गङ्गा, मृत्तिका या गोपी-चन्दनसे ऊर्ध्वपुण्ड्र, भस्मसे त्रिपुण्ड्र और श्रीखण्डचन्दनसे दोनो प्रकारका तिलक कर सकते है । किंतु उत्सवकी रात्रिमें सर्वाङ्गमें चन्दन लगाना चाहिये ।

भस्मादि-तिलक-विधि -
तिलकके बिना सत्कर्म सफल नही हो पाते । तिलक बैठकर लगाना चाहिये । अपने-अपने आचारके अनुसार मिट्टी, चन्दन और भस्म- इनमेसे किसीके द्वारा तिलक लगाना चाहिये । किंतु भगवानपर चढ़ानेसे बचे हुए चन्दनको ही लगाना चाहिये । अपने लिये न घ्रिसे । अँगूठेसे नीचेसे ऊपरकी ओर ऊर्ध्वपुण्ड्र लगाकर तब त्रिपुण्ड्र लगाना चाहिये । दोपहरसे पहले जल मिलाकर भस्म लगाना चाहिये । दोपहरके बाद जल न मिलावे । मध्याह्नमे चन्दन मिलाकर और शामको सूखा ही भस्म लगाना चाहिये । जलसे भी तिलक लगाया जाता है ।
अँगूठेसे ऊर्ध्वपुण्ड्र करनेके बाद मध्यमा और अनामिकासे बायी ओरसे प्रारम्भ कर दाहिनी ओर भस्म लगावे । इसके बाद अँगूठेसे दाहिनी ओरसे प्रारम्भ कर बायी ओर लगावे । इस प्रकार तीन रेखाएँ खिंच जाती है । तीनों अँगुलियोंके मध्यका स्थान रिक्त रखे । नेत्र रेखाओंकि सीमा है, अर्थात बाये नेत्रसे दाहिने नेत्रतक ही भस्मकी रेखाएँ हो । इससे अधिक लम्बी और छोटी होना भी हानिकर है । इस प्रकार रेखाओंकी लम्बाई छः अंगुल होती है । यह विधि ब्राह्मणोंके लिये है । क्षत्रियोंको चार अंगुल, वैश्योंको दो अंगुल और शूद्रोकों एक ही अंगुल लगाना चाहिये ।


(क) भस्मका अभिमन्त्रण -

   भस्म लगानेसे पहले भस्मको अभिमन्त्रित कर लेना चाहिये । भस्मको बायी हथेलीपर रखकर जलादि मिलाकर निम्नलिखित मन्त्र पढ़े -
ॐ अग्निरिति भस्म । ॐ वायुरिति भस्म । ॐ जलमिति भस्म । ॐ स्थलमिति भस्म । ॐ व्योमेति भस्म । ॐ सर्वं ह वा इदं भस्म । ॐ मन एतानि चक्षूंषि भस्मानीति ।
(ख) भस्म लगानेका मन्त्र - इसके बाद


'ॐ नमः शिवाय' मन्त्र बोलते हुए ललाट, ग्रीवा, भुजाओं और ह्रदयमें भस्म लगाये । अथवा निम्नलिखित भिन्न-भिन मन्त्र बोलते हुए भिन्न-भिन्न स्थानोंमे भस्म लगाये -
ॐ त्र्यायुषं जमदग्नोरिति ललाटे । ॐ कश्यपस्य त्र्यायुषमिति ग्रीवायाम् । ॐ यद्देवेषु त्र्यायुषमिति भुजायाम् । ॐ तन्नो अस्तु त्र्यायुषमित ह्रदये ।



पवित्रीधारण
स्नान, संध्योपासन, पूजन, जप, होम, वेदाध्ययन और पितृकर्ममें पवित्री धारण करना आवश्यक है । यह कुशासे बनायी जाती है । सोनेकी अँगूठी भी पवित्रीके काममे आती है । इसकी महत्ता कुशकी पवित्रीसे अधिक है । पवित्री पहनकर आचमन करनेमात्रसे कुश जूठा नही होता । अतः आचमनके पश्चात इसका त्याग भी नही होता । हाँ, पवित्रा पहनकर यदि भोजन कर लिया जाय, तो वह जूठी हो जाती है और उसका त्याग अपेक्षित है । दो कुशोंसे बनायी हुई पवित्री हाथकी अनामिकाके मूल भागमें तथा तीन कुशोंसे बनायी गयी पवित्री बायी अनामिकाके मूलमें
'ॐ भुर्भुवः स्वः' मन्त्र पढ़कर धारण करे । दोनोपवित्रियाँ देवकर्म, ऋषिकर्म तथा पितृकर्ममें उपयोगी है ।
इन दोनो पवित्रियोंको प्रतिदिन बदलना आवश्यक नही है । स्नान, संध्योपासनादिके पश्चात यदि इन्हे पवित्र स्थानमे रख दिया जाय तो दुसरे कामोंमे बार-बार धारण किया जा सकता है । जूठी हो या श्राद्ध किया जाय, तब इन्हे त्याग देना चाहिये । उस समय इनकी गाँठोका खोलना आवश्यक हो जाता है । यज्ञोपवीतकी भाँति इन्हे भी शुद्ध स्थानमें छोडना चाहिये । जलमें छोड़ दे या शुद्ध भूमिको खोदकर 'ॐ' कहकर मिट्टिसे दबा दे ।
पवित्रीके अतिरिक्त अन्य कुशोंका जो किसी कर्ममे आ चुके है, अन्य कर्मोंमे प्रयोग निषिद्ध है । इसलिये प्रतिदिन नया-नया कुश उखाड़कर उनका उपयोग करे । यदि ऐसा सम्भव न हो तो अमावास्याको कुशोत्पाटन करे । अमावास्याका उखाड़ा कुश एक मासतक चल सकता है । यदि भाद्रमासकी अमावास्याको कुश उखाड़ा जाय तो वह एक वर्षतक चलता है ।

(क) कुशोत्पाटन विधि -
स्नानके बाद सफेद वस्त्र पहनकर प्रातःकाल कुशको उखाड़ना चाहिये । उखाड़ते समय मुँह उत्तरकी ओर या पूरबकी ओर रहे । पहले 'ॐ' कहकर कुशका स्पर्श करे और फिर निम्नलिखित मन्त्र पढ़कर प्रार्थना कएर -
विरञ्चिना सहूत्पन्न परमेष्ठिनिसर्जन ।
नुद सर्वाणि पापानि दर्भ ! स्वस्तिकरो भव ॥
कुशको एक ही झटकेसे उखाड़ना होता है । अतः पहले खन्ती या खुरपी आदिसे उसकी जड़को ढीला कर ले, फिर पितृतीर्थ चित्र-पृ०सं-४४ से 'हुँ फट्' कहक र उखाड़ ले ।



(ख) ग्रहण करने योग्य कुश -
जिसका अग्रभाग कटा न हो, जो जला न हो, जो मार्गमें या गंदी जगहपर न हो और गर्भित न हो, वह कुश ग्रहण करने योग्य है ।

      
हाथोमें तीर्थ शास्त्रोंमे दोनो हाथोमें कुछ देवादितीर्थोंके स्थान बताये गये है । चारो अँगुलियोके अग्रभागमें देवतीर्थ, तर्जनी अँगुलीके मूलभागमे 'पितृतीर्थ' कनिष्ठिकाके मूलभागमें 'प्रजापतितीर्थ' और अँगूठेके मूलभागमें 'ब्रह्मतीर्थ' माना जाता है । इसी तरह दाहिने हाथके बीचमे 'अग्नितीर्थ' और बाये हाथके बीचमे 'सोमतीर्थ' एवं अँगुलियोंके सभी पोरों और संधियोंमे 'ऋषितीर्थ' है । देवताओंको तर्पणमें जलाञ्जलि 'देवतीर्थ' से, ऋषियोंको प्रजापति (काय) तीर्थसे और पितरोंको 'पितृतीर्थ' से देनेका विधान है ।





जप-विधि
जप तीन प्रकारका होता है -
वाचिक, उपांशु और मानसिक । वाचिक जप धीरे-धीरे बोलकर होता है । उपांशु-जप इस प्रकार किया जाता है, जिससे दूसरा न सुन सके । मानसिक जपमें जीभ और ओष्ठ नही हिलते । तीनों पहलेकी अपेक्षा दूसरा और दूसरेकी अपेक्षा तीसरा प्रकार श्रेष्ठ है ।
प्रातःकाल दोनो हाथोंको उत्तान कर, सायंकाल नीचेकी ओर करके और मध्याह्नमे सीधा करके जप करना चाहिये । प्रातःकाल हाथको नाभिके पास, मध्याह्नमे ह्रदयके समीप और सायंकाल मुँहके समानान्तरमे रखे । जपकी गणना चन्दन, अक्षत, पुष्प, धान्य, हाथके पोर और मिट्टीसे न करे । जपकी गणना के लिये लाख, कुश, सिन्दूर और सूखे गोबरको मिलाकर गोलियाँ बना ले । जप करते समय दाहिने हाथको जपमालीमें डाल ले अथवा कपड़ेसे ढक लेना आवश्यक होता है, किंतु कपड़ा गीला न हो । यदि सूखा वस्त्र न मिल सके तो सात बार उसे हवामें फटकार ले तो वह सूखा-जैसा मान लिया जाता है । जपके लिये मालाके अनामिका अँगुलीपर रखकर अँगूठेसे स्पर्श करते हुए मध्यमा अँगुलीसे फेरना चाहिये । सुमेरुका उल्लङ्घन न करे । तर्जनी न लगाए । सुमेरुके पाससे मालाको घुमाकर दुसरी बार जपे । जप करते समय हिलना, डोलना, बोलना निषिद्ध है । यदि जप करते समय बोल दिया जाय तो भगवानका स्मरण कर फिरसे जप करना चाहिये ।
यदि माला गिर जाय तो एक सौ आठ बार जप करे । यदि माला पैरपर गिर जाय तो इसे धोकर दुगुना जप करे ।


(क) स्थान-भेदसे जपकी श्रेष्ठताका तारतम्य -
घरमें जप करनेसे के गुना, गोशालामे सौ गुना, पुण्यमय वन या वाटिका तथा तीर्थमे हजार गुना, पर्वतपर दस हजार गुना, नदी-तटपर लाख गुना, देवालयमें करोड़ गुना तथा शिवलिङ्गके निकट अनन्त गुना पुण्य प्राप्त होता है -
गृहे चैकगुणः प्रोक्तः गोष्ठे शतगुणः स्मृतः ।
पुण्यारण्ये तथा तीर्थे सहस्त्रगुणमुच्यते ॥
अयुतः पर्वते पुण्यं नद्यां लक्षगुणो जपः ।
कोटिर्देवलये प्राप्ते अनन्तं शिवसंनिधौ ॥
(ख) माला-वन्दना - निम्नलिखित मन्त्रसे मालाकी वन्दना करे -
ॐ मां माले महामाये सर्वशक्तिस्वरूपिणी ।
चतुर्वर्गस्त्वयि नयस्तस्तस्मान्मे सिद्धिदा भव ॥
ॐ अविघ्नं कुरु माले त्वं गृह्नामि दक्षिणे करे ।
जपकाले च सिद्ध्यर्थं प्रसीद मम सिद्ध्ये ॥
देवमन्त्रकी करमाला
अङ्गुल्यग्रे च यज्जप्तं यज्जप्तं मेरुलङ्घनात् ।
पर्वसन्धिषु यज्जप्तं तत्सर्वं निष्फलं भवेत ॥
अँगुलियोंके अग्रभाग तथा पर्वकी रेखाओंपर ओर सुमेरुका उल्लङ्घन कर किया हुआ जप निष्फल होता है ।
यस्मिन् स्थाने जपं कुर्याद्धरेच्छक्रो न तत्फलम् ।
तन्मृदा लक्ष्म कुर्वीत ललाटे तिलकाकृतिम् ।
जिस स्थानपर जप किया जाता है, उस स्थानकी मृत्तिका जपके अनन्तर मस्तकपर लगाये अन्यथा उस जपका फल इन्द्र ले लेते है ।

No comments:

Post a Comment