Friday, March 1, 2013

પ્રગતિ

એક કંપની નાં કર્મચારીઓ પોતાનું લાંચ પતાવીને પાછા આવ્યા ત્યારે એમને નોટીસ બોર્ડ પર એક નોટીસ વાંચી જેમાં લખ્યું હતું કે કાલે કંપની ના એક કર્મચારી નું નિધન થઇ ગયું  છે  જેને કારણે  તમારી પ્રગતિ રોકાયેલી હતી. એની શ્રધ્ધાંજલિ સભા માં બધાએ મીટીંગ હોલ માં આવવાનું છે. કહેલા સમયે બળગા મીટીંગ હોલ માં પહોંચી ગયા ત્યાં એક સફેદ રંગ નો પડદો લગાવેલો હતો, બધા એ જાણવા આતુર હતા કે કોણ હતો એ કર્મચારી જે એમની પ્રગતિમાં બાધક હતો. બધાને કહેવાયું કે એક એક કરીને પડદા પાછળ જી એ કર્મચારીને શ્રધ્ધાંજલિ આપે. કર્મચારીઓ એ પડદા પાછળ જતા અને અવાક બનીને બહાર નીકળતા. એનું રહસ્ય શું હતું? અંતે કંપની નાં એક મોટા અધિકારી એ પડદા પાછળ જાય છે અને એ દીવાલ પર લાગેલી એક તસ્વીર ને જોઈ એ પણ અવાક રહી જાય છે. એવું શું હતું એ તસ્વીર માં?
વાસ્તવમાં એ કોઈ તસ્વીર નોતી એ એક અરીસો હતો અને નીચે લખ્યું હતું કે કેવળ એકજ વ્યક્તિ હતો જે તમારી પ્રગતિ માં બાધક હતો એ સ્વયમ તમે છો, જ્યારે તમે તમારે અધીનસ્થ કર્મચારી સાથે કોઈ વ્યક્તિગત કારણો વગર પ્રેમ કે એક સરખો વ્યવહાર કરવા લાગશો, અને એના નકારાત્મક વિચારો થી પહેલા પોતાની જાત ને દોષ રહિત કરશો, પછી તમને સીમાઓમાં કોઈજ બાંધી નહિ શકે અને તમે ખુબ પ્રગતિ કરશો.
एक कंपनी के कर्मचारी जब लंच कर के वापस आये तो नोटिस बोर्ड पर एक नोटिस लगा था कि कल कंपनी का एक कर्मचारी का निधन हो गया जो आप कि तरक्की को रोके हुए था - उसकी श्रद्धांजलि सभा में सबको मीटिंग हाल में बुलाया गया था | सब नियत समय पर पहुचे तो मीटिंग हाल में सफ़ेद पर्दा पड़ा था - सबमे कौतुहल था कि आखिर कौन कर्मचारी का देहांत हो गया - कौन उनकी तरक्की को रोके हुए था - सभी लोगो से अनुरोध किया गया कि आप एक एक कर के परदे के पीछे जाये और उस कर्मचारी को श्रद्धांजलि दे | कर्मचारी उस परदे के पीछे जाते और अवाक् होकर बाहर निकलते - उसका राज़ आखिर क्या था - अंत में कंपनी के एक बड़े अधिकारी उस परदे के पीछे जाते है - उस दीवार पर लगी तस्वीर को देख कर वो भी अवाक् रह जाते है - ऐसा क्या था उस तस्वीर में ?
वास्तव में वो कोई तस्वीर न थी वो एक आइना था और उसके नीचे लिखा था दुनिया में केवल एक ही व्यक्ति था जो आप कि तरक्की में बाधा था वो स्वयं आप - जब आप अपने अधीनस्थ कर्मचारियो से बिना किसी वैयक्तिक प्रेम के एक जैसा व्यवहार करने लगेगे, और उनके नकारात्मक विचारो से पहले अपने को दोष रहित करेंगे - फिर आप को सीमाओ में कोई नहीं बांध पायेगा - आप बहुत तरक्की करेंगे

No comments:

Post a Comment