Thursday, March 28, 2013

ખામી શોધી કાઢવી

એક ઘણી જૂની વાત છે એક નગરમાં એક મશહુર ચિત્રકાર રહેતો  હતો . 
ચિત્રકારે એક ઘણી સુંદર ચિત્ર બનાવી  અને એને નગરના ચૌટા  પર મૂકી અને નીચે લખ્યું 'જેને પણ આમાં કોઈ ભૂલ કે ખામી નજર આવે તે ત્યાં કૃપા કરી નિશાન કરે' .
જ્યારે એને સાંજે પેલુ ચિત્ર જોયું તો એ પૂરી રીતે નિશાનો થી ભરાઈ ગયું હતું .
બીજે દિવસે એને એકદમ એવીજ બીજું ચિત્ર બનાવી એના પર લખ્યું કે 'જેને પણ આ ચિત્રમાં  કોઈ ખામી કે  ભૂલ નજર આવે તે એને સુધારી દે ...'
સાંજે જ્યારે એને પોતાનું ચિત્ર જોયું તો કોઈ પણ એમાં કશુજ નાતુ લખ્યું કે સુધાર્યું હતું .....!!
"મિત્રો, ખામી શોધી કાઢવી તો બધાને આવડે , પણ એને કેવી રીતે સુધારવી એ કોઈ નથી જાણતું ......"

बहुत पुरानी बात है एक नगर में एक मशहूर चित्रकार रहता था

चित्रकार ने एक बहुत सुन्दर तस्वीर बनाई और उसे नगर के चौराहे पर लगा दिया और नीचे लिख दिया जिस किसी को भी इसमें कोई कमी नजर आये वो कृपया निशान लगा दे...

जब उसने शाम को तस्वीर देखी उसकी पूरी तस्वीर निशानों से भर चुकी चुकी थी

दूसरे दिन उसने ठीक वैसी ही तस्वीर बनायी और उस पर लिखा जिस किसी को कोई कमी नजर आये कृपया उसे सही कर दे...

शाम को जब उसने अपनी तस्वीर देखी तो उस तस्वीर पर किसी ने कुछ भी नहीं लिखा था....!!

''कमी निकालना तो सभी जानते है.. पर सही करना कोई नहीं जानते हैं ''

No comments:

Post a Comment