Friday, March 15, 2013

મસાલા ની મહારાણી છે એલચી

મસાલા ની મહારાણી છે એલચી 
એલચી ની ઉપયોગીતા અને કીમત ને જોતા એને મસાલા ની મહારાણી અથવા લીલું સોનું કહેવાય છે . મિથાઇઓને સ્વાદિષ્ઠ બનાવવા અને મનમોહક સુગંધ થી તન મન ને તાજું બનાવવા સિવાય એલચીના ઘણા ઉપયોગ છે . 
1. મોશામાં છાલા પડ્યા હોય તો એક કે બેલ્ચી પીસીને મધ સાથે મેળવીને ચોપડો . ચાળા સારા થઇ જશે . એજ રીતે ગરમી અને પિત્ત વૃદ્ધિ ને કારણે વધતી ઘભારામાન માં આ ઉપાય કારગર નીવડે છે .
2. કેલા અધિક ખાઈ લીધા હોય ને પેટ ભારે થઇ જવા પર એલચી ખાવાથી કેલા તરત પચી જાય છે .
3. સતત અટકાડીઓ / હેડકીઓ  આવતી હોવાની ફરિયાદ માં 4 નાની એલચી છાલા સાથે છુંદી લો, એમાં 500 મિલી/ગ્રામ જેટલું પાણી નાખીને ઉકાળો . જ્યારે પાણી 200 ગ્રામ જેટલું રહી જાય ત્યારે ઉતારીને ગાળી લો અને રોગીને પીવડાવી ડો, અટકાડીઓ તરત બંધ થઇ જશે .
4. છાતીમાં કફ જામી ગયો હોય તો એલચી ને છૂંદીને વારે ઘડીએ સુંઘવી . એનાથી છીંકો આવશે અને એની સાથે જમા થયેલો કફ પણ બહાર આવી જશે .
5. 10 એલચી અને કાળામરી નાં 10 દાણા પીસીને એ ચૂર્ણ ને મોઢામાં રાખવાથી તાવ માં લાભ થાય છે .
6. એલચી પ્રકૃતિમાં ઠંડી હોવાથી એ બવાસીર રોગ માં લાભદાયક છે .
7. એલચીના ચૂર્ણ ને આંબળા નો રસ કે ચૂર્ણ સાથે લેવાથી ચાટી અને હાથ પગ ની બળતરા માં આરામ મળે છે .
8. ઘી તેલ થી બનેલ ખાદ્ય પદાર્થો અધિક સેવનથી થયેલ અપચો પર એલચી નો પ્રયોગ લાભદાયી છે .
9. એલચીના તેલ નું પૂમડું દાંત નાં દુઃખાવા  માં ઘણું ઉપયોગી છે . દુખતા દાંત પર આ પૂમડું મુકવાથી દુઃખાવા માં આરામ મળે છે . 
10. એલચી નો ઝીણો ભૂકો અને સુંઠ નું ચૂર્ણ અડધો અડધો ગ્રામ  માં મધ સાથે લેવાથી ઉધરસ માં આરામ મળે છે .

*मसालोँ की रानी है इलायची*
_____________________________________________________

इलायची की उपयोगिता और कीमत को देखते हुए इसे मसालोँ की रानी या हरा सोना भी कहा जाता है। मिठाईयोँ को स्वादिष्ट बनाने और मनमोहक सुगंध से तन मन को ताजा बनाने के अलावा भी इलायची के कई उपयोग हैँ।

1. मुंह मेँ छाले होने पर एक या दो इलायची पीस कर शहद मेँ मिलाकर लगाएं। छाले ठीक हो जाते हैँ। इसी तरह गर्मी और पित्त वृद्धि के कारण बढ़ रही घबराहट मेँ भी यह उपाय कारगर है।

2. केले अधिक खा लेने से पेट भारी हो जाने पर इलायची खाने से केले तुरंत पच जाते हैँ।

3. लगातार हिचकी की शिकायत पर 4 छोटी इलायची छिलके सहित कूट लेँ। उसमेँ 500 ग्राम पानी डालकर उबालेँ। जब पानी 200 ग्राम रह जाए तब उतारकर छान लेँ और रोगी को पिला देँ। हिचकी तुरंत बंद हो जाएगी।

4. सीने मेँ कफ जम गया हो तो इलायची को पीसकर बार बार सूंघेँ। इससे छीँकेँ आएंगी और उसके साथ जमा हुआ कफ भी बाहर आ जाएगा।

5. 10 इलायची और काली मिर्च के 10 दाने पीसकर उस चूर्ण को मुंह मेँ रखने से जुकाम मेँ लाभ होता है।

6. इलायची की तासीर ठंडी होने की वजह से यह बवासीर रोग मेँ लाभदायक है।

7. इलायची के चूर्ण को आंवले के रस या चूर्ण के साथ सेवन करने से सीने और हाथ पैरोँ की जलन मेँ आराम मिलता है।

8. घी तेल से बने खाद्य पदार्थोँ के अधिक सेवन से बदहजमी होने पर इलायची का प्रयोग लाभदायक है।

9. इलायची के तेल का फाहा दंत शूल मेँ बहुत उपयोगी है। दुखते दांत पर यह फाहा रखने पर दर्द मेँ आराम मिलता है।

10. इरायची का बारीक चूर्ण और सौँठ का चूर्ण आधा आधा ग्राम मात्रा मेँ शहद के साथ लेँ। खांसी मेँ आराम मिलेगा।
 

No comments:

Post a Comment